• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Reserves: 5 વર્ષમાં રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં 40 ટકાનો વધારો

Gold Reserves: 5 વર્ષમાં રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં 40 ટકાનો વધારો

06:33 PM June 08, 2023 admin Share on WhatsApp

વિશ્વ કક્ષાએ ભૌગોલિક રાજકીય અસ્થિરતા, કોરોના રોગચાળો અને નાણાકીય બજારોમાં વધતી અનિશ્ચિતતાનો સામનો કરવા માટે રિઝર્વ બેન્કે 5 વર્ષમાં સોનાના હોલ્ડિંગમાં 40 ટકાનો વધારો કર્યો છે. 'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ'ના ડેટા અનુસાર, ડિસેમ્બર 2017ના અંતે ભારત સરકારનો સોનાનો ભંડાર 559.37 ટન હતો જે ચાલુ વર્ષના એપ્રિલના અંતે 798.43 ટન પર પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે આરબીઆઈએ જાન્યુઆરી 2018 થી એપ્રિલ 2023 સુધીના પાંચ વર્ષના ગાળામાં લગભગ 239 ટન સોનું ખરીદ્યું છે.

સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર, 20 માર્ચ, 2020ના રોજ દેશના કુલ વિદેશી વિનિમય ભંડારમાં સોનાનો હિસ્સો લગભગ 6 ટકા હતો અથવા મૂલ્ય પ્રમાણે રૂ. 2.09 લાખ કરોડ હતો. તો 24 માર્ચ 2023 સુધી તે વધીને 7.85 ટકા થઈ ગયો છે. એટલે કે વિદેશી મુદ્રા ભંડારમાં 3.75 લાખ કરોડ રૂપિયાના સોનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌથી સલામત રોકાણ માટે સોનુ ભારતના ઘરોથી રીઝર્વ બેન્કના સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં સ્થાન મેળવે છે અને સોનાની કિંમત ઉંચી જાય તો પણ તેની ઈનવેસ્ટમેન્ટ વેલ્યુ ઘટતી નથી તેનું સૌથી મોટું કારણ તે રોકાણનું જોખમ લગભગ ‘નીલ’ કરે છે તે છે અને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ પણ અમેરિકી ફગાવાની સ્થિતિએ ડોલરની વધતી જતી કિંમતમાં રૂપિયામાં થતા ધસારા સામે ‘હેજ’ ફેકટર તરીકે પણ સોનાની ખરીદી વધારી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ બેન્કના સોનાના સ્ટોકમાં 40% જેવો વધો થયો છે.

આંતરરાષ્ટ્રીય કરન્સીમાં રીઝર્વ બેન્ક પાસે અમેરિકી ડોલર સૌથી વધુ માત્રામાં રહે છે જે આંતરરાષ્ટ્રીય ચલણનું સ્થાન ધરાવે છે તો બીજી તરફ ફુગાવા સામે પણ આરબીઆઈને તેના રોકાણને ઓછામાં ઓછા ધસારો અનુભવવો પડે તે જોવું જરૂરી બની ગયું છે અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવામાં પણ સોનુ શ્રેષ્ઠ વિકલ્પ છે. રીઝર્વ બેન્ક પાસે ડિસેમ્બર 2017માં મિલિયન ટ્રોપ ઔંસ સોનુ હતું. (1 ટ્રોય ઔસ એવો 31 ગ્રામથી થોડું વધુ કિંમતી ધાતુ સોનુ-પ્લેટીનીયમ-જેમ્સના વજન માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

જે ચાલુ વર્ષે એપ્રિલમાં વધીને 25.55 મીલીન ટ્રોપ ઔંસ પહોંચી ગયુ છે. આમ અંદાજીત 795 ટનનો સોનાનો જથ્થો વધ્યો છે. આમ ફકત ભારત જ નહી પણ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો તેના સોનાના ભંડાર વધારી રહી છે. ફકત જાન્યુઆરી માસમાંજ દુનિયાની તમામ સેન્ટ્રલ બેન્કોએ એક માસમાં 288 ટન સોનુ ખરીદ્યુ હતું અને ખાસ કરીને કોરોના પછીના સમયમાં જે અનિશ્ચીતતાની સ્થિતિ છે તેમાં આ ચલણ મજબૂત બન્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા તેના સોનાના ભંડારમાં વધારા માટે એક અન્ય કારણ પણ છે તે તેના રીઝર્વને વૈવિધ્યસભર બનાવે છે જેની કોવિડ કે તેવી મહામારી સમયે તેના રીઝર્વ પરનું ‘જોખમ’ સૌથી ઓછું છે તેથી જ દેશના વિદેશી ચલણના રીઝર્વમાં પણ સોનાનું પ્રમાણ પાંચ વર્ષમાં 5% થી ઘટીને 8% સુધી થયું છે.

ઉપરાંત તે ફુગાવા સામે પણ રક્ષણ આપે છે. ચલણોની કિંમતમાં ધસારાની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કોઈ અન્ય વૈકલ્પિક કરન્સીની વિશ્વસનીયતાના અભાવે ડોલર દુનિયા પર રાજ કરે છે છતાં તે પરીસ્થિતિ કાયમી રહે તેવું પણ નથી. એક તરફ સોનાના ભાવ વધવાથી તેની રીટેલ ખરીદી ઘટી હતી તો રીઝર્વ બેન્કની ખરીદી વધી હતી. રીઝર્વ બેન્ક પાસે હાલ 794.64 ટન સોનાના ભંડાર છે જેમાં 56.32 ટન ગોલ્ડ ડિપોઝીટ સ્કીમનો જથ્થો છે. 432.32 ટન ગોલ્ડ વિદેશમાં સેઈફ કસ્ટડીમાં છે જયારે 301.10 ટન ભારતીય છે. ભારતનું સોનુ મુખ્યત્વે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ આપે છે.સૌથી સલામત રોકાણ માટે સોનુ ભારતના ઘરોથી રીઝર્વ બેન્કના સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં સ્થાન મેળવે છે અને સોનાની કિંમત ઉંચી જાય તો પણ તેની ઈનવેસ્ટમેન્ટ વેલ્યુ ઘટતી નથી તેનું સૌથી મોટું કારણ તે રોકાણનું જોખમ લગભગ ‘નીલ’ કરે છે તે છે અને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ પણ અમેરિકી ફગાવતી સ્થિતિ ડોલરની વધતી જતી કિંમતમાં રૂપિયામાં થતા ધસારા સામે ‘હેજ’ ફેકટર તરીકે પણ સોનાની ખરીદી વધારી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ બેન્કના સોનાના સ્ટોકમાં 40% જેવો વધો થયો છે.

આંતરરાષ્ટ્રીય કરન્સીમાં રીઝર્વ બેન્ક પાસે અમેરિકી ડોલર સૌથી વધુ માત્રામાં રહે છે જે આંતરરાષ્ટ્રીય ચલણનું સ્થાન ધરાવે છે તો બીજી તરફ ફુગાવા સામે પણ આરબીઆઈને તેના રોકાણને ઓછામાં ઓછા ધસારો અનુભવવો પડે તે જોવું જરૂરી બની ગયું છે અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવામાં પણ સોનુ શ્રેષ્ઠ વિકલ્પ છે. રીઝર્વ બેન્ક પાસે ડિસેમ્બર 2017માં મિલિયન ટ્રોપ ઔંસ સોનુ હતું. (1 ટ્રોય ઔસ એવો 31 ગ્રામથી થોડું વધુ કિંમતી ધાતુ સોનુ-પ્લેટીનીયમ-જેમ્સના વજન માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

જે ચાલુ વર્ષે એપ્રિલમાં વધીને 25.55 મીલીન ટ્રોપ ઔંસ પહોંચી ગયુ છે. આમ અંદાજીત 795 ટનનો સોનાનો જથ્થો વધ્યો છે. આમ ફકત ભારત જ નહી પણ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો તેના સોનાના ભંડાર વધારી રહી છે. ફકત જાન્યુઆરી માસમાંજ દુનિયાની તમામ સેન્ટ્રલ બેન્કોએ એક માસમાં 288 ટન સોનુ ખરીદ્યુ હતું અને ખાસ કરીને કોરોના પછીના સમયમાં જે અનિશ્ચીતતાની સ્થિતિ છે તેમાં આ ચલણ મજબૂત બન્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા તેના સોનાના ભંડારમાં વધારા માટે એક અન્ય કારણ પણ છે તે તેના રીઝર્વને વૈવિધ્યસભર બનાવે છે જેની કોવિડ કે તેવી મહામારી સમયે તેના રીઝર્વ પરનું ‘જોખમ’ સૌથી ઓછું છે તેથી જ દેશના વિદેશી ચલણના રીઝર્વમાં પણ સોનાનું પ્રમાણ પાંચ વર્ષમાં 5% થી ઘટીને 8% સુધી થયું છે.

ઉપરાંત તે ફુગાવા સામે પણ રક્ષણ આપે છે. ચલણોની કિંમતમાં ધસારાની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કોઈ અન્ય વૈકલ્પિક કરન્સીની વિશ્વસનીયતાના અભાવે ડોલર દુનિયા પર રાજ કરે છે છતાં તે પરીસ્થિતિ કાયમી રહે તેવું પણ નથી. એક તરફ સોનાના ભાવ વધવાથી તેની રીટેલ ખરીદી ઘટી હતી તો રીઝર્વ બેન્કની ખરીદી વધી હતી. રીઝર્વ બેન્ક પાસે હાલ 794.64 ટન સોનાના ભંડાર છે જેમાં 56.32 ટન ગોલ્ડ ડિપોઝીટ સ્કીમનો જથ્થો છે. 432.32 ટન ગોલ્ડ વિદેશમાં સેઈફ કસ્ટડીમાં છે જયારે 301.10 ટન ભારતીય છે. ભારતનું સોનુ મુખ્યત્વે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ આપે છે.

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us