• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • 5 વર્ષ નાના ભત્રીજા સાથે પ્રેમમાં કામાંધ થયેલી કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી કરી હત્યા, ભત્રીજાના 1 મહિના પહેલા થયા હતા લગ્ન..

5 વર્ષ નાના ભત્રીજા સાથે પ્રેમમાં કામાંધ થયેલી કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી કરી હત્યા, ભત્રીજાના 1 મહિના પહેલા થયા હતા લગ્ન..

10:13 PM June 19, 2024 gujjunewschannel.in Share on WhatsApp



પંચમહાલના ઘોઘંબાના શનિયાળા ગામમાં કામાંધ કાકી Kaki ને પોતાના સગા ભત્રીજા Bhatija સાથે પ્રેમ થતા હદ્દથી વધારે આડા સંબંધો Love Affair હતા. આ આડા સંબંધો Relationshipનું પરિણામ કલ્પના પણ ન કરી શકાય તેટલું ભયાનક હતુંં. કામવાસના અને પ્રેેમમાં અંધ બનેલી કાકીએ પોતાના સગા ભત્રીજાને પૂર્વ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કાકીએ આ કારનામું એટલા માટે કર્યું કારણ કે, તેના ભત્રીજાના લગ્ન અન્ય જગ્યા પર થઈ જતાં તે ગુસ્સે ભરાઈ હતી અને 'મારો નહીં તો કોઈનો નહીં' તે ઘાટે તેનું મર્ડર કરી નાખ્યું હતું. આ લગ્નેત્તર સંંબંધોનો કિસ્સો સમાજ અને લોકો માટેે ચેતવણીરૂપ છે. સંજયના હજુ એક મહિના પહેલાં જ લગ્ન થયાં હતા હવે તેના મોત પછી તેની પત્ની પણ વિધવા બની છે. હત્યારી કાજલના બે સંતાનો પણ નોંધારા થયા છે. ત્યારે આવો જોઈએ સમગ્ર ઘટનાક્રમ...

► પ્રેમી ભત્રીજા સાથેે રહેવા માંગતી હતી કાકી

11 જૂનના રોજ વણજારા ફળિયા માં રહેતા સંજય રાજેશ વણઝારા (ઉ.વ.22) ની લાશ તેના ઘર પાછળ આવેલા કૂવામાંથી અર્ધ સડેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી હતી. દામાવાવ પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી ત્યારે ભેદ ખુલ્યો હતો. સંજયની બાજુમાં તેની 27 વર્ષીય કાકી કાજલ રહેતી હતી અને કાજલને પોતાનાથી નાના આ ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો હતો, કાજલ સંજય સાથે રહેવા માગતી હતી પરંતુ પરિવારને આ સંબંધ મંજૂર નહોતો આથી સંજયની સગાઈ બીજે નક્કી કરાઈ નખાઈ. સંજયના પ્રેમમાં પાગલ કાજલ સાંખી ન શકી કે ભત્રીજો કોઈ બીજાનો થઈ જાય અને આ વાત તેને ખટકવા લાગી અને તેણે વેર વાળવાનો નિર્ણય કર્યો.

► પૂર્વના પ્રેમીએ લીધી અગ્નિપરીક્ષા

કાજલને અગાઉ ગામના વિનોદ વણઝારા નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો અને તે હવે વિનોદ પાસ પહોંચી ગઈ. જોકે વિનોદે કાજલને સ્વીકારવાનો ઇનકાર કરી સંજય સાથે કોઈ સંબંધ નથી તેવી સાબિતી રૂપે અગ્નિપરીક્ષા આપવા કહ્યું. કાજલે પોતાના બે પ્રેમીમાંથી વિનોદને પસંદ કર્યો તેની સાથે મળી પોતાના બીજા પ્રેમી ભત્રીજા સંજયનું કાસળ કાઢી નાખવાનું કાવતરુ ઘડ્યું.

► કાકીએ પ્રેમી ભત્રીજા સાથે સંબંધો બાંધ્યા, બીજા પ્રેમીએ કર્યું મર્ડર

યોજના પ્રમાણે કાજલે બહારગામ નોકરી કરતા ભત્રીજા સંજયને ફોન કરી બોલાવ્યો અને રાત્રે મળવાનું કહ્યું. પ્રેમિકા કાકીનો ફોન આવતાં 13 તારીખે દોડી આવ્યો હતો અને રાતે કાજલને મળ્યો હતો અને પછી બન્ને સાથે બિસ્તર પર સુતાં હતા, આ વખતે કાજલે કહેતા સંજયે લાઈટ બંધ કરી નાખી હતી, રુમમાં છુપાઈને બેઠેલો વિનોદે બરાબર આ તક ઝડપી લીધી અને બન્નેએ સાથે મળીને ધારદાર હથિયારથી સંજયને મારી નાખ્યો અને લાશ ઘર નજીકના કૂવામાં ફેંકી દીધી.

► હત્યારી કાકી અને તેના સહયોગી પૂર્વ પ્રેમીની ધરપકડ

દામાંવાવ પોલીસે હત્યારી કાકી કાજલ વણઝારા અને તેના પ્રેમી વિનોદ વણઝારાની સામે કાવતરું રચી હત્યા કરવા મામલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 5 વર્ષ નાના ભત્રીજા સાથે પ્રેમમાં કામાંધ થયેલી કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી કરી હત્યા, ભત્રીજાના 1 મહિના પહેલા થયા હતા લગ્ન - love-affair sex relations between a family kaki Bhatija along with old lover killed the nephew - kaki kills her nephew in panchmahal arrested



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us