• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Bollywood Story: અનુરાગ કશ્યપે બંને પૂર્વ પત્નીઓ સાથે શેર કર્યો ફોટો, લોકોએ ઉડાવી મજાક!!

Bollywood Story: અનુરાગ કશ્યપે બંને પૂર્વ પત્નીઓ સાથે શેર કર્યો ફોટો, લોકોએ ઉડાવી મજાક!!

05:39 PM August 17, 2022 Admin Share on WhatsApp



Anurag Kashap : જ્યારે પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)માં સફળ મેકર્સનું નામ આવે છે. ત્યારે અનુરાગ કશ્યપનું નામ સૌથી આગળ આવે છે. હિટ ફિલ્મો આપનાર અનુરાગ કશ્યપ હાલમાં તેની આવનારી ફિલ્મ દોબારાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનાર અનુરાગ કશ્યપે એક ફોટો શેર કર્યો છે.

જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને તે સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલિંગનો શિકાર થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ અનુરાગ કશ્યપે એવું તો શું શેર કર્યું છે કે જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

મનમર્ઝિયા, સાંડ કી આંખ,ગેંગ્સ ઑફ વાસેપુર જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર અનુરાગ કશ્યપે હાલમાં તેની ભૂતપૂર્વ પત્નીઓ સાથે એફ ફોટો શેર કર્યો છે. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટ્રાગ્રામ હૈન્ડલ પર તેનો ફોટો સૌ લોકોનું ઘ્યાન ખેંચી રહ્યો છો.


►કૈપ્શનમાં લખ્યું દો પિલર્સ

આ ફોટોમાં તેની બંન્ને બાજુ તેની ભૂતપૂર્વ પત્નીઓ ઉભેલી જોવા મળી રહી છે. Kalki Koechlin અને આરતી બજાજની સાથે કરેલો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ અનુરાગની ખુબ મજાક ઉડાવી રહ્યા છે. અનુરાગે ફોટો સાથે કૈપ્શનમાં લખ્યું મેરે દો પિલર્સ જેના પર લોકોનું રિએક્શન સામે આવી રહ્યું છે, આ ફોટો કોઈ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યું છે.


ક્યારે થયો હતો બંન્ને પત્નીઓ સાથે તલાક ?

હવે ટ્રોલ થઈ રહેલા અનુરાગ કશ્યપનો ફોટો જોઈને લોકો તેને મોર્ડન ફેમિલી કહી રહ્યા છે. કેટલાક યુઝર્સે આ ફોટોને આઇકોનિક પણ ગણાવી છે. જણાવી દઈએ કે, નિર્દેશક અનુરાગ કશ્યપ અને આરતી બજાજના લગ્ન વર્ષ 1997માં થયા હતા અને વર્ષ 2009માં આ સંબંધનો અંત આવ્યો હતો. ત્યારપછી અનુરાગે વર્ષ 2011માં કલ્કિ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

 

bollywood news - top news - anurag kshyap - latest news - gujju news channel - gujarati news - entertainment news channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us