• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી

ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી

09:48 PM April 21, 2025 Gujju News Channel Share on WhatsApp

રાજકોટ પોલીસે ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે ઇન્ફ્લુએન્સર પર કાર્યવાહી કરવામાં આવી છે.



રાજકોટ પોલીસે ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે ઇન્ફ્લુએન્સર પર કાર્યવાહી કરવામાં આવી છે. દિપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બંન્ને ઇન્ફ્લુએન્સર ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતા હતા. વરલી મટકાં અને બેટિંગ કરવાની ગેમ રમાડવા માટેની વેબસાઇટનું પ્રમોશન કરતા હતા.


► ગેમના પ્રમોશન માટે લાખો રૂપિયાનું કમિશન મળતું


બંને ઇન્ફ્લુએન્સરને ઓનલાઇન ગેમના પ્રમોશન માટે લાખો રૂપિયાનું કમિશન મળતું તેવું તપાસમાં સામે આવ્યું હતું. જણાવી દઈએ કે, બંને ઇન્ફ્લુએન્સરની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈન્ગ ગજબની હતી. દિપ ગોસ્વામીના ફોલોઅર્સની વાત કરીએ તો લગભગ 322K જેટલા તેના ફોલોઅર્સ હતા, જ્યારે ધાર્મિક વાઘાણીના 95.4k જેટલા ફોલોઅર્સ હતા.


► વરલી મટકાં અને બેટિંગ કે જુગાર રમવો પ્રતિબંધિત


રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બંને યુવા ઇન્ફ્લુએન્સરની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ ઓનલાઇન ગેમ્બલિંગ પ્રમોશન માટે રીલ બનાવતા હતા. તેઓ એક રીલ બનાવવા માટેના અંદાજિત 7,000 રૂપિયા લેતા હતા. જણાવી દઈએ કે, બંને ઇન્ફ્લુએન્સર પર જુગાર ધારાની કલમ 12(A) લગાડવામાં આવી છે અને તે અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરલી મટકાં અને બેટિંગ કે જુગાર રમવો એ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. ધરપકડ કરાયેલા બન્ને યુવકો, અન્યોને વરલી મટકાં અને બેટિંગ કરવા પ્રોત્સાહીત કરી રહ્વાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us