• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં ચાર વર્ષમાં સૌથી વધુ ૧૨૪ ટકા વરસાદ નોંધાયો, અત્‍યાર સુધીમાં સરેરાશ ૪૪ ઇંચ વરસાદ

રાજ્યમાં ચાર વર્ષમાં સૌથી વધુ ૧૨૪ ટકા વરસાદ નોંધાયો, અત્‍યાર સુધીમાં સરેરાશ ૪૪ ઇંચ વરસાદ

06:28 PM September 12, 2024 gujjunewschannel.in Share on WhatsApp

રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં રાજ્‍યમાં મોસમનો ૯૮.૪૮ ટકા વરસાદ નોંધાયો હતો : જ્‍યાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨.૦૯ ટકા વરસાદ થયો હતો, જ્‍યારે વર્ષ ૨૦૨૩માં ૧૦૮.૧૬ ટકા વરસાદ થયો હતો : કચ્‍છ વિસ્‍તારમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્‍યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે : રાજ્‍યના ૩૩ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૨૫૪ ટકા વરસાદ નોંધાયો છે



છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. બુધવારે સવારે ૬ વાગ્‍યા સુધીમાં સિઝનનો ૧૨૪ ટકા જેટલો વરસાદ થઈ ગયો હતો. છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદના આધારે કચ્‍છ પ્રદેશમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્‍યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે દર વર્ષે ૮૮૩ મીમી વરસાદ પડે છે. તેની સરખામણીમાં, રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં રાજ્‍યમાં મોસમનો ૯૮.૪૮ ટકા વરસાદ નોંધાયો હતો. જ્‍યાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨.૦૯ ટકા વરસાદ થયો હતો, જ્‍યારે વર્ષ ૨૦૨૩માં ૧૦૮.૧૬ ટકા વરસાદ થયો હતો. આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં સૌથી વધુ ૪૪૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે જુલાઈમાં ૪૨૫ મીમી, જૂનમાં ૧૧૫ મીમી અને સપ્‍ટેમ્‍બર મહિનામાં અત્‍યાર સુધીમાં ૧૧૧ મીમી વરસાદ નોંધાયો છે.

Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024 , The state recorded a four-year high of 124 percent rainfall, with an average rainfall of 1,093 mm (about 44 inches) so far.

► અમદાવાદ શહેરમાં અત્‍યાર સુધીમાં આશરે ૩૭ ઇંચ વરસાદ પડ્યો

૨૦૧૯ પછી આ વખતે એવું છે કે અમદાવાદ જિલ્લામાં સિઝનમાં સૌથી વધુ વરસાદ પડ્‍યો છે. જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં સિઝનના ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્‍યારે સરેરાશ ૩૦ ઈંચ પાણી પડ્‍યું હતું. વર્ષ ૨૦૨૦માં ૯૬.૮૦ ટકા જેટલો વરસાદ, ૨૦૨૧માં ૭૭.૧૨ ટકા, વર્ષ ૨૦૨૨માં ૮૦ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૨૧ ઈંચની સાથે ૭૮ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે જિલ્લામાં ૯૯.૨૯ ટકા વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં અત્‍યાર સુધીમાં ૯૨૧ mm (લગભગ ૩૭ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો હતો, જેમાં સપ્‍ટેમ્‍બરના ત્રીજા સપ્તાહ સુધીનો ડેટા સામેલ છે.

► દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૨૫૪ ટકા વરસાદ

રાજ્‍યના ૩૩ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૨૫૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્‍યારે સૌથી ઓછું ૮૬.૬૦ ટકા બોટાદ જિલ્લામાં નોંધાયું છે. ૧૦૦ ટકાથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં ભાવનગરમાં ૯૪.૬૦ ટકા, અમરેલીમાં ૯૪.૯૭, ગીરસોમનાથમાં ૯૫.૧૯, સુરેન્‍દ્રનગરમાં ૯૫.૭૮ અને અમદાવાદમાં ૯૯.૨૯ ટકા વરસાદ નોંધાયો છે. આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં સૌથી વધુ ૪૪૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે જુલાઈ મહિનામાં ૪૨૫ મીમી અને જૂન મહિનામાં ૧૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024 , The state recorded a four-year high of 124 percent rainfall, with an average rainfall of 1,093 mm (about 44 inches) so far.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us