• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • અંબાલાલ પટેલે આ તારીખે ગુજરાતમાં વરસાદના ઘાતક રાઉન્ડની કરી આગાહી, ખેડૂતોને પડી શકે છે ફટકો, ખેલૈયાઓ પણ ચિંતાતુર!

અંબાલાલ પટેલે આ તારીખે ગુજરાતમાં વરસાદના ઘાતક રાઉન્ડની કરી આગાહી, ખેડૂતોને પડી શકે છે ફટકો, ખેલૈયાઓ પણ ચિંતાતુર!

09:58 PM September 15, 2024 gujjunewschannel.in Share on WhatsApp

ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે. રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આ જાણકારી આપી છે.



રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેેમજ હાલમાં આગામી 6 દિવસ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ નવરાત્રીમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવો જોઈએ ક્યાં અને કેટલી તારીખે વરસાદ પડશે.

► આ જિલ્લામાં વરસાદની આગાહી

જેમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પણ ખેલૈયાઔને મુશ્કેલી પડી શકે છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રિ દરમિયાન છુટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે.

► નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

► રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં 124 ટકા વરસાદ

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો ૧૨૪ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદના આધારે કચ્‍છ પ્રદેશમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્‍યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે દર વર્ષે ૮૮૩ મીમી વરસાદ પડે છે. તેની સરખામણીમાં, રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.

► શિયાળો વહેલો શરૂ થશે, 3 ડિસેમ્બરથી ઠંડીનો કહેર વર્તાશે

તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us