• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • જામનગર મહાનગરપાલિકા ભરતી : 85 પોસ્ટ પર ભરતી જાહેર, અહીં વાંચો ફોર્મ ભરવા સહિતની તમામ માહિતી | Ojas Bharati 2025

જામનગર મહાનગરપાલિકા ભરતી : 85 પોસ્ટ પર ભરતી જાહેર, અહીં વાંચો ફોર્મ ભરવા સહિતની તમામ માહિતી | Ojas Bharati 2025

10:30 PM March 21, 2025 Gujju News Channel Share on WhatsApp

JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.



JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગર સહિત આસપાસ રહેતા નોકરી શોધતા ઉમેદવારો માટે જામનગરમાં જ કાયમી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયકત ઉમેદવારો પાસેથી જામનગર મહાનગરપાલિકાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લા તારીખ સહિતની તમામ માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો.


►જામનગર મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી


સંસ્થા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
પોસ્ટ વિવિધ
જગ્યા 85
વય મર્યાદા 18થી 35
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 8-4-2025
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/

► જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો


પોસ્ટ જગ્યા
આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, વર્ગ-2 1
નાયબ કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ), વર્ગ-2 1
ટેક્સ ઓફિસર (વહિવટ), વર્ગ-1 1
લીગલ ઓફિસર, વર્ગ-1 1
પ્રોજેક્ટ ઓફિસર(યુ.સી.ડી), વર્ગ-2 1
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, વર્ગ-2 1
જુનિયર એન્જીનીયર(સિવિલ), વર્ગ-2 15
જુનિયર એન્જીનીયર (ઇલેક્ટ્રીકલ), વર્ગ-2 1
જુનિયર એન્જીનીયર (મીકેનીકલ), વર્ગ-2 1
જુનિયર એન્જીનીયર(પર્યાવરણ), વર્ગ-2 1
ટેક્સ ઓફિસર(ટેક્નીકલ), વર્ગ-2 1
વેટનરી ઓફિસર(પશુ ડોક્ટર), વર્ગ-2 3
ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-2 1
ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર, વર્ગ-3 1
એકાઉન્ટન્ટ,વર્ગ-3 4
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-3 1
જન સંપર્ક અધિકારી, વર્ગ-3 1
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ટેક્સ(વહિવટ), વર્ગ-3 1
વેટનરી કમ એનિમલ સુપર વાઈઝર, વર્ગ-3 4
સિક્યોરીટી ઓફિસર, વર્ગ-3 1
કેમિસ્ટ,વર્ગ-3 1
આસી. ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-3 1
કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર, વર્ગ-3 8
આસી. ટેક્સ.ઓફિસર, વર્ગ-3 6
સેફ્ટી ઓફિસર, વર્ગ-3 6
વોટર વર્કસ ઈન્સ્પક્ટર, વર્ગ-3 5
દબાણ નિરીક્ષક, વર્ગ-3 2
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, વર્ગ-3 2
સ્પોર્ટ્સ મેનેજર, વર્ગ-3 1
વોટર વર્ક્સ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ-3 12
જુનિયર ક્લાર્ક(U.C.H.C), વર્ગ-3 3
કુલ 85

►શૈક્ષણિક લાયકાત


જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્કથી લઈને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સુધીની કુલ 85 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી જરૂરી શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.


►પગાર ધોરણ


જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને જે તે પોસ્ટ પ્રમાણે સાતમા પગાર પંચના અલગ અલગ પે મેટ્રીક્સના ધારાધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.


►વય મર્યાદા


જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.


►મહત્વની તારીખ


જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારખી 8-4-2025 રાત્રે 23.59 કલાક નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.


►અરજી ફી


સામાન્ય કેટેગરીના ઉમદેવારોને અરજી ફી તરીકે 1000 રૂપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા ચૂકવવાની રહેશે.


► નોટિફિકેશન -JMC-Recruitment-2025-notificationDownload


► અરજી કેવી રીતે કરવી


• JMC Bharti માટે અરજી કરવા ઉમેદવારોએ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.

• ઓનલાઈન અરજી કર્યાની પ્રીન્ટ આઉટ કાઢી લેવી

• ઉમેદવારો 8-4-2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.


► ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો


ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક ચોક્કસ વાંચવું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : Jamnagar Municipal Corporation Recruitment 2025



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us