• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • મ્યુચ્યુયલ ફંડથી બનો કરોડપતી ! રૂ.૩૦૦૦ની SIPથી બન્‍યા રૂ.૫ કરોડ, રોકાણકારો પર નાણાંનો વરસાદ

મ્યુચ્યુયલ ફંડથી બનો કરોડપતી ! રૂ.૩૦૦૦ની SIPથી બન્‍યા રૂ.૫ કરોડ, રોકાણકારો પર નાણાંનો વરસાદ

05:20 PM October 21, 2024 Admin Share on WhatsApp

HDFC બેલેન્‍સ્‍ડ એડવાન્‍ટેજ ફંડે રોકાણકારોને જબરદસ્‍ત વળતર આપ્‍યું: છેલ્લા એક વર્ષમાં તેનું વળતર ૩૩ ટકાથી વધુ



Mutual Fund SIP : મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્‍યા સતત વધી રહી છે. ઘણા રોકાણકારો FD અને અન્‍ય યોજનાઓને બદલે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ FD વગેરે કરતાં વધુ વળતર આપે છે. તે જ સમયે, જે રોકાણકારો શેરબજારમાં સીધું રોકાણ કરવા માંગતા નથી તેઓ પણ મ્‍યુચ્‍યુઅલ ફંડ તરફ વળ્‍યા છે.

► HDFC બેલેન્‍સ્‍ડ એડવાન્‍ટેજ ફંડએ કેટલું આપ્યુંં રિટર્ન ?

એવા ઘણા મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ છે જેમણે વાર્ષિક ધોરણે ૧૫ ટકાથી વધુ વળતર આપ્‍યું છે. આમાંથી એક HDFC બેલેન્‍સ્‍ડ એડવાન્‍ટેજ ફંડ છે. આ ફંડ ૧ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ આવ્‍યું હતું. ત્‍યારથી અત્‍યાર સુધીમાં તેણે વાર્ષિક ધોરણે ૧૮.૬૬ ટકા રિટર્ન આપ્‍યું છે. જો તમે તે સમયે દર મહિને રૂ. ૩૦૦૦ની SIP શરૂ કરી હોત, તો તમારી પાસે રૂ. ૫ કરોડનું ફંડ તૈયાર હોત.

► આ ફંડ શરૂ થયાને ૩૦ વર્ષ થયા

આ ફંડ શરૂ થયાને ૩૦ વર્ષ થયા છે. આ ૩૦ વર્ષોમાં, આ મ્‍યુચ્‍યુઅલ ફંડે વાર્ષિક ૧૮.૬૬ ટકા વળતર આપ્‍યું છે. જો તમે ૩૦ વર્ષ પહેલા દર મહિને રૂ. ૩૦૦૦ની લ્‍ત્‍ભ્‍માં રોકાણ કરવાનું શરૂ કર્યું હોત, તો રોકાણ કરેલી રકમ રૂ. ૧૦.૮૦ લાખ હોત. ૧૮.૬૬ ટકા વાર્ષિક વ્‍યાજના હિસાબે આ ૩૦ વર્ષમાં વ્‍યાજ પેટે રૂ. ૪.૯૩ કરોડની કમાણી થઈ હશે. આ રીતે તમે આ ૩૦ વર્ષમાં ૫ કરોડ રૂપિયાથી વધુનું ફંડ બનાવ્‍યું હશે.

► તમે ૧૦૦ રૂપિયાની ન્‍યૂનતમ SIP સાથે રોકાણ શરૂ કરી શકો

આ એક ઉચ્‍ચ જોખમ મ્‍યુચ્‍યુઅલ ફંડ છે. જોકે, નિષ્‍ણાતો તેમાં ૩ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવાની ભલામણ કરે છે. આમાં તમે ૧૦૦ રૂપિયાની ન્‍યૂનતમ SIP સાથે રોકાણ શરૂ કરી શકો છો.છેલ્લા એક વર્ષમાં આ ફંડનું વળતર ઉત્તમ રહ્યું છે. તેણે છેલ્લા એક વર્ષમાં ૩૩.૭૯ ટકા વળતર આપ્‍યું છે. જ્‍યારે ત્રણ વર્ષમાં વાર્ષિક ધોરણે વળતર ૨૨.૬૩ ટકા હતું. તેણે ૫ વર્ષમાં પણ વાર્ષિક ધોરણે સારું વળતર આપ્‍યું છે. આ વળતર ૨૧.૬૨ ટકા રહ્યું છે.

અસ્‍વીકરણઃ આ વિશ્‍લેષણમાં આપવામાં આવેલી ભલામણો વ્‍યક્‍તિગત વિશ્‍લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓની છે અમારી નથી. અમે રોકાણકારોને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્‍ણાતોની સલાહ લેવાની સલાહ આપીએ છીએ. કારણ કે શેરબજારની સ્‍થિતિ ઝડપથી બદલાઈ શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Hdfc-balanced-advantage-fund-sip-return-policy-in-Gujarati , 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us