• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Elon Muskનું મોટું કારનામું : સ્પેસમાં પહોંચેલું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર કરાવ્યું લેન્ડ, જુઓ વિડીયો

Elon Muskનું મોટું કારનામું : સ્પેસમાં પહોંચેલું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર કરાવ્યું લેન્ડ, જુઓ વિડીયો

09:50 PM October 14, 2024 Admin Share on WhatsApp

એલોન મસ્કના સ્ટાપશિપ રોકેટની આ પાંચમી ઉડાણ એટલા માટે પણ ખુબ જ ખાસ છે કારણ કે આ પ્રથમવાર છે જ્યારે સુપર હૈવી સ્ટારશિપ રોકેટ એ લોન્ચ થયા બાદ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર લેન્ડ કર્યું છે.



Elon Musk SpaceX: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક હંમેશા પોતાના કામથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. એલોન મસ્કે હવે એક એવું કારનામું કરી દેખાડ્યું છે જેણે આખી દુનિયાને દંગ કરી દીધી છે. એલન મસ્કે ટેક્નોલોજીની દુનિયામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. એલોન મસ્ક માટે 13 ઓક્ટોબરનો દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. સ્પેસએક્સ એ સ્ટારશિપ રોકેટ માટે નવી ઉડાણ ભરી છે. સ્પેસએક્સની આ પાંચમી ઉડાણ હતી જે આ વખતે સંપૂર્ણ રીતે સફળ રહી છે. એલોન મસ્કના સ્ટાપશિપ રોકેટની આ પાંચમી ઉડાણ એટલા માટે પણ ખુબ જ ખાસ છે કારણ કે આ પ્રથમવાર છે જ્યારે સુપર હૈવી સ્ટારશિપ રોકેટ એ લોન્ચ થયા બાદ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર લેન્ડ કર્યું છે. તો આવો અમે તમને આ વિશે તમામ જાણકારી આપીએ.

► પૃથ્વીથી 96 કિલોમીટર દૂર જઈને પરત ફર્યું રોકેટ

તમને જણાવી દઈએ કે, મેક્સિકોની સરહદ પાસે ટેક્સાસના દક્ષિણી ભાગથી લોન્ચ કરવામાં આવ્યુ હતું,સ્પેસએક્સ એ 400 ફુટ લાંબા સ્ટારશિપને પૃથ્વીની ઉપર 96 કિલોમીટર ઉપર સુધી મોકલ્યું અને તેને પછી પરત બોલાવી લીધું. પરત ફરતા સમયે સુપર હેવી બૂસ્ટર લોન્ચપેડ પર પરત આવતા સમયે મૈકેજિલા એ તેને સફળતાપૂર્વક પકડી લીધુ. મૈકેજિલા બે મેટલ આર્મનું બનેલું હોય છે તેની ડિઝાઈન ચોપસ્ટિકની માફક હોય છે. સ્ટારશિપ રોકેટને પકડવા માટે મૈરેજિલાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી.

► સ્પેસએક્સએ રોકેટની સફળ લેન્ડીંગ કરાવાની ઈતિહાસ રચી

તમને જણાવી દઈએ કે, સ્પેસ એક્સ એ સ્ટારશિપરોકેટને ચાર વખત ટેસ્ટ કર્યું હતું પરંતુ અત્યાર સુધીમાં રોકેટ મૈકેજિલામાં સફળ વાપસી કરવામાં અસફળ રહ્યું હતું. આ પહેલા લોન્ચ કરવામાં આવેલા 4 સ્પેસશિપ રોકેટ મેક્સિકોની ખાડીમાં ઉપરની બાજુમાં વક્ર બનાવતા પસાર થયા હતા પરંતુ થોડા સમય બાદ જ તે બ્લાસ્ટ થઈ ગયા હતા. પરંતુ 13 ઓક્ટોબરના દિવસે સ્પેસએક્સ એ રોકેટની સફળ લેન્ડીંગ કરાવાની ઈતિહાસ રચી દીધો છે.

► સ્ટારશીપમાં 3 પૈપ્ટર એન્જીન લાગેલા હતા

સ્ટારશિપ 6 વિશાળકાય રૈપ્ટર એન્જીનથી લેસ હતું પરંતુ આ વખતે સુપર હેવી સ્ટારશીપમાં 3 પૈપ્ટર એન્જીન લાગેલા હતા. હેવી સ્ટારશિપની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, તેનું થ્રસ્ટ પાવર સામાન્ય ઉડાણોની અપેક્ષાએ 700 ઘણું વધું હોય છે. તેના બુસ્ટરના બેસ પર લાગેલા 33 એન્જીન લગભગ 74 મેગાન્યૂટનનો થ્રસ્ટ ઉત્પન્ન કરે છે.

► "આ એન્જિનિયરિંગ ઈતિહાસનો એક મોટો દિવસ છે"

કેલિફોર્નિયાના હોથોર્ન સ્થિત સ્પેસએક્સ મુખ્યાલયથી સ્પેસએક્સની કેટ ટાઈસે કહ્યું,”આ એન્જિનિયરિંગ ઈતિહાસનો એક મોટો દિવસ છે. ” આ ઉડાણના નિર્દેશક પર નિર્ભર કરે છે કે, તે ખરેખરના સમયમાં નિર્ણય લે કે લેન્ડીંગનો પ્રયાસ કરવામાં આવે કે નહીં. કેલિફોર્નિંયાના હોર્થોર્ન સ્થિત સ્પેસએક્સ મુખ્યાલયથી સ્પેસએક્સની કેટ ટાઈસે કહ્યું કે, “મિત્રો આ એન્જિયરિંગ માટે ઐતિહાસિક દિવસ છે.” સ્પેસએક્સે કહ્યું કે, બુસ્ટર અને પ્રક્ષેપણ ટાવર બંનેને સારા અને સ્થિર સ્થિતિમાં હોવું જોઈએ, નહીં તો તેનું પરિણામ ગત પ્રક્ષેપણની મફક જ થતું. આ પ્રક્ષેપણ દરમિયાન અંતરિક્ષમાં ગયેલા સુપર હૈવી બૂસ્ટરને પ્રક્ષેપણ પર પરત લાવી ટાવરપર ઉતારવામાં આવ્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Elon Musk Successfully landed the Spacex starship rocket reached the sky on the launch pad , Elon Muskનું મોટું કારનામું : સ્પેસમાં પહોંચેલું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર કરાવ્યું લેન્ડ, જુઓ વિડીયો



The tower has caught the rocket!!
pic.twitter.com/CPXsHJBdUh

— Elon Musk (@elonmusk) October 13, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us