• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • શુટર મનુ ભાકર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે, 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ અપાશે...

શુટર મનુ ભાકર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે, 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ અપાશે...

06:04 PM January 02, 2025 Gujju News Channel Share on WhatsApp

પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે.



પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. મનુ ભાકરની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય અન્ય પણ ઘણા ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરાવામાં આવશે.

► અગાઉ મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે પસંદ ન કરાયું!

પહેલા સમાચાર આવ્યા હતા કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યું નથી, પરંતુ તે તમામ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે અને હવે મનુ ભાકરને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળવા જઈ રહ્યો છે.

► વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને પણ મળશે ખેલ રત્ન

વર્લ્ડ ચેસ ચેમ્પિયન ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુકેશે ગયા મહિને 12મી ડિસેમ્બરે ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ગુકેશે સિંગાપોરમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

► અન્ય કોને કોને મળશે ખેલ રત્ન?

ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરા એથ્લેટ પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામ આવશે. પ્રવીણ કુમારે હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રવીણ કુમારે એશિયન રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , રાષ્ટ્રીય રમત પુરસ્કારમાં 4 ખેલાડીઓને ખેલ રત્ન, 34ને અર્જુન એવોર્ડ આપવામાં આવશે - National Sports Awards 2024 Complete List 2024; Khel Ratna | Arjuna Award



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

  • 20-07-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us