• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL Opening Ceremony: વિરાટ કોહલી અને રિંકૂએ શાહરુખ સાથે સ્ટેજ પર લગાવ્યા ઠૂમકા, ઈડન ગાર્ડન્સમાં દર્શકોમાં ભારે ઉત્સાહ, જુઓ વીડિયો

IPL Opening Ceremony: વિરાટ કોહલી અને રિંકૂએ શાહરુખ સાથે સ્ટેજ પર લગાવ્યા ઠૂમકા, ઈડન ગાર્ડન્સમાં દર્શકોમાં ભારે ઉત્સાહ, જુઓ વીડિયો

08:53 PM March 22, 2025 Gujju News Channel Share on WhatsApp

શાહરુખ ખાને વિરાટ કોહલી અને રિંકૂ સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. ત્યારબાદ બન્ને ખેલાડીઓ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.



IPL Opening Ceremony: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ઓપનિંગ સેરેમનીની શરૂઆત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં દર્શકોની ઉપસ્થિતિમાં શાહરુખ ખાને પ્લેટફોર્મ પર અલગ અંદાજમાં ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. શાહરુખ ખાને વિરાટ કોહલી અને રિંકૂ સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. ત્યારબાદ બન્ને ખેલાડીઓ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.


► કોહલી અને રિંકુએ શાહરૂખ સાથે કર્યો હતો ડાન્સ


રિંકુ સિંહે પહલે લૂટ-પુટ ગયા પર ઠુમકા લગાવ્યા હતા તો વિરાટ કોહલીએ શાહરુખ ખાન સાથે પઠાન ગીત પર ડાન્સ કર્યો હતો. આ અગાઉ અભિનેતા શાહરુખ ખાને વિરાટ કોહલી અને રિંકુ સિંહ સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ બન્ને ખેલાડીઓ સાથે હળવી શૈલીમાં મજાક કરી હતી તથા ત્યારબાદ કેટલાક પ્રશ્ન પૂછ્યા હતા. 

Rinku Sinh And Virat Kohli Dance With Shahrukh Khan In IPL 2025 Opening Ceremony  - Shreya Ghoshal Performance

અત્રે ઉલ્લેખનીય છે કે IPLના ઉદઘાટન સમારંભમાં શ્રેયા ઘોષલ અને દિશા પટની બાદ રેપર કરણ ઔજલાએ પોતાના રૈપનો જાદૂ વિખેર્યો હતો. મેદાનમાં દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rinku Sinh And Virat Kohli Dance With Shahrukh Khan In IPL 2025 Opening Ceremony - Shreya Ghoshal Singing Performance



King Khan 🤝 King Kohli

When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM

— IndianPremierLeague (@IPL) March 22, 2025

A Special @KKRiders reunion 🤗

Shah Rukh Khan 💜 Rinku Singh

A special performance to delight the #TATAIPL 2025 opening ceremony 😍#KKRvRCB | @rinkusingh235 | @iamsrk pic.twitter.com/IK0H8BdybK

— IndianPremierLeague (@IPL) March 22, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us