• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ક્રેડિટ-ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર લાગશે 18% GST, જાણો વપરાશ કરતા સામાન્ય લોકો પર શું અસર પડશે ?

ક્રેડિટ-ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર લાગશે 18% GST, જાણો વપરાશ કરતા સામાન્ય લોકો પર શું અસર પડશે ?

09:28 PM September 09, 2024 gujjunewschannel.in Share on WhatsApp



જીએસટી કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, હવે 2000 રૂપિયાની નીચેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 18 ટકા GST લાગશે. આમાં પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે. આ નિર્ણય બાદ ટ્રાન્ઝેક્શનની મર્ચેન્ટ ફી પર 18 ટકા GST લગાવવામાં આવશે. જીએસટી ફિટમેન્ટ કમિટીની સલાહ છે કે, પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી આ કમાણી પર 18 ટકા જીએસટી લેવામાં આવશે. કમિટીનું માનવું છે કે, આ પ્રકારના જીએસટીથી ગ્રાહકો પર અસર પડવાની શક્યતા નથી.

2000 રૂપિયાની નીચેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 18 ટકા GST લાગશે. આમાં પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે, 18 percent gst will be levied on payment through credit debit card new rules on debit card transaction

► પેમેન્ટ ગેટવે અને એગ્રીગેટર પાસેથી વસૂલવામાં આવશે GST

વાસ્તવમાં આ જીએસટી પેમેન્ટ એગ્રીગેટર પાસેથી વસૂલવામાં આવશે. પેમેન્ટ એગ્રીગેટર થર્ડ પાર્ટી પ્લેટફોર્મ હોય છે અને એક મર્ચેન્ટને ચૂકવણીની રકમ સ્વીકાર કરવામાં મદદ કરે છે. રેઝરપે, પેટીએમ અને ગૂગલ પે એગ્રીગેટના ઉદાહરણ છે. વાસ્તવમાં, પેમેન્ટ એગ્રીગેટર તેમની સર્વિસ આપવા માટે મર્ચેન્ટ્ર પાસેથી કેટલાલ રૂપિયા લે છે. આ દર ટ્રાન્ઝેક્શનના 0.5-2 ટકા હોય છે. જો કે, મોટાભાગના એગ્રીગેટર તેને 1 ટકા પર રાખે છે. સરકાર જે સર્વિસ માટે ટેક્સ લે છે, તે આ 0.5-2 ટકાવાળી રકમ પર લે છે. એટલા માટે સામાન્ય લોકો પર તેની સીધી અસર થશે નહીં. પરંતુ નાના દુકાનદારો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

► દિલ્હીમાં થઈ જીએસટી કાઉન્સિલ બેઠક

આજે નાણા મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વીમા પોલિસીઓ પર જીએસટી દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,  2000 રૂપિયાની નીચેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 18 ટકા GST લાગશે. આમાં પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે, 18 percent gst will be levied on payment through credit debit card new rules on debit card transaction



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત

  • 11-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us