• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજકોટમાં મેકડોનાલ્ડ્સની બેદરકારી..! વેજના બદલે નોનવેજ બર્ગર ડિલિવર કર્યું, ભૂલ સમજાતા માફી માગી : Rajkot News

રાજકોટમાં મેકડોનાલ્ડ્સની બેદરકારી..! વેજના બદલે નોનવેજ બર્ગર ડિલિવર કર્યું, ભૂલ સમજાતા માફી માગી : Rajkot News

03:41 PM February 25, 2025 Gujju News Channel Share on WhatsApp

યુવકે સ્વિગી ડિલિવરી એપ દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી તેના પરિવાર માટે 6 વેજ બર્ગર મંગાવ્યા હતા. જેમાંથી પાર્સલમાંથી 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર નીકળ્યા હતા.



McDonald's Negligence in Rajkot: રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં એક ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વૈષ્ણવ ગ્રાહકના પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાધું હતું. બાદમાં, જ્યારે તેમને આ વાતની જાણ થઈ, ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી, જેના કારણે ગ્રાહકે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, બીજી તરફ, મેકડોનાલ્ડના સંપર્ક અધિકારીએ આ અંગે ગ્રાહક અને જનતાની માફી માંગી છે.


► વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારના સભ્યનો ધર્મભ્રષ્ટ થયો!


McDonald's Negligence in Rajkot: mcdonalds in rajkot reliance mall served a non veg burger with chicken instead of a veg burger apologized for hurting religious sentiments - mcdonalds mistake in Rajkot

રવિવારે કેવલ વિરાણી નામના એક યુવકે સ્વિગી ડિલિવરી એપ દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી તેના પરિવાર માટે 6 વેજ બર્ગર મંગાવ્યા હતા. જેમાંથી પાર્સલમાંથી 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર નીકળ્યા હતા. પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાધું હતું. મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારના એક સભ્યને એવું લાગ્યું કે તેનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે. પીડિત ગ્રાહકે આ અંગે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગ્રાહકે ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો.


► મેક ડોનાલ્ડના લાઈઝનિંગ ઓફિસરે માગી માફી 


McDonald's Negligence in Rajkot: mcdonalds in rajkot reliance mall served a non veg burger with chicken instead of a veg burger apologized for hurting religious sentiments - mcdonalds mistake in Rajkot

મેક ડોનાલ્ડના લાઈઝનિંગ ઓફિસર બીપીનભાઈ પોપટએ જણાવ્યું હતું કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ અમારે દરરોજ ના અનેક ઓર્ડર આવતા હોય અમારા સ્ટાફ થી ભૂલ થઈ ગઈ હોય અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કોઈ જ ઈરાદો હોતો નથી.સરકારના વેજ-નોનવેજના નિયમ મુજબ ચાલીએ છીએ.અમે પણ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવીએ છીએ.જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું.અમારાથી ભૂલ થઈ માફી માગીએ છીએ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , McDonald's Negligence in Rajkot: mcdonalds in rajkot reliance mall served a non veg burger with chicken instead of a veg burger apologized for hurting religious sentiments - mcdonalds mistake in Rajkot



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us