• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • આ વર્ષે શેરબજાર કરતાં ચાંદીમાં વધુ રિટર્ન, જાણો એક વર્ષમાં કોણે સૌથી વધુ રીટર્ન આપ્યુંં ?

આ વર્ષે શેરબજાર કરતાં ચાંદીમાં વધુ રિટર્ન, જાણો એક વર્ષમાં કોણે સૌથી વધુ રીટર્ન આપ્યુંં ?

08:58 PM October 29, 2024 Admin Share on WhatsApp

રોકણકારો માટે ચાલુ વર્ષ ખુબ સરસ રહ્યુ છે. જેમાં ચાંંદીએ સૌથી વધુ રિટર્ન આપ્યું છે. સોનાના ૨૩ ટકા કરતાં ચાંદીએ વધુ ૩૦ ટકા રિટર્ન આપ્‍યું છે, જયારે નિફટીએ ૨૦ ટકા વળતર આપ્‍યું છે.



ચાલુ વર્ષ રોકાણકારો માટે ખુબ જ ફાયદાકારક રહ્યુ છે. ખાસ કરીને ૨૧ ઓક્‍ટોબર સુધી (ધનતેરસથી ધનતેરસ સુધી) રોકાણકારોને ચાંદીએ માલામાલ કર્યા છે. સોનાના ૨૩ ટકા કરતાં ચાંદીએ વધુ ૩૦ ટકા રિટર્ન આપ્‍યું છે, જયારે નિફટીએ ૨૦ ટકા વળતર આપ્‍યું છે. આ વર્ષના નવ મહિનામાં સેન્‍સેક્‍સે ૧૮ ટકા રિટર્ન આપ્‍યું હતું, જે સોના કરતાં ઓછું વળતર છે. જોકે નિફટીએ જબરદસ્‍ત રિટર્ન આપ્‍યું છે. નિફટી બેન્‍કે આ વર્ષે ૧૧.૬૦ ટકા વળતર આપ્‍યું છે. જોકે નિફટી૫૦એ ચાલુ વર્ષે ૨૦ ટકા વળતર આપ્‍યું છે.

► મોટા ભાગના લોકો સોનાને વિશ્વાસપાત્ર એસેટ માને છે!

મૂડીરોકાણ માટે મોટા ભાગના લોકો સોનાને વિશ્વાસપાત્ર એસેટ માને છે, કેમ કે સંકટ સમયે એનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે. સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૭૫,૦૦૦ને પાર થઈ ચૂક્‍યું છે. આ વર્ષના ૧૦ મહિનામાં સોનાએ આશરે ૨૦ ટકા કરતાં વધુ વળતર આપ્‍યું છે.

►જાણકારોએ સોનામાં મૂડીરોકાણને પ્રાધાન્‍ય આપ્યું

મધ્‍ય-પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચેના ચાલતા સંઘર્ષ, ફેડ રિઝર્વે ધિરાણ નીતિ હળવી કરતાં અને ભવિષ્‍યમાં આપેલા વ્‍યાજકાપના સંકેતોને ધ્‍યાનમાં રાખતાં બજાર નિષ્‍ણાતો સોનામાં મૂડીરોકાણને પ્રાધાન્‍યા આપી રહ્યા છે. વધારામાં મધ્‍યસ્‍થ બેન્‍કો, ઊભરતાં માર્કેટ્‍સે જે રીતે સોનાના રિઝર્વમાં વધારો કર્યો છે, એ જોતાં સોનામાં મૂડીરોકાણને સુરક્ષિત માની રહ્યા છે.

► ડિસેમ્‍બર સુધીમાં સેન્સેક્સ 1 લાખ પાર કરી શકે!

બીજી બાજુ, અમેરિકી ફેડના વ્‍યાજકાપ પછી સેન્‍સેક્‍સ ૮૫,૦૦૦નો આંકડો પાર કરી ચૂક્‍યો છે. વિદેશી રોકાણકારો ફરી એક વાર મૂડીરોકાણ કરી રહ્યા છે. બજારના નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ ડિસેમ્‍બર સુધી સેન્‍સેક્‍સ એક લાખના જાદુઈ આંકડાને પાર થવાની સંભાવના છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Silver gives higest returns other than gold and Nifty in Current Year , ચાલુ વર્ષે શેરબજાર કરતાં ચાંદીમાં વધુ રિટર્ન, જાણો એક વર્ષમાં કોણે સૌથી વધુ રીટર્ન આપ્યુંં



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us