• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • તમારી કારમાં CNG કિટ હોય તો સાવધાન! આ ભૂલો કરી તો બોમ્બની જેમ ફાટશે સિલિન્ડર

તમારી કારમાં CNG કિટ હોય તો સાવધાન! આ ભૂલો કરી તો બોમ્બની જેમ ફાટશે સિલિન્ડર

12:36 PM April 23, 2025 Gujju News Channel Share on WhatsApp

સીએનજી કારમાં યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. CNG એક ખૂબ જ જ્વલનશીલ ગેસ છે અને જો તમે કારમાં કોઈ ભૂલ કરો છો તો તેના ખૂબ જ ઘાતક પરિણામો આવી શકે છે.



આજના સમયમાં મોંઘવારી વધી રહી છે. જેમાં પેટ્રોલ ડિઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેના પગલે હવે લોકો સીએનજી કાર લઈ રહ્યા છે. જો તમારી કારમાં CNG કીટ લગાવેલી હોય, તો તમારે કારમાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જો યોગ્ય સાવચેતી નહીં રાખો તો તમારી કાર બોમ્બની જેમ ફૂટી શકે છે. CNG ખૂબ જ જ્વલનશીલ ગેસ છે અને જો તમે કારમાં કોઈ ભૂલ કરો છો તો તેના ખૂબ જ ખતરનાક પરિણામો આવી શકે છે.


► લોકલ ગેસ કીટનો ઉપયોગ


જો તમે તમારી કારમાં લોકલ CNG કીટ લગાવી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે લોકલ ગેસ કીટ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે, તેમની કિંમત ઓછી હોઈ શકે છે પરંતુ તે તમારા વાહન માટે ખતરનાક બની શકે છે.

auto-tips-car-tips-cng-car-tips-cng-gas-car-tips


► ગેસ કીટની નિયમિત રીતે ન તપાસ કરાવો


જો તમે સમયાંતરે તમારા CNG સિલિન્ડરની તપાસ ન કરાવો તો અકસ્માત થઈ શકે છે. તમે તેમાં થતી સમસ્યાઓથી અજાણ હશો અને પછી એક નાની ભૂલ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.


► લીકેજને કારણે કારમાં વિસ્ફોટ થઈ શકે


જો તમે કારમાં CNG સિલિન્ડરમાંથી લીકેજ થતું હોય અને તમે તેના પર ધ્યાન નહીં આપો તો તે તમારી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કેટલીક વખત લીકેજને કારણે કારમાં વિસ્ફોટ થઈ શકે છે. જો કારમાં કોઈપણ પ્રકારનો સ્પાર્કિંગ થાય તો આ સિલિન્ડર બોમ્બની જેમ ફૂટી શકે છે.


► ગરમીમાં પાર્કિંગ ન કરો


જો તમે ઉનાળામાં તમારી કાર ખુલ્લામાં પાર્ક કરો છો, તો આવું કરવાનું ટાળો કારણ કે તેનાથી તમારી કારમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે. હકીકતમાં, જો કાર ગરમ જગ્યાએ પાર્ક કરવામાં આવે તો તે વધુ પડતી ગરમ થઈ શકે છે અને આગ કે વિસ્ફોટનું જોખમ રહેલું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us