• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Man Fertility boost: આ કુદરતી વસ્તુઓ ખાવાથી વધી જશે પુરૂષોનો પાવર.. તમે પણ જાણો..

Man Fertility boost: આ કુદરતી વસ્તુઓ ખાવાથી વધી જશે પુરૂષોનો પાવર.. તમે પણ જાણો..

12:49 PM August 08, 2022 admin Share on WhatsApp



આજે ઘણા લોકો પોતાના પાર્ટનરને ખુશ કરવા સક્ષમ થઈ શકતા નથી અને એવામાં તેના પાર્ટનર સાથેના શારીરિક  ભૂખ સંતોષાતી નથી. એવામાં પુરૂષને પોતાનું પૌરૂષત્તત્વ ફરી મેળવવા કુદરતના શરણે જવુ જોઈએ. માત્ર ઘરેલુ ચીજ વસ્તુથી પણ તે પોતાનામાં ફરી પૌરૂષત્તત્વ જગાવી શકે છે. પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી યૌન ક્ષમતા વધારી શકાય છે, આ વસ્તુઓથી તમારી યૌન ક્ષમતા ખૂબ ગણી વધારી શકાય છે. આ વસ્તુઓ સર્વસુલભ છે. જે તમારા યૌન સંબંધમાં ઘણું કામ આવી શકે છે. ત્યારે આવો જાણીએ કે એવી કંઈ વસ્તુઓ છે...

►લસણ - જાણકારોનો કહેવું છે કે લસણમાં કામૌતેજનાના ગુણ હોય છે, જે લોહીના સંચાર અને યૌન ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. પણ વધારે લસણ ખાવાથી બચવું જોઈએ. લસણને એળીકીન હોય છે જે લોહીનો પ્રવાહ વધારે છે. કામેચ્છા વધારવા માટે લસણની કેપ્સૂલનો ઉપયોગ કરવો જોઈએ.

►આદું - આદુનો સેવન કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે . રાત્રે ડિનરમાં ખાવું કે આદુની ચા નો સેવન કરવો જોઈએ. એના સેવનથી દિલની ધડકન વધે છે. લોહીનો પ્રવાહ તેજ થાય છે . જેથી ઉતેજના વધે છે.

►ઈલાયચી - ભારતીય મસાલોમાં કિંમતી ઈલાયચીનો ઉપયોગ કામવાસનાને ઉત્તેજિત કરે છે. ઈલાયચીના બદલે ઈલાયચીની ચાનો પણ સેવન કરી શકો છો. તુલસીનો ઉપયોગ પણ કામલોલુપતાની ઔષધિના રૂપમાં ગણાય છે. ઈટલીના થોડા ભાગમાં તુલસીને પ્રેમ વૃક્ષ એક નિશાની ગણવામાં આવે છે.આનું ઉપયોગ કરવું જોઈએ અને એના આસપાસ હોવાથી હાર્મોંસ સક્રીય થાય છે.

►મરચાં - મરચાંના કારણ રક્ત પ્રવાહ વધે અને લોકોના મૂડ સારો થાય છે. મરચામાંથી એંડોરફીન રીલિજ થાય છે જેથી સારો ફીલ થાય છે. સાથે જ લીલા રંગના શાક્ભાજીમાં વિટામિન બીની ઘણી માત્રા હોય છે. લીલોશાક શરીરમાં હિસ્ટેમાઇનનો સ્તરો વધારે છે . જાણકારો મુજબ હિસ્ટાનામાઈનના કાર્ણે શરીરમાં ઉતેજના વધે છે.

આ સિવાય કેળા, સફરજન, અશ્વગંધા, કંદમુળ, ડ્રાયફ્રુટ સહિતની વનસ્પતિ પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.. 

gujju news channel - gujjunewschannel- lifestyle news - news in gujarati - gujarati news - gnc - man fertility booster - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us