• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • હવે દિલ્લીની જેમ અમદાવાદની મેટ્રોમાં પણ યુવાનની અશ્લિલ હરકતો, યુવતીઓ સામે કર્યું હસ્તમૈથૂન..!

હવે દિલ્લીની જેમ અમદાવાદની મેટ્રોમાં પણ યુવાનની અશ્લિલ હરકતો, યુવતીઓ સામે કર્યું હસ્તમૈથૂન..!

10:11 PM November 28, 2024 Gujju News Channel Share on WhatsApp

દિલ્હી-મુંબઈ મેટ્રોની ભારે અશ્લિલ અને શરમજનક ઘટનાઓની ઝલક હવે અમદાવાદમાં મેટ્રોમાં પણ જોવા મળી છે.



અમદાવાદ મેટ્રો શરૂ થયાને બે વર્ષ માંડ થયાં છે, ત્યાં એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. હવે અમદાવાદ મેટ્રો દિલ્હીની મેટ્રો બની રહી છે. દિલ્હી-મુંબઈ મેટ્રોમાં અશ્લિલ લીલાના ઘણા વીડિયો સામે આવ્યાં હતા. આ પ્રકારના અશ્લિલ લીલાના છાંટા હવે અમદાવાદમાં ઉડ્યાં છે. Youth Caught Masterbating in Ahmedabad Metro અમદાવાદ મેટ્રોમાં પણ હવે યુવાનની અશ્લિલ હરકતોનો બનાવ સામે આવ્યો છે.

► યુવતીઓ-મહિલાઓ સામે હસ્તમૈથૂન

બે વર્ષ પહેલાં પહેલી વાર અમદાવાદ મેટ્રોમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે. યુવાન ખીચોખીચ ભરેલી મેટ્રોમાં યુવતીઓ અને મહિલાઓ સામે હસ્તમૈથૂન કર્યું હતું. કાલુપુરથી ઉપડેલી મેટ્રોના L/4 કોચમાં હોસ્પિટલનું ટીશર્ટ પહેરીને બેઠેલા એક યુવાને યુવતીઓ-મહિલાઓ સામે અશ્લિલ હરકતો કરવાનું શરુ કર્યું હતું આ પછી તે હસ્તમૈથૂન કરવા લાગ્યો હતો. શરુઆતમાં તો કોઈનું ધ્યાન ન ગયું પરંતુ કેટલાક પ્રવાસીઓને શંકા પડતાં ધ્યાનની જોતાં જણાયું કે યુવાન સીટમાં બેઠાં બેઠાં અશ્લિલ કૃત્ય આચરી રહ્યો હતો. આસપાસના યુવકોએ આ યુવકને અશ્લીલ હરકત બંધ કરવા ટોક્યો હતો તેમ છતાં પણ તેણે બંધ ન કર્યું, કેટલાક પ્રવાસીઓએ આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હાલ આ યુવકની પોલીસે અટકાયત કરી છે.

► SRP જવાને કહ્યું, 'ગંદી હરકતો નથી કરતો, લખી રહ્યો છે'

યુવાનની અશ્લિલ હરકતોને નજર જોનાર એક પ્રવાસીએ આખી ઘટનાને યાદ કરતાં કહ્યું કે ગુરુકુળ રોડ પર મેટ્રો પહોંચી ત્યારે યુવકે હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી હતી, પ્રવાસીઓએ તેને બે-ત્રણ વાર આવું બંધ કરવાનું કહ્યું છતાં તે ન અટક્યો ત્યાર બાદ એક યુવાને તેના ગંદા કામનો વીડિયો ઉતારી લીધો હતો. 'થલતેજ સ્ટેશને ઉતરીને આ પ્રવાસીએ એસઆરપી જવાનને જાણ કરી હતી અને તેમને વીડિયો દેખાડ્યો હતો. જવાને મને કાર્યવાહીની ખાતરી આપી હતી. એસઆરપી જવાને મારો મોબાઈલ નંબર પણ લીધો હતો અને હું કોલેજ જવા રવાના થયો ત્યારે રસ્તામાં મારા પર તેમનો ફોન આવ્યો મને કહેવામાં આવ્યું કે યુવાન કોઈ ગંદી હરકતો કરી રહ્યો નથી પરંતુ તે લખી રહ્યો છે. વીડિયો યુવાન ચોખ્ખું દેખાય તે રીતે હસ્તમૈથૂન કરી રહ્યો હતો તેમ છતાં પણ એસઆરપી જવાનને તે લખી રહ્યો હોવાનું લાગ્યું.

youth caught masterbating during ahmedabad metro journey Video Viral |  અમદાવાદ મેટ્રોમાં યુવકે મહિલા સામે હસ્તમૈથુન કર્યું

► જવાબદાર સામે કડક એક્શનની માગ

આ ઘટના બાદ મહિલા પ્રવાસીઓ પણ આઘાત પામી હતી અને જવાબદાર સામે કડક એક્શનની માગ કરવા લાગી હતી. પરંતુ બીજા કેસની જેમ આ કેસમાં પણ તંત્રે કોઈ કાર્યવાહી ન કરી ઉલટાનું એસઆરપી જવાન લખાણની વાત લઈ આવ્યાં તે ભારે આઘાતજનક કહેવાય.

► જાહેરમાં હસ્તમૈથૂન વિકૃતીની પરકાષ્ઠા

ઉલ્લેખનીય છે કે મનોવૈજ્ઞાનિકો જાહેરમાં અશ્લિલ હરકતોને વિકૃતીની પરકાષ્ઠા ગણાવી રહ્યાં છે. આવા લોકો મનોરોગીઓ હોય છે અને તેમને સારવારની જરુર હોય છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | youth caught masterbating during ahmedabad metro journey Video Viral | અમદાવાદ મેટ્રોમાં યુવકે મહિલા સામે હસ્તમૈથુન કર્યું



અમદાવાદ મેટ્રોમાં લજવાઈ નારી સુરક્ષા-સંવેદનશીલતા, શરમજનક હરકત...., વાયરલ વીડિયો.#AhmedabadNews #AhmedabadMetro #AhmedabadMetroVideo #MetroVideoViral pic.twitter.com/zo2IJdhxbg

— Dinesh Chaudhary (@DineshVTVNews) November 28, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us