• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 12.8 ઈંચ વરસાદ પડ્યો, જાણો જન્માષ્ટમી પર ક્યાં પડશ્ વરસાદ?

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 12.8 ઈંચ વરસાદ પડ્યો, જાણો જન્માષ્ટમી પર ક્યાં પડશ્ વરસાદ?

11:22 AM August 25, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ગુજરાતમાં મેઘરાજાએ એક વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદનું જોર વધ્યું છે.  ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર એક્ટિવ થયા છે. વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ આવતા રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. જેમાં આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને ક્યાંક અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારના સવારના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 12.8 ઈંચ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડના વાપી તાલુકામાં થયો છે. આ સિવાય વલસાડના કપરાડા (11.8 ઈંચ) અને પારડી (11.8 ઈંચ)માં અતિભારે વરસાદ થયો છે.

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 12.8 ઈંચ વરસાદ પડ્યો  , સાતમ આઠમમાં ક્યાં પડ્શે વરસાદ, જન્માષ્ટમી વરસાદ આગાહી , ભારે વરસાદની આગાહી ,   mosoon data live update in gujarati , Gujarat Rain Update : ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In South Gujarat Vapi valsad Navsari Tapi Surat, latest gujarat rain news , Ahmedaba rain , Vadodara rain , Chota udepur rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

► 24 કલાકમાં વાપીમાં 12.8 ઈંચ તો સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ

ગુજરાતમાં શનિવારે મોનસુન ટ્રોફ અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદનું જોર રહ્યું હતું જે આજે તથા આગામી દિવસોમાં પણ જોવા મળે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 11 ઈંચ, નવસારીના ખેરગામમાં 10.5 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 8.8 ઈંચ વરસાદ થયો છે. 24મી તારીખે રાજ્યમાં 7 તાલુકાઓમાં 200mmથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 27 તાલુકા એવા છે કે જ્યાં 100mmથી વધારે વરસાદ નોંધાયો છે. 24મીએ રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના કુલ 10 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ધોળકામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણાના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વિજાપુરમાં સૌથી વધુ 8 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.

► રવિવારે ક્યાં પડશે ભારે વરસાદ?

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 12.8 ઈંચ વરસાદ પડ્યો  , સાતમ આઠમમાં ક્યાં પડ્શે વરસાદ, જન્માષ્ટમી વરસાદ આગાહી , ભારે વરસાદની આગાહી ,   mosoon data live update in gujarati , Gujarat Rain Update : ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In South Gujarat Vapi valsad Navsari Tapi Surat, latest gujarat rain news , Ahmedaba rain , Vadodara rain , Chota udepur rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  પંચમહાલ અને છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવી છે.

► સોમવારે ક્યાં વિસ્તારમાં વરસાદની ભારે આગાહી?

હવામાન વિભાગે પાંચમાં દિવસ એટલે સોમવારની આગાહી જણાવતા કહ્યુ છે કે, ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

mosoon data live update in gujarati , Gujarat Rain Update : ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In South Gujarat Vapi valsad Navsari Tapi Surat, latest gujarat rain news , Ahmedaba rain , Vadodara rain , Chota udepur rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

► મંગળવારે ક્યાં વિસ્તારમાં વરસાદની ભારે આગાહી?

માટેની આગાહીમાં સુરેન્દ્રનગર, બોટાદ પાટણ, અમદાવાદ, ગાંધીનગર,આણંદમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, મહેસાણામાં તથા આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us