
India Post Recruitment 2025 : ઇન્ડિયન પોસ્ટમાં 10 પાસ માટે સીધી ભરતી, આજથી ફોર્મ ભરાવવાના શરૂ...
Gujarat Post GDS Recruitment 2025 , ગુજરાત પોસ્ટ ભરતી 2025: ઈન્ડિયા પોસ્ટ દ્વારા બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકના કુલ 21,413 પદ પર ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે આ પદ માટે ગુજરાત રાજ્યમાં કુલ 2034 પોસ્ટ માટે ભરતી થઈ રહી છે. ત્યારે જાણો આ ભરતીને લઈને નોટિફિકેશન, ઓનલાઈન અરજી પ્રક્રિયા, વેકેન્સી બ્રેક અપ, પગાર, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો.
India Post GDS Recruitment 2025 : ધોરણ 10 પાસ માટે ભરતી 2025 આવી ગઈ છે. જે ઉમેદવારોએ 10 પાસ કર્યું છે તેની માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગમાં Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevaksની 1203 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ઈન્ડિયા પોસ્ટની GDS પોસ્ટ્સ માટે અરજી કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે - indiapostgdsonline.gov.in. અહીંથી તમે ન માત્ર અરજી કરી શકો છો પરંતુ આ પોસ્ટ્સ વિશે વિગતવાર માહિતી પણ મેળવી શકો છો. | India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details
ભરતી | ગુજરાત પોસ્ટ વિભાગ |
કુલ જગ્યાઓ | 1203 |
પોસ્ટનું નામ | ABPM, BPM, Dak Sevak |
અરજી તારીખ | 10/02/2025 |
છેલ્લી તારીખ | 03/03/2025 |
ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતીની જાહેરાતમાં જણાવ્યા મુજબ ધોરણની વાત કરીએ તો BPM ની પોસ્ટ માટે રૂપિયા 12,000/- રૂપિયા 29,380/-, તેમજ ABPM અને ડાક સેવક ની પોસ્ટ માટે રૂપિયા 10,000- થી 24,470/-, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
ગુજરાત પોસ્ટના નોટિફિકેશનમાં જણવ્યા મુજબ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નકી કરવામાં આવી છે.
*વય મર્યાદામાં નીચે પ્રમાણે છૂટછાટ મળશે*
કેટેગરી | વય મર્યાદામાં છૂટછાટ |
---|---|
Schedule Caste/Scheduled Tribe (SC/ST) | 5 વર્ષ |
Other Backward Classes (OBC) | 3 વર્ષ |
Economically Weaker Sections (EWS) | છૂટછાટ નથી |
Persons with Disabilities (PwD) | 10 વર્ષ |
Persons with Disabilities (PwD) + OBC | 13 વર્ષ |
Disabilities (PwD) + SC/ST | 15 વર્ષ |
ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જોઈએ. તેની સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનુ નોલેજ અને સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ. વય મર્યાદાની વાત કરી તો, આ માટે 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળશે.
ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ધોરણ 10ના મેરિટ આધારે થાય છે. તે સિવાય કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યું વગેરે નહીં હોય. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
• સૌપ્રથમ ગુજરાત પોસ્ટ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચવું ત્યાર પછી જ અરજી કરવી.
• જાહેરાત વાંચ્યા પછી તમારે https://indiapostgdsonline.gov.in/ ની વેબસાઈટ પર જવું.
• ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સંપૂર્ણ ફોર્મ ભરવું.
• રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ફોર્મ આવે તેને ભરવાનું રહેશે. (FIILL)
• ત્યાર બાદ તમારે અરજી ફી ભરવાની રહેશે તે અરજી ફી ભર્યા બાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
ઓફિશિયલ નોટિફિકેશન | Download |
ફોર્મ ભરવાની વેબસાઈટ | Apply Here |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Post Recruitment 2025 , india post gds Vacancy 2025 online Bharati gujarati - ઈન્ડિયા પોસ્ટલ ગ્રામીણ ડાક સેવક (જીડીએસ)ની બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત - Indian Post Office Recruitment 2025 - Post Recruitment 2025 - India Post bharti 2025 - પોસ્ટમાં ભરતી 2025 - indian post Vaccancy 2025 10th pass bharti - India Post Recruitment 2025, Notification, Online Form, Age Limit, Date, Check More Details