• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Happy Friendship Day 2024 Quotes : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ Shayari , wishes, images and messages

Happy Friendship Day 2024 Quotes : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ Shayari , wishes, images and messages

10:26 PM August 02, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Happy International Friendship Day 2024 : બે મિત્રો વચ્ચેનો સંબંધ વિશ્વના સૌથી સુંદર સંબંધોમાં એક છે. આપણે મિત્રો સાથે એવી વાતો શેર કરતા હોય છીએ જે આપણે બીજા કોઈ સાથે બોલી શકતા નથી. આ જ કારણ છે કે મિત્રો વચ્ચેના સંબંધોને ખાસ બનાવવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમને જીવનમાં સાચો મિત્ર મળે તો સમજી લો કે તમે સાચા અર્થમાં કંઈક પામ્યું છે. મિત્રતા એક એવો સંબંધ છે જે પરસ્પર સમજણ પર ચાલે છે. આપણે મિત્રને કોઈપણ સમયે કશું પણ કહી શકીએ છીએ. એક સાચો મિત્ર તમારા દુ:ખમાં સહારો બનીને તમારી સાથે રહે છે અને ખુશીમાં ઉત્સાહના રંગો ભરે છે. મિત્રતા એક એવો સંબંધ છે જેમાં તમે એકસાથે જીવનના અનેક સ્વરૂપ જોશો. મિત્રતાના આ બંધનને વધુ મજબૂત કરવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં તારીખ 4 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવશે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મિત્રો સાથે આનંદ માણે છે. જેને હેપ્પી ફ્રેન્ડશિપ ડે કહે છે. ત્યારે તમારા મિત્રો અને સ્નેહીજનોને મોકલી આપો International friendship day 2024ના શુભેચ્છા ( Happy Friendship Day 2024 Quotes Wishes Messages in gujarati ) મેસેજ.


Happy friendship day 2024 wishes in Gujarati , Happy friendship day 2024 wishes for whatsapp status , Happy friendship day 2024 wishes in english , Happy friendship day 2024 wishes for girl , Happy friendship day 2024 wishes for best friend , Happy Friendship Day 2024 , wishes, images, messages and greetings , What is the best message for Friendship Day? , How to happy Friendship Day 2023? , On which date is happy Friendship Day? , How to wish Friendship Day to a girl? ,  Friendship Day Greetings

► ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે શુભેચ્છા મિત્ર માટે , Best Friendship Day wishes in Gujarati 


એકલતાનું ઔષધ શોધાય તો ઠીક છે.
બાકી તો મિત્ર જેવો બીજો કોઈ મલમ નથી…

Happy Friendship Day Dear Friend


ભગવાન જેને લોહી નાં સંબંધ થી બાંધવા નુ ભૂલી જાય છે ને…. એને “મિત્ર” બનાવી દે છે…

Happy Friendship Day Dear Friend


કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના.

Happy Friendship Day Dear Friend


Happy friendship day 2024 wishes in Gujarati , Happy friendship day 2024 wishes for whatsapp status , Happy friendship day 2024 wishes in english , Happy friendship day 2024 wishes for girl , Happy friendship day 2024 wishes for best friend , Happy Friendship Day 2024 , wishes, images, messages and greetings , What is the best message for Friendship Day? , How to happy Friendship Day 2023? , On which date is happy Friendship Day? , How to wish Friendship Day to a girl? ,  Friendship Day Greetings

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી,
અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી.
દુનિયામાં લોહીના સબંધ પણ છળી જાય છે,
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.

Happy Friendship Day Dear Friend


લાગણી છલકાય જેની વાતમાં

એક બે જણ હોય એવા લાખમાં

શબ્દ સમજે એ સગા, મન સમજે એ મિત્ર..

Happy Friendship Day Dear Friend


કોણે કહ્યું કે મોટી ગાડીઓની સફર જ સારી હોય છે, 

ખાસ મિત્રો સાથે હોય તો પગપાળા જિંદગી પણ મજેદાર હોય છે.

Happy Friendship Day Dear Friend


ન આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં

તારા આંખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાવું.

એ દોસ્ત ભાર એવો આપજે કે  હું ઝૂકી ના શકુ....

અને સાથ એવો આપજે કે હું મુકી ના શકુ......

Happy Friendship Day Dear Friend


Happy friendship day 2024 wishes in Gujarati , Happy friendship day 2024 wishes for whatsapp status , Happy friendship day 2024 wishes in english , Happy friendship day 2024 wishes for girl , Happy friendship day 2024 wishes for best friend , Happy Friendship Day 2024 , wishes, images, messages and greetings , What is the best message for Friendship Day? , How to happy Friendship Day 2023? , On which date is happy Friendship Day? , How to wish Friendship Day to a girl? ,  Friendship Day Greetings

► ફ્રેન્ડશિપ ડે પર મિત્રને વિશ કરો આ શાયરી , Friendship Day Shayari 2024


વક્ત ઔર દોસ્ત હમે યુ હી મિલ જાતે હૈ,

લેકિન દોનો કા પતા તબ ચલતા હૈ,

જબ યે હમસે દૂર ચલે જાતે હૈ..

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


જીંદગી મેં કિતની ભી હસીન ક્યું ના હો,

મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિયે..

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


આદતેં અલગ હૈં મેરી દુનિયા વાલો સે,

દોસ્ત કમ રખતા હૂં પર તેરે જેસે લાજવાબ રખતા હૂં..

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


દાગ દુનિયા મે દિયે જખ્મ જમાને સે મિલે,

હમકો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે.

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


શીશે કભી પથ્થર સે ફોડે નહીં જાતે,

પુરાને દોસ્ત અનમોલ હૈ, વો છોડે નહી જાતે,

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


દિન બીત જાતે હૈ સુહાની યાંદે બનકર,

બાતે રહ જાતી હૈ કહાની બનકર,

પર દોસ્ત તો હમેશા દિલ કે કરીબ રહતે હૈ,

કભી મુસ્કાન તો કભી આંખો કા પાની બનકર

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


રિશ્તો કે નામ ભી અજીબ હોતે હૈ,

કહને કે લિયે તો સિર્ફ દોસ્ત હૈ,

મગર ઘર વાલો સે ભી જ્યાદા કરીબ હૈ..

હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


સમય કે સાથ સબકુછ બાદલ જાયે,

કોઈ ફરક નહીં પડતા મેરે દોસ્ત,

બસ તુમ કભી મત બદલના..

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


બેશક દોસ્ત સે ફસલા હો જાયે,

મગર અપની દોસ્તી કે બિચ ફસલા કભી મત કરના..

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


દોસ્ત હસને વાલા હોના ચાહિયે,

રૂલા તો જીંદગી ભી દેતી હૈ…

હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે


Happy friendship day 2024 wishes in Gujarati , Happy friendship day 2024 wishes for whatsapp status , Happy friendship day 2024 wishes in english , Happy friendship day 2024 wishes for girl , Happy friendship day 2024 wishes for best friend , Happy Friendship Day 2024 , wishes, images, messages and greetings , What is the best message for Friendship Day? , How to happy Friendship Day 2023? , On which date is happy Friendship Day? , How to wish Friendship Day to a girl? ,  Friendship Day Greetings


► Happy International Friendship Day Quotes 2024 In Gujarati


દોસ્તી એ નામ છે જે સુખ દુખની સ્ટોરી કહે છે 

દોસ્તી એ રહસ્ય છે જે સદા હસતી રહે છે 

દોસ્તી કોઈ ક્ષણભરની ઓળખ નથી 

એ તો વચન છે જે જીવનભર સાથ નિભાવે છે  

Happy Friendship Day 2024


દોસ્તીનો મતલબ જ ખાસ હોય છે 

સાથે ઉભા રહેવુ ભલે દૂર કેમ ન હોય 

વિશ્વાસ કાયમ રાખવો ભલે મુશ્કેલ કેમ ન હોય 

સ્માઈલ બનાવી રાખવી ભલે આંસુ કેમ ન હોય 

Happy Friendship Day 2024


કેમ મુશ્કેલીઓમાં સાથ આપે છે મિત્ર 

કેમ ગમને વહેંચી લે છે મિત્ર 

ન સંબંધ લોહીનો ન રિવાજ સાથે બંધાયો છે 

છતા પણ જીવનભર સાથે આપે છે મિત્ર 

Happy Friendship Day 2024


પ્રેમ અને મિત્રતા મારી બે દુનિયા છે 

પ્રેમ મારી આત્મા તો દોસ્તી મારો ઈમાન છે 

પ્રેમ પર ન્યોછાવર કરુ આખી જીંદગી 

પણ દોસ્તી પર મારો પ્રેમ પણ કુરબાન છે 

Happy Friendship Day 2024


મિત્ર પણ તુ બંધુ પણ તુ છે 

અને તુ જ છે ગુરૂ પણ 

તારી મદદથી બધુ શીખ્યુ 

અંત પણ તુ અને શરૂઆત પણ 

Happy Friendship Day 2024


આસમાન પર નજર રહે તારી 

મંઝીલ સામે ચાલીને આવે તારી 

આજે દિવસ છે દોસ્તીનો 

તુ સદા ખુશ રહે એ જ દુઆ છે મારી 

Happy Friendship Day 2024


દિલ ખોલીને બધી વાત કરી લે છે 

જીવનના દરેક દુખને સાથે મળીને સહન કરી લે છે 

વિતાવી દે છે આખો દિવસ મસ્તી-મજાકમાં 

આ જ રીતે અમે દોસ્તીની ક્ષણ જીવી લઈએ છીએ 

હેપી ફ્રેન્ડશિપ ડે , Happy Friendship Day 2024


દિલનો સંબંધ છે દોસ્તી તેનો કોઈ મુકામ નથી હોતી

નસીબવાળાને મળે છે સાચા મિત્ર 

સાચા મિત્ર આગળ કોઈ દુનિયા નથી હોતી 

હેપી ફ્રેન્ડશિપ ડે. Happy Friendship Day 2024


તારી મારી દોસ્તીની કહાની બસ એટલી જ જૂની છે,  

મારી જીંદગીમાં ખુશીઓની જેટલી જીંદગી છે.. 

હેપી ફ્રેન્ડશિપ ડે , Happy Friendship Day 2024


 Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Happy friendship day 2024 wishes in hindi , Happy friendship day 2024 wishes for whatsapp status , Happy friendship day 2024 wishes in english , Happy friendship day 2024 wishes for girl , Happy friendship day 2024 wishes for best friend , Happy Friendship Day 2024 , wishes, images, messages and greetings , What is the best message for Friendship Day? , How to happy Friendship Day 2023? , On which date is happy Friendship Day? , How to wish Friendship Day to a girl? ,  Friendship Day Greetings



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us