• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • હવે શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થી તેના માતાનું નામ લખાવી શકશે, જાણો પ્રોસેસ અને કયા પુરાવા રજૂ કરવા પડશે

હવે શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થી તેના માતાનું નામ લખાવી શકશે, જાણો પ્રોસેસ અને કયા પુરાવા રજૂ કરવા પડશે

10:08 PM April 05, 2025 Gujju News Channel Share on WhatsApp

અત્યાર સુધીમાં એકપણ ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ લખવાની જોગવાઈ નહોતી, પરંતુ બોર્ડે તેના વિનિયમમાં ફેરફાર કરાતાં માતાનું નામ લખવાની નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે.



Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ પૂર્ણ થઈ ગયો હોય એવા તમામ વિદ્યાર્થીઓનાં નામ પાછળ માતાનું નામ લખાવી શકાશે. અત્યાર સુધીમાં એકપણ ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ લખવાની જોગવાઈ નહોતી, પરંતુ બોર્ડે તેના વિનિયમમાં ફેરફાર કરાતાં માતાનું નામ લખવાની નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે. આ પ્રકારનો ફેરફાર કરાવવા ઈચ્છતા લોકો જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જે-તે જિલ્લાના શિક્ષણના અધિકારી પાસે ફેરફાર કરાવી શકશે.


► પિતાની જગ્યાએ માતાનું નામ લખવા માટેના ડોક્યુમેન્ટ્સ


• અસલ સોગંદનામુ

• સિવિલ કોર્ટના હુકમની નકલ

• રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાના આધારની નકલ

• વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર

• માતાનું આધાર-પાનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ


► બાળકના પિતા બદલાય એવા કિસ્સામાં રજૂ કરવાના પુરાવા


• માતા-પિતાનું સંયુક્ત સોગંદનામુ

• સિવિલ કોર્ટના હુકમની નકલ

• રાજપત્રમાં પિતાનું નામ દાખલ થયાના આધારની નકલ

• વિદ્યાર્થીના બર્થ સર્ટિફિકેટની નકલ

• લગ્ન નોંધણી પ્રમાણપત્ર,છુટા છેડા થયાનો આધાર, છુટાછેડા હુકમનામુ

• દત્તક વિધાનની નકલ


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us