• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Chia Seeds Benefits : ચિયા બીજનો આ રીતે ડાયટમાં કરો સમાવેશ, તકમરીયાથી થશે અનેક ફાયદા...

Chia Seeds Benefits : ચિયા બીજનો આ રીતે ડાયટમાં કરો સમાવેશ, તકમરીયાથી થશે અનેક ફાયદા...

09:22 PM February 27, 2025 Gujju News Channel Share on WhatsApp

Chia Seeds Benefits in Gujarati: ચિયા બીજ ગુણોનો ભંડાર છે. ખાસ કરીને, તે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ઘણી રીતે ડાયટમાં સામેલ કરીને તેનો સંપૂર્ણ લાભ મેળવી શકાય છે.



Chia Seeds Benefits in Gujarati : શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં એવી ઘણી વસ્તુઓ મળે છે, જેનો ડાયટમાં સમાવેશ કરી શકાય છે. જે સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. માર્કેટમાં મળતા ચિયા સીડ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચિયા બીજમાં વજન ઘટાડવાથી લઈને પાચનક્રિયા સુધારવાના અનેક ગુણો છે. ત્યારે જાણો પ્રમાણિત ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ પાસેથી ચિયા બીજને ડાયટમાં સામેલ કરવાની રીત...


Chia Seeds Benefits in Gujarati : ચિયા બીજના ફાયદા | ચિયા બીજને આ રીતે ડાયટમાં સામેલ કરો - ચિયા સીડ્સ - ચિયા બીજ


► ચિયા બીજને આ રીતે ડાયટમાં સામેલ કરો


• ચિયા બીજવાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને તેનું સેવન કરો.

• ચિયા બીજને પાણીમાં મિક્સ કરીને ડિટોક્સ ડ્રિંક બનાવી શકાય છે. જેને દિવસભર ધીમે ધીમે પી શકાય છે.

• ચિયા સીડ્સને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકાય છે.

• સ્પ્રાઉટ્સ અથવા હેલ્ધી સલાડની ઉપર ચિયાના બીજ નાખીને ખાઈ શકાય છે.

• ચિયા બીજ દ્વારા પુડિંગ બનાવી શકાય છે.

• ચિયા સીડ્સને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તે જેલ જેવું દેખાશે. તેને 1-2 ચમચી સ્મૂધી ઉપર નાખીને હેલ્ધી નાસ્તો બનાવી શકાય છે.

• ચિયા સીડ્સને દૂધમાં પલાળીને ખાઈ શકાય છે. તે વજન વધારવા માટે ઉપયોગી છે.

• પેટની ચરબી ઘટાડવા માટે ચિયા બીજને પાણીમાં ઉકાળીને પી શકાય છે.

• ચિયા સીડ્સને દૂધમાં પલાળીને તેની ખીર બનાવી શકાય છે.


► ચિયા બીજના ફાયદા | Benefits Of Chia Seeds


• ચિયા બીજ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.

• ચિયા બીજ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.

• ચિયા બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે.

• ચિયા સીડ્સ હાડકાં અને વાળ માટે ફાયદાકારક છે.

• ચિયા સીડ્સ એજિંગ સાઈન્સને ઘટાડવામાં ફાયદાકારક છે.

• ચિયા સીડ્સ પાચન સુધારવામાં ફાયદાકારક છે.

• તેને ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Chia Seeds Benefits in Gujarati : ચિયા બીજના ફાયદા | ચિયા બીજને આ રીતે ડાયટમાં સામેલ કરો - ચિયા સીડ્સ - ચિયા બીજ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-05-2026
  • Gujju News Channel
  • IPL Final 2026 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસકર્મીઓ તૈનાત
    • 30-05-2026
    • Gujju News Channel
  • "અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"
    • 30-05-2026
    • Gujju News Channel
  • એલોવેરા જેલનો આ ૧ જાદુઈ નુસખો અને ડાર્ક સર્કલ્સને કહો હંમેશા માટે અલવિદા!
    • 30-05-2026
    • Gujju News Channel
  • ક્યાંક વાવાઝોડાનું એલર્ટ, ક્યાંક વરસાદની રમઝટ: દિલ્હીથી કેરળ સુધી બદલાયું હવામાન!
    • 30-05-2026
    • Gujju News Channel
  • વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ
    • 29-05-2026
    • Admin
  • ઈરાનની ચેતવણી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને હવે નહીં મળે મફત સેવા
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 29-05-2026
    • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us