• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય, જાણો સુભદ્રા યોજનાના લાભથી લઇને પ્રોસેસ અંગેની વિગત

મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય, જાણો સુભદ્રા યોજનાના લાભથી લઇને પ્રોસેસ અંગેની વિગત

06:21 PM September 17, 2024 gujjunewschannel.in Share on WhatsApp

Subhadra Yojana: સુભદ્રા યોજના મહિલાઓને સશક્ત બનાવવા, આત્મનિર્ભર બનાવવા અને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં ઓડિશા સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે.



Subhadra Yojana: સરકારની તરફથી મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ક્રમમાં આજે 17 સપ્ટેમ્બર 2024એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ઓડિશાની મહિલાઓ માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી રહી છે. જેનું નામ શુભદ્રા યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને વર્ષમાં બે હસ્તામાં 10 હજાર રૂપિયા આપવામાં આવશે. જાણો તેના માટે કોણ અરજી કરી શકે.

► બે હપ્તામાં મહિલાઓને મળશે 10 હજાર

હકીકતે ઓડિશા સરકાર રાજ્યની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓડિશાની કોઈ પણ 21 વર્ષથી લઈને 60 વર્ષની મહિલાઓ એપ્લાય કરી શકે છે. તેના દ્વારા મહિલાઓના એકાઉન્ટમાં બે હપ્તામાં 10 હજાર રૂપિયા મોકલવામાં આવશે. આ યોજનાને 5 વર્ષ માટે શરૂ કરવામાં આવી છે. તેના માટે રાજ્ય સરકારે 55,825 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. સુભદ્રા યોજના મહિલાઓની વચ્ચે આર્થિક અને સામાજીક સશક્તિકરણને પ્રોત્સાહન આપનાર ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજના છે. તેના દ્વારા મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરી પોતાને આત્મનિર્ભર બનાવી શકે છે.

► આ યોજના માટે કોણ અરજી કરી શકે?

• આ યોજના માટે કોઈ પણ ઓડિશાના મૂળ નિવાસી મહિલા એપ્લાય કરી શકે છે.

• મહિલાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કે રાજ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન કાર્ડમાં જોડાયેલું હોવું જરૂરી.

• યોજનાનો લાભ લેવા માટે મહિલાની ફેમિલી ઈનકમ 2.50 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.

• આ યોજના માટે ફક્ત 21 વર્ષથી લઈને 60 વર્ષની મહિલાઓ એપ્લાય કરી શકે છે.

► કઈ રીતે કરી શકાય અરજી?

આ યોજનાનો લાભ લેવા માટે તમને ઓનલાઈન અરજી સુભદ્રા પોર્ટલ પર જવાનું રહેશે. ત્યાં જ ઓફલાઈન અરજી માટે તમારે કોઈ પણ આંગણવાડી કેન્દ્ર, મો સેવા કેન્દ્ર, બ્લોક કાર્યાલય, શહેરી સ્થાનીક નિકાશ કાર્યાલય, સામાન્ય સેવા કેન્દ્ર પર જવાનું રહેશે. અહીં પ્રિટેન્ડ ફોર્મ ફી આપવામાં આવશે. જો ફોર્મમાં કોઈ પ્રકારની ભુલ મળી આવે તો તમારી અરજી સ્વીકાર નહીં કરવામાં આવે. આ યોજના માટે એપ્લાય કરવા માટે કોઈ ફી નહીં આપવી પડે.

► આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર

સુભદ્રા યોજના પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે.

• આધાર કાર્ડ- ઓળખ વેરિફિકેશન માટે

• પાસપોર્ટ સાઈઝ ફોટો

• જન્મ પ્રમાણ પત્ર

• બેંક ખાતાની ડિટેલ

• એડ્રેસ પ્રૂફ

• જાતિ પ્રમાણ પત્ર

• આવાસ પ્રમાણ

• મોબાઈલ નંબર અને ઈમેલ


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Subhadra Yojana: સુભદ્રા યોજના મહિલાઓને સશક્ત બનાવવા, આત્મનિર્ભર બનાવવા અને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં ઓડિશા સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. | Subhadra Yojana Odisha Govt Scheme For Women Know ABOUT WOMAN YOJANA IN GUJARATI



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us