• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • GSSSB Recruitment 2025 : ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમાં નોકરીઓ, તગડો મળશે પગાર, વાંચો બધી માહિતી

GSSSB Recruitment 2025 : ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમાં નોકરીઓ, તગડો મળશે પગાર, વાંચો બધી માહિતી

09:56 PM April 03, 2025 Gujju News Channel Share on WhatsApp

GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.



GSSSB Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં અત્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 અધિકારીની અલગ અલગ ભરતીઓ બહાર પાડી છે. આ અંતર્ગત ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓ માટે વર્ક આસિસ્ટન્ટ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરે છે. GSSSBએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.


► ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માહિતી


સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ વર્ક આસીસ્ટન્ટ
જગ્યા 64
નોકરીનું સ્થળ સમગ્ર ગુજરાત
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 25-4-2025
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in

► ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતો


વર્તુળ/કચેરી જગ્યા
અધિક્ષક ઈજનેર(મા.મ), અમદાવાદ 9
અધિક્ષક ઈજનેર, શહેર (મા.મ), અમદાવાદ 5
અધિક્ષક ઈજનેર, યાંત્રિક(મા.મ)અમદાવાદ 1
અધિક્ષક ઈજનેર(મા.મ)મહેસાણા 6
અધિક્ષક ઈજનેર, વિદ્યુત(મા.મ), ગાંધીનગર 1
અધિક્ષક ઈજનેર, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર 3
નિયામક, ઉપવન બગીચાતંત્ર, ગાંધીનગર 1
અધિક્ષક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગાંધીનગર 1
અધિક્ષક ઈજનેર(મા.મ), વડોદહરા 14
અધિક્ષક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, વડોદરા 1
સંયુક્ત નિયામક, ગેરી, વડોદરા 1
અધિક્ષક ઈજનેર(મા.મ), સુરત 9
અધિક્ષક ઈજનેર(મા.મ),વર્તુળ-1 રાજકોટ 6
અધિક્ષક ઈજનેર(મા.મ),વર્તુળ-2 રાજકોટ 6
કુલ 64

► વર્ક આસીસ્ટન્ટ માટે શૈક્ષણિક લાયકાત


સરકાર માન્ય સંસ્થાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ

સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમદેવારો અરજી કરવા પાત્ર નથી

કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ


► વય મર્યાદા


વર્ક આસીસ્ટન્ટ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે સરકારના ધારાધોરણ પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને છૂટછાટ મળવાની સાથે મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ.


► પગાર ધોરણ


આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિ માસ ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને સાતમા પગારપંચ લેવલ-4 પ્રમાણે ₹25,500 – ₹81,100ના પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.


► ભરતીની જાહેરાત -GSSSB-work-assistant-bharti-notification-pdf-2025Download


► અરજી કેવી રીતે કરવી


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.

ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું

ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.

અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું

અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GSSSB Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us