
Job Recruitment : પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી, ઈન્ટરવ્યૂ તારીખ સહિતની મેળવો માહિતી..
EMRI Green Recruitment 2024 અથવા 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં નોકરી કરવા તૈયાર ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય માટેની જીવાદોરી સમાન 108 એમ્બ્યુન્સ સેવા આપતી કંપની દ્વારા નોકરીની જાહેરાત બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાત ભરમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકની ભરતી બહાર પાડી છે. કંપની દ્વારા આ જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. - પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી - 108 Driver Bharti Gujarat 2024 - 108 bharti gujarat - 108 bharti salary - 108 Bharti 2024 Gujarat - 108 bharti 2021 - 108 Bharti 2024 - 108 bharti near me - GVK 108 ambulance vacancy
સંસ્થા | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ |
પોસ્ટ | મેડિકલ ઓફિસર, પેરામેડિક |
ખાલી જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ભરતી પ્રકાર | વોક ઈન ઈન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 29 જૂન 2024 |
• લાયકાત – BHMS/BAMS
• અનુભવ- અનુભવી, બિન અનુભવી
• ઉંમર – 22થી 28 વર્ષ
• લાયકાત – B.Sc/ANM/GNM
• અનુભવ – અનુભવી, બિન અનુભવી
• ઉંમર – 22થી 28 વર્ષ
EMRI Green હેલ્થ સર્વિસ દ્વારા બહાર પાડેલી ભરતીની જગ્યાઓ માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીએ 29 જૂન 2024, સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-1, ગોધરા, પંમહાલ
108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
108 ઓફિસ, રામોસણા અંડર બ્રિજ, રામોસણા સર્કલ, મહેસાણા
108 ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલિસણા રોડ, ધારપુર, પાટણ
108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ
108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ, ભાવનગર
108 ઓફિસ, ત્રિજોમાળ, 318 સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ
આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું. ઉમેદવારો વધારે માહિતી માટે 079 (22814896)/ 9924270108, ઈમેઈલ- rahul_rana@emri.in પર સંપર્ક કરી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Job Recruitment : ગુજરાતભરમાં 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : નોકરી માટે સીધી ભરતીના ઇન્ટરવ્યૂ તારીખ સહિતની મેળવો માહિતી - 108-emergency-service-job-recruitment-gujarat-direct-bharti-for-jobs-walk-in-interview-date-and-time - પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી - 108 Driver Bharti Gujarat 2024 - 108 bharti gujarat - 108 bharti salary - 108 Bharti 2024 Gujarat - 108 bharti 2021 - 108 Bharti 2024 - 108 bharti near me - GVK 108 ambulance vacancy