• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશાના થયા ડાઈવોર્સ, હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટથી કરી જાહેરાત

Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશાના થયા ડાઈવોર્સ, હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટથી કરી જાહેરાત

10:12 PM July 18, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ વાત જણાવી છે. હાર્દિક પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે તેની પત્ની નતાશાથી અલગ થઈ ગયો છે. હાર્દિક અને નતાશા લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા ન હતા, જે બાદ બંને અલગ થવાના સમાચાર આવ્યા હતા. હાર્દિક અને નતાશાએ હવે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે.

Hardik Pandya-Natasa Stankovic Divorced news in gujarati  - Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશાના થયા ડાઈવોર્સ, હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટથી કરી જાહેરાત

► "આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો":હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા અને નતાશાએ પોસ્ટમાં સંયુક્ત નિવેદન જાહેર કરતા લખ્યું છે કે ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા અને અમારું સર્વસ્વ આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું એ જ યોગ્ય નિર્ણય છે. તે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, અમે સાથે સારો સમય પસાર કર્યો. અમે એકબીજાનો આદર કરીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ છીએ. બન્નેએ આગળ લખ્યું કે આપણા જીવનમાં અગસ્ત્ય છે જે આપણા જીવનનું સેન્ટર રહેશે. અમે તેની ખુશી માટે જે પણ કરી શકીએ તે કરીશું. અમે આ સમયે તમારો સાથ માગીએ છીએ અને આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયે અમારી પ્રાઇવેસીનું સન્માન કરે.

Hardik Pandya-Natasa Stankovic Divorced news in gujarati  - Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશાના થયા ડાઈવોર્સ, હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટથી કરી જાહેરાત

► નતાશા સ્ટેનકોવિકે ભારત છોડી દીધું

નતાશા સ્ટેનકોવિક ભારત છોડીને પોતાના દેશ સર્બિયા ચાલી ગઈ છે. તે બુધવારે તેના પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. ગુરુવારે નતાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સર્બિયાના ઘરની બાલકનીની તસવીર શેર કરી છે. આ તસવીર સાથે નતાશાએ કેપ્શનમાં લખ્યું છે કે હોમ સ્વીટ હોમ. નતાશા પોતાના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પહોંચી છે. હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Hardik Pandya-Natasa Stankovic Divorced news in gujarati  - Hardik Pandya-Natasa Stankovic Divorced : હાર્દિક પંડ્યા અને નતાશાના થયા ડાઈવોર્સ, હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટથી કરી જાહેરાત



View this post on Instagram

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us