• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • RRB Group D Recruitment 2025 : રેલવેમાં 32,438 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ સારો - ફોર્મ ભરવા સહિતની માહિતી મેળવો...

RRB Group D Recruitment 2025 : રેલવેમાં 32,438 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ સારો - ફોર્મ ભરવા સહિતની માહિતી મેળવો...

07:04 PM February 12, 2025 Gujju News Channel Share on WhatsApp

Railway Group D Recruitment 2025: આ રેલ્વે ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલું હોવું આવશ્યક છે



રેલવે ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ઉત્તમ તક છે. 32,000 થી પણ વધુ જગ્યાઓ માટેની આ મોટી ભરતીમાં ફોર્મ ભરવાના તારીખ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થશે. આ ભરતીમાં 22 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. RRB Group D Recruitment 2025 - રેલવે ભરતી બોર્ડ (RRB) ગ્રુપ ડી ભરતી 2025માં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 36 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા ઓફિશિયલ નોટિફિકેશનમાં કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ઓફિશિયલ નોટિફિકેશન www.rrbapply.gov.in પણ વાંચો.


► RRB Group D Recruitment 2025 | રેલવે ભરતી બોર્ડ (RRB) ગ્રુપ ડી ભરતી 2025


   
ભરતી બોર્ડ રેલવે ભરતી બોર્ડ (RRB)
પોસ્ટનું નામ લેવલ 1 ની અલગ અલગ જગ્યાઓ
કુલ જગ્યા 32,438
નોકરી સ્થાન ભારતભરમાં
અરજી શરૂ થયાની તારીખ 23 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીત

ઓનલાઈન

ઓફિશિયલ વેબસાઈટ www.rrbapply.gov.in
પગાર ધોરણ ₹18,000/- પ્રતિ મહિનો (પ્રારંભિક પગાર)

► કંઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ?


Post Name No. Of Post
Pointsman-B 5058
Assistant (Track Machine) 799
Assistant (Bridge) 301
Track Maintainer Gr. IV 13187
Assistant P-Way 247
Assistant (C&W) 2587
Assistant TRD 1381
Assistant (S&T) 2012
Assistant Loco Shed (Diesel) 420
Assistant Loco Shed (Electrical) 950
Assistant Operations (Electrical) 744
Assistant TL & AC 1041
Assistant TL & AC (Workshop) 624
Assistant (Workshop) (Mech) 3077

►શૈક્ષણિક લાયકાત | Educational Qualification


10th pass અથવા ITI અથવા equivalent અથવા National Apprenticeship Certificate (NAC) granted by NCVT


► ઉંમર મર્યાદા | Age For Recruitment


ન્યુનત્તમ ઉંમર: 18 વર્ષ | મહત્તમ ઉંમર: 36 વર્ષ

ઉંમર છૂટછાટ: OBC માટે 3 વર્ષ |  SC/ST માટે 5 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.


► RRB Group D Recruitment 2025 અરજી ફી


ઉમેદવાર કેટેગરી અરજી ફી CBTમાં હાજરી આપતી વખતે રિફંડ રકમ
જનરલ/ OBC રૂ.500 રૂ.400
SC/ ST/ EBC/ મહિલા/ ટ્રાન્સજેન્ડર રૂ.250 રૂ.250

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.


► RRB Group D Recruitment 2025 પસંદગી પ્રક્રિયા


1. કંપ્યુટર-આધારિત પરીક્ષા (CBT):

આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. જેમાં વિષયોમાં જનરલ અવેરનેસ, ગણિત, જનરલ ઈન્ટેલિજન્સ અને રીઝનિંગ શામેલ છે.

2. શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET):

પદ અનુસાર ચોક્કસ શારીરિક માપદંડ પૂરા કરવાની જરૂર પડશે.

3. ડોક્યુમેન્ટ વેરીફીકેશન (DV):

અરજી કરનારના દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરવામાં આવશે.

4. મેડીકલ ચેકઅપ:

ઉમેદવારોએ CEN 08/2024 મુજબ ચિકિત્સા ધોરણો પર પૂર્ણ ક્ષમતા દાખવવી જોઈએ.


► RRB Group D Recruitment 2025 અભ્યાસક્રમ (CBT)


રેલવે ગ્રુપ ડી ની ભરતી ના પ્રથમ સ્ટેજમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે :

• આ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નોના સાચા જવાબ માટે એક ગુણ અને ખોટા જવાબ માટે -0.33 ગુણ રહેશે.

• આ પરીક્ષાનો સમય 90 મિનિટ એટલે કે 1 કલાક અને 30 મિનિટ રહેશે.

વિષયનું નામ પ્રશ્નોની સંખ્યા Marks
General Science 25 25
Mathematics 25 25
General Intelligence & Reasoning 30 30
General Awareness and Current Affairs 20 20
Total 100 100

► RRB Group D Recruitment 2025 શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)


• પુરુષ ઉમેદવારો માટે શારીરિક કસોટી

⇒ ઉમેદવારે 35 કિલો વજન ઉપાડી 100 મીટર નું અંતર વજન નીચે મૂક્યા સિવાય 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે.

⇒ ઉમેદવારે 1000 મીટર દોડ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેના માટે એક જ પ્રયત્ન મળશે.

• મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટી

⇒ ઉમેદવારે 20 કિલો વજન ઉપાડી 100 મીટર નું અંતર વજન નીચે મૂક્યા સિવાય 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે.

⇒ ઉમેદવારે 1000 મીટર દોડ 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેના માટે એક જ પ્રયત્ન મળશે.

જે ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થશે તેમને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે.


► પગાર ધોરણ | RRB Group D Recruitment 2025 Salary 


• પ્રારંભિક પગાર: ₹18,000/- પ્રતિ મહિનો (7મું પગાર પંચ મેટ્રિક્સ અનુસાર)

• પગાર ધોરણ પદના સ્તર અને કાર્યની કામગીરી અનુસાર બદલાઈ શકે છે.


► RRB Group D Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?


• તમારા ઝોન માટે RRBની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ (ઉદાહરણ તરીકે, www.rrbcdg.gov.in).

• હોમપેજ પર CEN 08/2024 અરજી લિંક પર ક્લિક કરો.

• એક માન્ય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર સાથે રજીસ્ટર કરો.

• અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

• અરજી ફી ઓનલાઇન પેમેન્ટ મોર્ડસ અથવા SBI E-Challan દ્વારા ભરો.

• ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.


► ફોર્મ ભરવાની ઓફિશિયલ લિંક | Official Website


અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: Click Here
શૈક્ષણીક લાયકાત અંગેનું નોટિફિકેશન: Click Here
Official Notification PDF: Click Here
ફોર્મ ભરવા માટેની લિંક: Click Here

 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - RRB Group D Recruitment 2025 | રેલવે ભરતી બોર્ડ (RRB) ગ્રુપ ડી ભરતી 2025 | સરકારી નોકરી ભરતી 2025 | Latest Goverment Job 2025 | RRB Group D Recruitment Official Website | RRB Group D Recruitment 2025 શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us