• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Airtel યુઝર્સ માટે ખુશખબર! આ 3 સસ્તા પ્લાનમાં JioHotstarનું Subscriprtion મળશે ફ્રી

Airtel યુઝર્સ માટે ખુશખબર! આ 3 સસ્તા પ્લાનમાં JioHotstarનું Subscriprtion મળશે ફ્રી

01:06 PM February 18, 2025 Gujju News Channel Share on WhatsApp

Airtel Offer: દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની એરટેલે તેના કરોડો ગ્રાહકોને મોજ કરાવી દીધી છે. એરટેલની પાસે ઘણી ઓફર્સ છે જેમાં સસ્તા અને મોંઘા રિચાર્જ પ્લાન્સ છે એરટેલે આ બધાની વચ્ચે તેમના યૂઝર્સને ત્રણ ધમાકેદાર પ્લાન્સ JioHotstarનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવાની જાહેરાત કરી છે.



Airtel દેશની બીજી સૌથી મોટી કંપની છે. રિલાયન્સ જિયો પછી, Airtel ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. દેશભરમાં લગભગ 38 કરોડ લોકો એરટેલની સેવાનો ઉપયોગ કરે છે. Airtel પાસે તેના વપરાશકર્તાઓ માટે સસ્તાથી લઈને મોંઘા અને ટૂંકા ગાળાનાથી લઈને લાંબા ગાળાના ઘણા પ્લાન છે. આજે અમે તમને એરટેલના આવા 3 પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને OTT એપનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.


► એરટેલનો અદ્ભુત રિચાર્જ પ્લાન 


તમને જણાવી દઈએ કે હાલમાં જ રિલાયન્સ જિયો દ્વારા JioHotstar એપ લોન્ચ કરવામાં આવી છે. અમે તમને એરટેલના ત્રણ એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ગ્રાહકોને JioHotstar નું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. JioHotstar માં, તમે લેટેસ્ટ મૂવીઝ, વેબ સિરીઝ અને ઘણી બધી મનોરંજક સામગ્રી સ્ટ્રીમ કરી શકો છો. એરટેલના આ ત્રણેય રિચાર્જ પ્લાન તમને શાનદાર ઑફર્સ આપે છે.


► એરટેલનો 398 રૂપિયાનો પ્લાન


Airtelનો 398 રૂપિયાનો પ્લાન માસિક રિચાર્જ પ્લાન છે. આમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને બધા લોકલ અને એસટીડી નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે, 28 દિવસ માટે કુલ 56GB ડેટા ઉપલબ્ધ છે. તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં, ગ્રાહકોને 28 દિવસ માટે Disney+ Hotstar એટલે કે JioHotstar નું સબ્સ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.


► Airtelનો 1029 રૂપિયાનો પ્લાન


એરટેલની લિસ્ટમાં 1029 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે. જો તમે એક મહિનાથી વધુ સમય સુધી ચાલતી સ્કિમમાટે સર્ચ કરી રહ્યાં હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ હશે. આ રિચાર્જ પ્લાન કુલ 84 દિવસની વેલિડિટી આપે છે. આમાં પણ તમને બધા નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવે છે. આ પ્લાનમાં, તમે દરરોજ 2GB સુધીનો હાઇ સ્પીડ ડેટા વાપરી શકશો. 5G નેટવર્ક પર આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ ઉપલબ્ધ થશે. એરટેલ આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસ માટે JioHotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.


► Airtelનો 3999 રૂપિયાનો પ્લાન


જિયોની યાદીમાં 3999 રૂપિયાનો રિચાર્જ પ્લાન કંપનીનો સૌથી મોંઘો પ્લાન છે. જો તમે આખા વર્ષ માટે રિચાર્જની ઝંઝટથી બચવા માંગતા હો, તો તમે આ પ્લાન પસંદ કરી શકો છો. એરટેલનો આ રિચાર્જ પ્લાન 365 દિવસ માટે બધા નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરે છે. આ પ્લાનમાં ગ્રાહકોને ભરપુર ડેટા પણ આપવામાં આવે છે. આ પ્લાન સાથે તમે દરરોજ 2.5GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા વાપરી શકો છો. કંપની તેના ગ્રાહકોને આખા 365 દિવસ માટે JioHotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Airtel jio users Plan for jiohotstar free - JioHotstar Subscription Plan



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us