• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • PV Sindhu Marriage Pic Out : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે

PV Sindhu Marriage Pic Out : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે

03:15 PM December 23, 2024 Gujju News Channel Share on WhatsApp

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે.



PV Sindhu Married Venkata Datta Sai: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. પીવી સિંધુના લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તેણે વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે. તેઓ એક બિઝનેસમેન છે. સિંધુ અને વેંકટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સિંધુના લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ પહોંચ્યા હતા. તેમણે આ ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.

► ઉદયપુરની હોટેલ રાફેલ્સમાં યોજાયા હતા લગ્ન

પીવી સિંધુના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલીક હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે મંગળવારે રિસેપ્શન યોજાશે. ઘણા દિગ્ગજો તેના રિસેપ્શનમાં  પહોંચી શકે છે. સિંધુએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપ્યું હતું. તે પોતે વેંકટ સાથે સચિનના ઘરે ગઈ હતી. સિંધુ અને વેંકટે ઉદયપુરની હોટેલ રાફેલ્સમાં લગ્ન કર્યા હતા.

► ખાસ સાડીમાં જોવા મળી પીવી સિંધુ

સામાન્ય રીતે દુલ્હન લગ્ન માટે લાલ પોશાક પહેરેલી જોવા મળે છે. પરંતુ સિંધુએ ખાસ સાડી પહેરી હતી. તેણે ગોલ્ડન ક્રીમ રંગની સાડી પસંદ કરી હતી. આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નમાં પણ ખાસ ડ્રેસ જોવા મળ્યો હતો. સિંધુ ગોલ્ડન ક્રીમ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  

► પીવી સિંધુનું કરિયર

29 વર્ષીય પીવી સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંધુનું આખું નામ પુસર્લા વેંકટ સિંધુ છે. ઓલિમ્પિકમાં સિંધુ એક માત્ર બેડમિન્ટન ખેલાડી છે. જેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા છે. પીવી સિંધુએ પોતાના કરિયરમાં અત્યારસુધી મોટું નામ કમાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ પીવી સિંધુની ટોટલ નેટવર્થની વાત કરીએ તો સિંધુની નેટવર્થ અંદાજે 60 કરોડ રુપિયા છે. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - PV Sindhu Marriage Pic Out : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે - indian badminton star pv sindhu marriage first pic out from udaipur rajasthan



Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y

— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us