• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Google આપશે બે લાખ સુધીની લોન એ પણ પાંચ મિનિટ માં, જાણો લોન લેવા માટે કેવી રીતે કરવી અરજી ?

Google આપશે બે લાખ સુધીની લોન એ પણ પાંચ મિનિટ માં, જાણો લોન લેવા માટે કેવી રીતે કરવી અરજી ?

10:34 AM July 15, 2024 gujjunewschannel.in Share on WhatsApp



તમારે હાલ લોન ની જરૂર હોય તો તમારે માટે સારા સમાચાર છે. જો તમે google નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે google એપ્લિકેશન ની મદદથી તમે બે લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો બિલકુલ મિત્રો તમે સાચું જ વાંચ્યું છે કે તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોન ની મદદથી ફક્ત પાંચ મિનિટ માં લોન મેળવી શકો છો. અહીં તમને Google Pay દ્વારા લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, Google Pay પર લોન માટે અરજી કેવી રીતે કરવી, Google Pay પર લોન માટે જરૂરી દસ્તાવેજો, Google Pay પર લોન લેવા માટે પાત્રતા શું છે? અને Google Pay Loan 2024 વિશે માહિતી આપવાના છીએ.

► Google Pay Loan 2024

google play store ના  એન્ડ્રોઇડ એપ્લિકેશન માં Google Pay એ વ્યક્તિગત લોન આપે છે જે તાત્કાલિક લોન આપે છે ભારતમાં દરેક વ્યક્તિ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને એપ્લિકેશન ની મદદથી તમે તમારા મોબાઈલ રિચાર્જ કરી શકો છો વીજળીના બિલો ભરી શકો છો શોપિંગ કરી શકો છો ગેસ બુકિંગ કરી શકો છો પૈસાની આપ લે કરી શકો છો આવી ઘણી બધી વસ્તુ તમે જાતે કરી શકો છો.

google ની  મોબાઇલ એપ્લિકેશન ની મદદથી તમે તરત જ લોન મેળવી શકો છો માટે google એ ઘણી બધી બેંકો સાથે ભાગીદારી કરી છે જેની મદદથી તમે બે લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો અરજી કરવા માટે તમારે નજીકની બેંક અથવા શાખા વિશે કોઈ જાણકારી હોય જરૂરી નથી તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનની મદદથી google પે દ્વારા પર્સનલ લોન મેળવી શકો છો.  મોટા સારા સમાચાર એ છે કે હવે તમે google p ની મદદથી બે લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો ત્યાં સુવિધા google પે દ્વારા ડીએમઆઈ કંપનીના સહયોગથી શરૂ કરવામાં આવી છે ચાલો આ નવા ફીચર વિશે માહિતગાર કરીએ

► Google Pay પર લોન લેવા માટે પાત્રતા શું છે?

• તમારી ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ

• તમારી પાસે ભારતનું માન્ય કેવાયસી દસ્તાવેજ હોવું જોઈએ જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ વગેરે

• તમારો સારો સીબીલ સ્કોર હોવો જોઈએ

• મારી પાસે નિયમિત આવકનો સ્ત્રોત હોવો જોઈએ

► Google Pay પર લોન માટે જરૂરી દસ્તાવેજો

• પાસપોર્ટ સાઇઝ નો ફોટો

• આધાર કાર્ડ

• પાનકાર્ડ

• છેલ્લા છ અથવા 12 મહિનાનું સ્ટેટમેન્ટ

• વ્યવસાય સંબંધી દસ્તાવેજો

► Google Pay પર લોન માટે અરજી કેવી રીતે કરવી

• તમારા પાનકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર વડે google play એપ્લિકેશન માં લોગીન કરો

• પછી હોમ પેજ પર્સનલ લોન વિભાગમાં જાઓ

• અરજી ફોર્મ માં તમારી વ્યક્તિગત માહિતી ભરો

• તમારી ઈચ્છા લોન ની રકમ અને લોનની મુદત પસંદ કરો

• જરૂરી દસ્તાવેજો અપલોડ કરો સબમીટ કરો

► લોન મંજૂરી અને વિતરણ

તમારી અરજી પછી google અમે ડીએમઆઈ તમારી પ્રોફાઈલ ક્રેડિટ સ્કોર અને દસ્તાવેજો તપાસ છે જો બધું યોગ્ય જણાશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે મંજૂરી પછી લોન ની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

► Google Pay દ્વારા લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Google Pay થી પર્સનલ લોન લેવાનું સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ બેંક અથવા નાણાકીય સસ્તા ની મુલાકાત લીધા વગર તમારા ઘર થી અરજી કરી શકો છો આ પ્રક્રિયા ઝડપી અને અનુકૂળ રહે છે. જોકે કોઈપણ નાણાકીય નિર્ણયની જેમ વ્યક્તિગત લોન લેતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે લોનની શરતો અને વ્યાજ દર વખતે ધ્યાનથી વાંચો ઉપરાંત તમારી પૂર્ણ ચુકવણી ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરો જેથી ભવિષ્યમાં તમને કોઈ નાણાકીય કટોકટીનો સામનો કરવો ન પડે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Google Pay દ્વારા લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો - Google Pay પર લોન માટે અરજી કેવી રીતે કરવી - Google Pay પર લોન માટે અરજી કેવી રીતે કરવી - Google Pay પર લોન માટે જરૂરી દસ્તાવેજો - Google Pay પર લોન લેવા માટે પાત્રતા શું છે? - Google Pay Loan 2024 - google-pay-loan-apps-how-to-apply-in-gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us