• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • વૈશ્વિક સંકેતને પગલે સોના અને ચાંદીના ભાવમાં એકધારી તેજી, ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના અને ચાંદીના ભાવમાં વધારો

વૈશ્વિક સંકેતને પગલે સોના અને ચાંદીના ભાવમાં એકધારી તેજી, ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના અને ચાંદીના ભાવમાં વધારો

10:58 PM September 16, 2024 gujjunewschannel.in Share on WhatsApp

Gold Silver Latest Price: સોનાનો ભાવ ફરી એકવાર વધી રહ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 74 હજારને પાર પહોંચી ગયો છે. તેથી સોના-ચાંદીની ખરીદી કરવાનો આ સારો સમય છે.



Gold And Silver Rate Today : સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1 હજાર વધીને રૂપિયા 75,050 થયા છે. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 92,000થી વધી રૂપિયા 93,000 થયો છે.

Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત આગેકૂચ જોવા મળી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,578 ડોલર થયા છે, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 30.78 ડોલર થયો છે.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી. અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 76,800 રહ્યા હતા. જ્યારે સોનું (સ્ટાન્ડર્ડ) 10 ગ્રામનો ભાવ રૂપિયા 76,300 રહ્યો હતો. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 87,000 રહ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો , Silver and Gold Price Today Rise Know 24 carat Gold Price in Ahmedabad , today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today -  સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us