• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ભાવનગરમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો! દેવું થઈ જતા પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...

ભાવનગરમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો! દેવું થઈ જતા પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...

05:55 PM September 11, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Bhavnagar Crime Case : ભાવનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે પતિ અને પત્નીના સંબંધોને લાંછન લગાવી છે. વાત જાણે એમ છે કે, પતિનું દેવું વધી જતા તેણે સંબંધોની મર્યાદાને નેવે મૂકી દીધી છે. ભાવનગરમાં પતિએ પોતાની જ પત્નીને મિત્રો સાથે શરીર સંબંધ રાખવા માટે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિને દેવું એટલું વધી ગયું કે, પોતાની પત્નીને તેના મિત્રો સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. જેમાં એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ પત્નીને બળજબરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, પત્ની પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી ગઈ હતી. ત્યાંર બાદ તેણે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Bhavnagar Crime case husband forced wife to have Sex with 6 friends Gangang For his all debts will be forgiven , ભાવનગરમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો! દેવું થઈ જતા પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી


► ટુંકમાં સમાચાર | News In Brief

• ભાવનગરમાં બન્યો પતિ અને પત્નીના સંબંધોને લાંછન કિસ્સો

• દેવું માફ કરવા માટે મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ કર્યું દબાણ

• એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ રાખવા માટે કર્યું દબાણ

• પત્ની જીવ બચાવી ભાગી અને પોલીસે સ્ટેશનમાં નોધાવી ફરિયાદ


► બુધેલની વાડીમાં યુવાન પત્નીને બળજબરી પૂર્વક લઈ ગયો

નોંધનીય છે કે, પતિને દેવું થઈ જતા પત્નીને બુધેલ ખાતે વાડીમાં લઈ જવાાં આવી અને પતિના 6 મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો તે તેના મિત્રો સાથે સંબંધ બાંધશે તો તેનું દેવું ચૂકતે થઈ જશે તેવી વાત પતિએ કહ્યું અને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. 

► પત્ની વશમાં ન થતાં પતિ અને તેના મિત્રઓ ઝેરી દવા પીવડાવવાનો કર્યો પ્રયત્ન

પતિએ પત્ની પર ભારે દબાણ કર્યું હતું. મહિલા પતિના વશમાં ન થતાં નરાધમ અને તેના 4 મિત્રઓએ ઝેરી દવા પીવડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ મહિલા  થાપ આપીને ત્યાંથી ફરાર થઈને પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાએ એસપી ઓફિસમાં સમગ્ર મામલાની જાણ કરી હતી.

► વરતેજ પોલીસ મથકમાં મહિલાના પતિ વિરુદ્ધ અરજી દાખલ

પત્નીએ પોતાના પતિ સામે એસ.પી કચેરી ખાતે રજૂઆત કરી અને વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નોંધનીય છે કે, ઘટનાને ગંભીરતાથી લેતા વરતેજ પી.એસ.આઈએ અરજીના આધારે પતિ સહિત તેના મિત્રા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આખરે એક પતિ પોતાની જ પત્ની સાથે આવી રીતનું વર્તન કઈ રીતે કરી શકે? મહત્વની વાત એ પણ છે કે, તેના મિત્રોએ પણ દેવું માફ કરવાના બદલે તેની પત્ની સાથે સંબંધ રાખવાની માંગ કરી હતી.


for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News ChannelFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , bhavnagar Crime case husband forced wife to have Sex with 6 friends For his all debts will be forgiven , ભાવનગરમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો! દેવું થઈ જતા પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us