• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, લેખિત પરીક્ષાના કોલલેટર આ તારીખથી કરી શકશો ડાઉનલોડ

પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, લેખિત પરીક્ષાના કોલલેટર આ તારીખથી કરી શકશો ડાઉનલોડ

09:27 PM April 01, 2025 Gujju News Channel Share on WhatsApp

બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાને લઈ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં લેખિત પરિક્ષાના કોલલેટરને લઇ મોટી માહિતી અપલોડ કરવામાં આવી છે.



થોડા દિવસ અગાઉ Police Sub Inspector બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જે બાદ ઉમેદવારો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરિક્ષાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આ પરિક્ષાને લઇ મોટા સમાચાર સામે આવ્યા હતા. સરકાર પાસેથી મળતી માહિતી અનુસાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.13/04/2025 નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની Written Exam Call Latter લેખિત પરીક્ષાના કોલ લેટર તા.05/04/2025 ના રોજ બપોરે 2 વાગ્યાથી ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Police Sub Inspector Written Exam Call Latter Download - બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના કોલલેટર - લેખિત પરીક્ષાના કોલ લેટર - ojas.gujarat.gov.in


► અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ શારીરીક કસોટી લેવામાં આવી હતી


અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Police Sub Inspector Written Exam Call Latter Download - બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના કોલલેટર - લેખિત પરીક્ષાના કોલ લેટર - ojas.gujarat.gov.in



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us