• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Price : સોના- ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો: સોનાનો ભાવમાં 1000 રૂપિયા સુધી વધ્યો

Gold Price : સોના- ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો: સોનાનો ભાવમાં 1000 રૂપિયા સુધી વધ્યો

12:25 PM January 30, 2025 Gujju News Channel Share on WhatsApp

Gold Rate Hits All-Time High : બજેટ પહેલા માંગમાં જોરદાર ઉછાળાને કારણે સોનાના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા. આજે સોનાના ભાવમાં રૂપિયા 1000 સુધીનો વધારો થયો.



Gold Rate Hits All-Time High: બજેટ પહેલા માંગમાં જોરદાર ઉછાળાને કારણે સોનાના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા હતા. જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી કરવામાં આવી રહેલી ભારે ખરીદીના કારણે સોનું 83750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 82,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે. 1 જાન્યુઆરી, 2025થી સોનાનો ભાવ 4360 રૂપિયા વધીને 79,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 83,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. બે દિવસના ઘટાડા પછી 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 910 રૂપિયા વધીને 83,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મંગળવારે તે 82,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીના ભાવ 1,000 રૂપિયા વધીને 93,000 રૂપિયા પ્રતિ કિલો થયા છે જે પાછલા કારોબારી દિવસે 92,000 રૂપિયા પ્રતિ કિલો હતા.

Today Gold Price Down In Gujarat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

આજે 30 જાન્યુઆરીના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹75,960 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹82,860 પ્રતિ 10 ગ્રામ છે.

► આજે 30 જાન્યુઆરીના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર | Gold Price Today 

શહેર 24 કેરેટ સોનાનો ભાવ/10gm 22 કેરેટ સોનાનો ભાવ/10gm
અમદાવાદ Rs.82,910  Rs.76,010
સુરત Rs.82,910 Rs.76,010
વડોદરા Rs.82,910 Rs.76,010
રાજકોટ Rs.83,010 Rs.76,010
દિલ્લી Rs.83,010 Rs.76,110
મુંંબઈ Rs.83,010 Rs.76,110
કોલકત્તા Rs.83,010 Rs.76,110
બેંગલોર Rs.83,010 Rs.76,110
હૈદરાબાદ Rs.83,010 Rs.76,110

Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

► અમદાવાદમાં સોનાનો ભાવ(Gold Price Today In Ahmedabad)

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રૂપિયા 76,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રૂપિયા 82,910 પ્રતિ 10 ગ્રામ છે.

► વડોદરામાં સોનાનો ભાવ (Gold Price Today In Vadodara)

વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રૂપિયા 76,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રૂપિયા 82,910 પ્રતિ 10 ગ્રામ છે.

► સુરતમાં સોનાનો ભાવ (Gold Price Today In Surat)

સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રૂપિયા 76,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રૂપિયા 82,910 પ્રતિ 10 ગ્રામ છે.

► રાજકોટમાં સોનાનો ભાવ (Gold Price Today In Rajkot)

રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રૂપિયા 76,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રૂપિયા 82,910 પ્રતિ 10 ગ્રામ છે.

► મુંબઈમાં સોનાનો ભાવ(Gold Price Today In Mumbai)

મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રૂપિયા 76,110 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રૂપિયા 83,010 પ્રતિ 10 ગ્રામ છે.

► દિલ્હીમાં સોનાનો ભાવ (Gold Price Today In Delhi)

દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રૂપિયા 76,110 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રૂપિયા 83,010 પ્રતિ 10 ગ્રામ છે.

► બેંગલુરુમાં સોનાનો ભાવ (Gold Price Today In Bengaluru)

બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રૂપિયા 76,110 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રૂપિયા 83,010 પ્રતિ 10 ગ્રામ છે.

► હૈદરાબાદમાં સોનાનો ભાવ (Gold Price Today In Hyderabad)

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રૂપિયા 76,110 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રૂપિયા 83,010 પ્રતિ 10 ગ્રામ છે.


Disclaimer -  અહીં આપેલા ભાવમાં અને વાસ્તવિક ભાવમાં આશિંક ફેરફાર હોઈ શકે છે. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us