• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત, 13 એપ્રિલે લેવાશે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત, 13 એપ્રિલે લેવાશે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા

07:08 PM March 08, 2025 Gujju News Channel Share on WhatsApp

PSI શારીરિક કસોટી ઉત્તીર્ણ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ 2025ના રોજે લેવાશે. પેપર 1 અને પેપર 2ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે.



Gujarat Police Sub Inspector Recruitment Written Exam Timetable and Syllabus : ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે કસોટી પૂર્ણ થતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. ત્યારબાદ હવે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે.


► ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કરાઈ જાહેરાત


ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 'X' પર માહિતી આપવામાં આવી છે કે, 'બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા  આગામી તારીખ 13 એપ્રિલ 2025 (રવિવાર)ના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.


► બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની તારીખ અને સમયપત્રક :


 • લેખિત પરીક્ષા તા. 13/04/2025 (રવિવાર) ના રોજ યોજાશે.

 • પરીક્ષામાં 2 પેપર હશે: પેપર-1 અને પેપર-2.

 • દરેક પેપરનો સમયગાળો ૩ કલાકનો રહેશે.

 • બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે.


પરીક્ષાનું ચોક્કસ સમયપત્રક અને સ્થળ ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટની નિયમિતપણે મુલાકાત લેતા રહે, જેથી પરીક્ષા સંબંધિત તમામ અપડેટ્સ મેળવી શકે. પરીક્ષાના કોલ લેટર અને અન્ય જરૂરી સૂચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, ઉમેદવારો ભરતી બોર્ડની હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.


unarmed Gujarat Police Sub Inspector Recruitment Written Exam Timetable and Syllabus :

unarmed Gujarat Police Sub Inspector Recruitment Written Exam Timetable and Syllabus :



Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Police Sub Inspector Recruitment Written Exam Timetable and Syllabus - Unarmed PSI Bharati Written Exam Date And Time - PSI લેખીત પરીક્ષા ટાઈમ ટેબલ તારીખ અને સીલેબસ પેપર સ્ટાઈલ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us