• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • પતિ સાથે પિકનિક પર ગયેલી પત્‍નિને બંધક બનાવી કર્યો ગેંગરેપ : વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

પતિ સાથે પિકનિક પર ગયેલી પત્‍નિને બંધક બનાવી કર્યો ગેંગરેપ : વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

09:53 PM October 26, 2024 Admin Share on WhatsApp

Gang Rape On Wife In Madhyapradesh : મધ્‍ય પ્રદેશમાં પર્યટક સ્‍થળોમાં હવે પ્રવાસીઓ પણ સુરક્ષિત નથી : મહિલા હિંસા અને ગેંગરેપની ઘટના વધી : પોલીસે ગેંગરેપની ઘટનામાં સામેલ ૫ આરોપીની ધરપકડ કરી : અન્‍ય કોણ કોણ હતું તેની તપાસ શરૂ કરી



મધ્‍ય પ્રદેશમાં પર્યટક સ્‍થળોમાં હવે પ્રવાસીઓ પણ સુરક્ષિત નથી.આવા સ્‍થળો પર મહિલા હિંસા અને ગેંગરેપની ઘટના વધી છે. એશિયામાં અલ્‍ટ્રા સોલર પ્‍લાન્‍ટ અને ભૈરવ બાબા માટે જાણીતું ગુઢ ગેંગરેપની ઘટનાથી હચમચી ઉઠ્‍યું છે. એક નવદંપત્તિને બંધક બનાવીને છ લોકોએ પરિણીતા પર ગેંગરેપ કર્યો હતો. ઉપરાંત ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

► યુવા કપલ પિકનિક માટે રિવા જિલ્લામાં આવ્‍યું હતું

રિવા જિલ્લાના ગુઢ સ્‍થિત પ્રવાસન સ્‍થળ ભૈરવ બાબામાં યુવા કપલ પિકનિક માટે આવ્‍યું હતું. આ દરમિયાન પાંચ અજાણ્‍યા લોકોએ કપલ સાથે મારપીટ કરી અને પતિને બંધક બનાવી લીધો અને વારાફરતી આરોપીએ યુવકની પત્‍ની સાથે દુષ્‍કર્મ કર્યું હતું.

Gang Rape with Wife Video In Madhyapradesh , Mp Gangbang On Wife video Viral , પતિ સાથે પિકનિક પર ગયેલી પત્‍નિને બંધક બનાવી કર્યો ગેંગરેપ : વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

પોલીસના કહેવા મુજબ, આરોપીઓ દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવ્‍યો હતો અને પીડિત ફરિયાદ ન કરી શકે તે માટે વાયરલ કરવાની ધમકી આપી હતી. મંગળવારે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

► ગેંંગરેપમાં સામેલ ૫ આરોપીની ધરપકડ

પીડિતાએ ૫ આરોપીઓ સામેલ હોવાનું નિવેદન આપ્‍યું હતું. પોલીસે ગેંગરેપની ઘટનામાં સામેલ ૫ આરોપીની ધરપકડ કરી હતી અને તેમની સાથે અન્‍ય કોણ કોણ હતું તેની તપાસ શરૂ કરી હતી. એસપી વિવેક સિંહે જણાવ્‍યું કે, પોલીસે ઘટનામાં સામેલ ૫ આરોપીની ધરપકડ કરી છે, જ્‍યારે અન્‍યની શોધખોળ કરવામાં આવી રહી છે. એક આરોપીએ જણાવ્‍યું, તે તમામ નશો કરી રહ્યા હતા, આ દરમિયાન નવદંપત્તિને જોઈ તેઓ ભાન ભૂલી ગયા અને મારપીટ કરવા લાગ્‍યા. તેમજ યુવકના હાથ બાંધી દીધા અને તેની પત્‍ની સાથે વારાફરતી દુષ્‍કર્મ કર્યું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gang Rape with Wife Video In Madhyapradesh India-5-accused-Arrested , પતિ સાથે પિકનિક પર ગયેલી પત્‍નિને બંધક બનાવી કર્યો ગેંગરેપ : વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us