• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • રોગપ્રતિકારકતા માટે પ્રોટિન ઉપયોગી, સાથે વધુ ના લેવાઇ જાય તેની કાળજી પણ જરુરી

રોગપ્રતિકારકતા માટે પ્રોટિન ઉપયોગી, સાથે વધુ ના લેવાઇ જાય તેની કાળજી પણ જરુરી

04:37 PM March 05, 2025 Gujju News Channel Share on WhatsApp

પ્રોટિનનું વધારે પ્રમાણ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. એક વ્યકિતને રોજ સરેરાશ ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટિનની જરુર પડે છે



Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


વજન ઘટાડવા અને ઇમ્યૂનિટી વધારવા માટે પ્રોટિનવાળો ખોરાક લેવામાં આવે છે, આજકાલ કોરોનાકાળમાં રોગપ્રતિકારકશકિત પર ખૂબ ભાર મુકવામાં આવી રહયો છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વધારે માત્રામાં પ્રોટિન લેવાથી પણ શરીરમાં નુકસાન થઇ શકે છે. જયારે પ્રોટિન વધારે લેવાય ત્યારે શરીરમાં ચરબી તરીકે જમા થાય છે આ ઉપરાંત એમિનો એસિડ શરીરમાંથી બહાર નિકળે છે જે આગળ જતા વજન વધારવાનું કામ કરે છે. કાર્બનનું ઓછું સેવન કરવાથી અને પ્રોટિન વધારવાથી લાંબા ગાળે આંતરડામાં કબજીયાત થાય છે. કાર્બોહાઇડ્રેટમાંથી ફાઇબર મળે છે જે  આંતરડાને સારા રાખે છે.વધુ પાણી પીવાથી અને ફાઇબરનું સેવન કરવાથી આ સમસ્યામાંથી બચી શકાય છે.

kudos body grow protein powder - best protein powder in cheap price


1. પ્રોટિન વધારે લેવાથી શ્વાસ અને બોડીમાં દુર્ગંધ વધે છે.


પ્રોટિન વધારે લેવાથી શ્વાસ અને બોડીની ગંધ પણ વધી જતી હોય છે. શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન એવા રસાયણો પેદા થાય છે જે દુર્ગંધનું કારણ બનતા હોય છે. ડેરી પ્રોડકટમાં પણ વધારે પ્રોટિન અને ચરબી હોય છે આથી તેનો પણ પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે.લાંબા સમય સુધી હાઇ પ્રોટિન આહાર લેવાથી કિડની પણ પ્રભાવિત થઇ શકે છે.


2. કિડનીના દર્દીઓ માટે વધારે પ્રોટીન જોખમી


જે લોકોને કિડનીની સમસ્યાથી પીડાય છે તેના માટે પ્રોટિનનો વધુ ઉપયોગ જોખમી સાબીત થાય છે. કિડની પર વધારાનો લોડ પડે છે. આ એમીનો એસિડમાં જોવા મળતા નાઇટ્રોજનના પ્રમાણના કારણે થાય છે.પ્રોટીન વધારે લેવાથી શરીરમાં હાડકા પર પણ વિપરિત અસર થાય છે જેમાં ઓસ્ટિઓપોરોસિસ એટલે કે હાડકાના દુખાવાની ફરિયાદ રહે છે.


3. વધારે પ્રોટીન શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે!


કેટલાક  સ્ટડીમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે પ્રોટિનનું વધારે પ્રમાણ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. સામાન્ય રીતે એક વ્યકિતએ રોજના ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીનની જરુર પડે છે. મહિલાઓને ૫૦ ગ્રામ જયારે પુરુષોને ૬૦ ગ્રામ પ્રોટિન પુરતું છે. અતિ સર્વત્ર વર્જયતે નો નિયમ બધાજ ઔષધો અને ખોરાકને લાગુ પડે છે આથી સમતોલ આહાર પર ધ્યાન આપવું હિતાવહ છે.


health tips in gujarati - over Protien in Body not good - how much protien body need in one day ?




Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us