• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈને રાજકારણના દંગલમાં કરી એન્ટ્રી, હરિયાણાની આ સીટો પરથી લડી શકે છે ચૂંટણી

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈને રાજકારણના દંગલમાં કરી એન્ટ્રી, હરિયાણાની આ સીટો પરથી લડી શકે છે ચૂંટણી

05:58 PM September 06, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Wrestlers Bajrang Punia And Vinesh Phogat Joined Congress : હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે દેશના સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા શુક્રવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ બંન્ને પહેલવાનોને હરિયાણાની ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. બજરંગ પૂનિયા સોનીપત જિલ્લાની એક વિધાનસભા સીટ પરથી મેદાન પરથી ઉતારી શકે છે. તો વિનેશ ફોગાટ પણ ચૂંટણી લડી શકે છે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા ત્યારથી થઈ રહી છે. જ્યારે બંન્ને પહેલવાન કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંદાજે 15 મિનિટ સુધી ચાલી હતી. ત્યારથી કોંગ્રેસમાં જોડાવાની વાતે જોર પકડ્યું હતુ.

Wrestlers Bajrang Punia And Vinesh Phogat Joined Congress , કોંગ્રેસ , હરિયાણા ચૂંટણી , રાહુલ ગાંધી , વિનેશ ફોગાટ

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતા બજરંગ પૂનિયા અને પેરિસ ઓલિમ્પિકમાં 3 રેસલરને હરાવનાર વિનેશ ફોગાટ વર્ષ 2023માં પૂર્વ ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંધના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ રસ્તા પર ઉતાર્યા હતા.બંનેએ બ્રિજ ભૂષણ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો સામે દિલ્હીની સડકો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, તે દરમિયાન પણ આ કુસ્તીબાજોને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. હાલમાં પેરિસ પેરાલિમ્પિક 2024માં વજનના કારણે વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગઈ હતી. તે ફાઈનલમાં રમી શકી ન હતી. જેના કારણે ગોલ્ડ મેડલની આશા ગુમાવી હતી. સાથે સિલ્વર મેડલ પણ મળ્યો ન હતો. ત્યારબાદ તેના વજનને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ હતી.

હરિયાણાની 90 સીટ પર એક જ તબક્કામાં 5 ઓક્ટોમબરના રોજ મતદાન યોજાશે. ત્યારબાદ 8 ઓક્ટોમ્બરના રોજ રિઝલ્ટ જાહેર થશે.મંગળવાર સુધીમાં, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યની 90માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ સુધી એક પણ યાદી બહાર પાડવામાં આવી નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Wrestlers Bajrang Punia And Vinesh Phogat Joined Congress , કોંગ્રેસ , હરિયાણા ચૂંટણી , રાહુલ ગાંધી , વિનેશ ફોગાટ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us