• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • અનંત-રાધિકાનાં લગ્નમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી, 12 જુલાઈએ લગ્ન વિધિ યોજાશેે, 14મી જુલાઈએ રિસેપ્શન યોજાશે

અનંત-રાધિકાનાં લગ્નમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી, 12 જુલાઈએ લગ્ન વિધિ યોજાશેે, 14મી જુલાઈએ રિસેપ્શન યોજાશે

10:33 AM July 10, 2024 gujjunewschannel.in Share on WhatsApp



પ્રી-વેડિંગ ઉજવણી અને ‘સામુહ લગ્ન’ પછી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આખરે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાનો લગ્ન સમારોહ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર છે. 12થી 14 તારીખ સુધીનો કાર્યક્રમ છે ત્યારે આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે તેવી સમાચાર સામે આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે અંબાણી પરિવાર તરફથી કોંગ્રેસના સાંસદ અને સુપ્રિમો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું છે. ત્યારે બંને વિરોધી નેતા આ કાર્યક્રમમાં જોવા મળે તેવી શક્યતા છે. આ સિવાય લગ્ન સમારોહમાં અનેક બોલિવુડના સેલીબ્રિટી પણ જોવા મળી શકે છે. 

► લગ્ન પ્રસંગમાં હાઈ સિક્યોરિટી પર ફોક્સ રહેશે

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનાં લગ્નમાં પ્રાઇમ મિનિસ્‍ટર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે. ભારતની જ નહીં, દુનિયાની મોટી-મોટી હસ્‍તીઓ આ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવાઈ રહ્યું છે કે મોદીની ટીમ તરફથી કન્‍ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં નથી આવ્‍યું. વેન્‍યુમાં તેમની હાજરીને લઈને સિક્‍યોરિટી પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અંબાણી ફેમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફટ્‍સનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. કેટલાક લોકોને ગોલ્‍ડ અથવા સિલ્‍વર કોઇન મોકલવામાં આવ્‍યા હતા, તો કેટલાક લોકોને ડાયમન્‍ડ જવેલરીની ગિફટ મોકલવામાં આવી હતી.

 anant ambani radhika merchant wedding schedule of 3 days grand celebrations check here - મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પુત્ર અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં PM નરેન્દ્ર મોદી રહેશે હાજર - Pm-modi-will-attend-anant-ambani-radhika-merchant-wedding-know-their-schedule► અનંત-રાધિકા મર્ચન્ટના લગ્નના શેડ્યુલ

અનંત અંબાણી , રાધિકા મર્ચન્ટના લગ્નના શેડ્યુલ સામે આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ 12થી 14 તારીખ સુધી યોજાવાના છે.

• 12મી જુલાઈ: આ દિવસે અનંત રાધિકાનો લગ્ન સમારોહ છે. આ દિવસે બન્ને વિધિ -વિધાન સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. 12મી જુલાઈના રોજ મુખ્ય લગ્ન સમારોહ માટે મહેમાનોને પરંપરાગત ભારતીય પોશાક પહેરવાની વિનંતી કરવામાં આવે છે.

• 13મી જુલાઈ: શુભ આશીર્વાદ અથવા દૈવી આશીર્વાદ સમારોહ યોજાશે, જેમાં ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક હશે.

• 14મી જુલાઈ: આ દિવસે મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન યોજાશે, જેના માટે ચીક થીમ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - anant ambani radhika merchant wedding schedule of 3 days grand celebrations check here - મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પુત્ર અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં PM નરેન્દ્ર મોદી રહેશે હાજર - Pm-modi-will-attend-anant-ambani-radhika-merchant-wedding-know-their-schedule



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us