• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી ?

ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી ?

10:02 AM September 20, 2024 gujjunewschannel.in Share on WhatsApp

ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે, જાણો શા માટે આવી સ્થિતિ નિર્માણ થઈ ?



ભારતમાં નોકરી કરતા લોકોની હાલત ખુબ જ દયનિય હોય તેવો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટે ખુલાસો કર્યો છે કે દેશમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી. એટલે કે દેશમાં ૧૦માંથી ૭ લોકો પોતાની નોકરીથી ખુશ નથી. તો વળી અડધાથી વધારે લોકો પોતાની નોકરી છોડવા માગે છે. દેશના અલગ અલગ ભાગ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં મહિલા-પુરુષ કર્મચારીની વચ્ચે તેમની જોબને લઈને હેપીનેસમાં ખૂબ જ અંતર છે. શા માટે લોકો પોતાની જોબમાં ખુશ નથી. તેને લઈને આ રિપોર્ટમાં તેના કારણો પણ લખવામાં આવ્યા છે. ત્યારે આવો જોઈએ આ રિપોર્ટમાં શું થયા છે ખુલાસા...

► ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સૌથી વધારે પોતાની નોકરીથી નાખુશ લોકો છે ફિનટેક સેક્ટરમાં. ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે. તો વળી બાયોટેક્નોલોજી સેક્ટરમાં ફક્ત ૩૯ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે અને આઈટી સેક્ટરમાં ૩૮ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૨૦ ટકા લોકો જ પોતાની નોકરીથી ખુશ છે, બાકીના ૮૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી.

► વર્કપ્લેસ પર કોન્ફ્લિક્ટ, સહકર્મીઓનો અસહયોગ

દેશમાં ૫૪ ટકા લોકો પોતાની નોકરી છોડવા માગે છે, તેનું કારણ વર્કપ્લેસ પર કોન્ફ્લિક્ટ, સહકર્મીઓના સાથ સહયોગમાં મોટી અડચણ છે. ૬૨ ટકા કર્મચારી કામ પર પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરી શકતા નથી. સ્વતંત્ર રીતે મત રજૂ કરવામાં અસમર્થ એક નેગેટિવ વર્ક કલ્ચર કર્મચારીઓને અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત જોબના કારણે અમુક લોકોને પર્સનલ ઈન્ટરેસ્ટ માટે સમય મળતો નથી. જેના કારણે લોકો પોતાની નોકરી છોડવા માગે છે.

► ૨૮-૪૪ એજ ગ્રુપના ૫૯ ટકા લોકો નોકરી છોડવા માગે છે

૨૮-૪૪ એજ ગ્રુપમાં નોકરી છોડવાનો ઈરાદો સૌથી વધારે છે. ૨૮-૪૪ એજ ગ્રુપના ૫૯ ટકા લોકો નોકરી છોડવા માગે છે. મિલેનિયલ્સ હંમેશા કોન્ફ્લિક્ટના કારણે જોબ મેટ્સ સાથે કામ કરતા ભાગે છે. ૬૩ ટકા મિલેનિયલ્સને કામ પર તેમના યોગદાનને વખાણ અને સન્માન મળતું નથી. સાથે જ ૫૯ ટકા મિલેનિયલ્સ પોતાના રસના કારણે સમય કાઢી શકતા નથી. આ તમામ કારણોથી લોકો પોતાની નોકરીઓથી ખુશ નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 70 percent of people in India are not happy with their jobs Report In Gujarati , ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us