• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ikhedut Bagayati Yojana 2024-25 : આઇ-ખેડૂત પોર્ટલ પર બાગાયત યોજના માટે અરજી કરીને મેળવો સરકારી યોજનાનો લાભ...

ikhedut Bagayati Yojana 2024-25 : આઇ-ખેડૂત પોર્ટલ પર બાગાયત યોજના માટે અરજી કરીને મેળવો સરકારી યોજનાનો લાભ...

09:39 PM November 30, 2024 Gujju News Channel Share on WhatsApp

સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ફૂલ, ફળના પાકમાં સહાયની જાહેરાત કરાઈ છે. જેમાં 1 ડિસેમ્બરથી Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરી શકશો



ikhedut Bagayati Yojana 2024-25 : રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. ખાસ કરીને ખેડૂતલક્ષી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને સબસિડી આપવામાં આવે છે. ખેત ઓજારથી લઈને બિયારણ, ખાતર વગેરેમાં સબસિડી આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે.Farmers will get assistance in horticultural crops

► કંઈ તારીખથી આઈપોર્ટલ પર યોજનામાં અરજી કરી શકાશે?

ત્યારે બાગાયત વિભાગ દ્વારા વિવિધ ઘટકોની સહાય માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તારીખ તા. 1/12/2024 થી તા. 07/12/2024 સુધી ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં શાકભાજી, કંદફૂલ, દાંડીવાળા ફૂલ, મધમાખી ઉછેર, ફળની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે. અને કેટલીક યોજના માટે તા. ૧૫/૧૨/૨૦૨૪ સુધી અરજી કરી શકાશે.

ikhedut bagayat yojana | ikhedut bagayat yojana form kaise bhare | ikhedut bagayati yojana | ikhedut id kaise banaye | ikhedut portal par form kaise bhare | ikhedut smartphone yojana | ikhedut portal.gov.in 2024 | ikhedut portal registration | ikhedut portal 2024 | ikhedut portal par arji kevi rite karvu | ikhedut yojana 2024 | ikhedut portal new update | ikhedut tractor subsidy | Ikhedut Portal 2024-25 Registration | iKhedut Portal 2024 Yojana List | Ikhedut Portal Status | Ikhedut yojana ઓનલાઈન અરજી | ikhedut portal | I Kisan portal | ikhedut portal 7/12 ખેડૂત યોજના | બાગાયતી યોજના 2024-25 ઓનલાઈન ફોર્મ

► કઇ યોજનાઓનો લાભ મેળવી શકાશે?

ખેડૂતો અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સરગવાની ખેતીમાં સહાય, મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક અથવા ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, ખેતર પરના શોર્ટિંગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયતી પાકના પ્રોસેસિંગ માટેના નવા યુનિટ માટે સહાય, મિશન મધમાખી કાર્યક્રમ, કંદફૂલો, દાંડી ફૂલો, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર અથવા પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (12-16 લિ. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર અથવા પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (16 લી.થી વધુ ક્ષમતા) વગેરે ઘટકમાં ઓનલાઇન અરજી કરી શકશે.

► તમામ ઘટકમાં ikhedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

Farmers will get assistance in horticultural cropsતેમજ ફળના પાકમાં આંબા-જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો - આંબા, જામફળ, દાડમ અને લીંબુ માટે, કમલમ (ડ્રેગન ફ્રૂટ) ના વાવેતર માટેનો સહાય કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાકો માટે, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ફળ પાક પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય, આંબા તથા લીંબુ પાકના નવીનીકરણ માટે સહાય, બાગાયતી પાકના પ્રોસેસિંગ માટેના નવા યુનિટ માટે સહાય, સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ, નાની નર્સરી માટે સહાય, પપૈયા ફળ પાક ઉત્પાદકતા, પોલી હાઉસ/નેટ હાઉસ - નળાકાર સ્ટ્રક્ચર માટે વગેરે ઘટકમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. શાકભાજી, કંદ ફૂલો તેમજ મધમાખી સહાય માટે 13 અને બીજા 13 ફળપાક ઘટકોમાં લાભ લેવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોએ સરકારના આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે જેમાં 8(અ) ના ઉતારા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ કરેલ ચેક જેવા સાધનિક કાગળો બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે મહેસાણા નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર-એસ-2, બ્લોક નંબર-1, બહુમાળી ભવન ખાતે પહોંચતા કરવાના રહેશે.

► ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે

શાકભાજી, કંદ ફૂલો તેમજ મધમાખી સહાય માટે 13 અને બીજા 13 ફળપાક ઘટકોમાં લાભ લેવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોએ સરકારના આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે જેમાં 8(અ) ના ઉતારા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ કરેલ ચેક જેવા સાધનિક કાગળો બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે મહેસાણા નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર-એસ-2, બ્લોક નંબર-1, બહુમાળી ભવન ખાતે પહોંચતા કરવાના રહેશે.

► બાગાયતી ખેતી એટલે શું ?

બાગાયતી પાક એટલે એવી ખેતીની પદ્ધતિ, જેમાં વાવેતર મુખ્ય પાક સાથે તદ્દન અલગ પદ્ધતિથી થાય છે. આમાં જે પાકો ઉગાડવામાં આવે છે-તે પણ ખેતીના પ્રકાર, માળખા અને આબોહવા પર આધાર રાખે છે. બાગાયતી પાકો સામાન્ય રીતે ફળો, શાકભાજી અને શણગાર માટેના છોડોનો સમાવેશ કરે છે. આ પ્રકારની ખેતીથી પ્રાકૃતિક સંસ્કૃતિનું સંરક્ષણ, નાણાકીય લાભ અને ખાદ્ય સુરક્ષા વધે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | ikhedut bagayat yojana | ikhedut bagayat yojana form kaise bhare | ikhedut bagayati yojana | ikhedut id kaise banaye | ikhedut portal par form kaise bhare | ikhedut smartphone yojana | ikhedut portal.gov.in 2024 | ikhedut portal registration | ikhedut portal 2024 | ikhedut portal par arji kevi rite karvu | ikhedut yojana 2024 | ikhedut portal new update | ikhedut tractor subsidy | Ikhedut Portal 2024-25 Registration | iKhedut Portal 2024 Yojana List | Ikhedut Portal Status | Ikhedut yojana ઓનલાઈન અરજી | ikhedut portal | I Kisan portal | ikhedut portal 7/12 ખેડૂત યોજના | બાગાયતી યોજના 2024-25 ઓનલાઈન ફોર્મ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us