• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • સની દેઓલ સાથે કામ કરવામાં આ હિરોઈને કરી હતી પીછેહટ, જાણો કંઈ હસીસનાએ ઠુકરાવી હતી હિટ ફિલ્મ...!

સની દેઓલ સાથે કામ કરવામાં આ હિરોઈને કરી હતી પીછેહટ, જાણો કંઈ હસીસનાએ ઠુકરાવી હતી હિટ ફિલ્મ...!

01:35 PM June 13, 2024 admin Share on WhatsApp



Sunny Deol Films Rejected By These Actresses: બોલિવૂડ સ્ટાર સની દેઓલની ગતવર્ષે આવેલી ગદર 2 ફિલ્મ પછી તેની કિસ્મત ફરી ચમકી છે. અને પોતાની બ્લોક બ્લાસ્ટર ફિલ્મોની સિક્વલ ફિલ્મ આવી રહી છેે. બોર્ડર ફિલ્મને મોટા ભાગના તમામ લોકોએ જોઈ જ હશે. એવામાં સની દેઓલ સ્ટારર બોર્ડર 2 પણ ટુંંક સમયમાં આવે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયામાં બોર્ડર 2ના ટિઝરની વાત પણ વહેતી થઈ છે. એવામાં સની દેઓલ ફરી લાઈમલાઈટમાં આવ્યા છે. મહત્વનું છે કેે, એગ્રી યંગ મેનની ભૂમિકા ધરાવતા સની દેઓલ સાથે અનેક અભિનેત્રીઓએ કામ કર્યું છે. જોકે, ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે જેમણે સની દેઓલ સાથે કામ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ યાદીમાં કાજોલથી લઈને શ્રીદેવી સુધીના નામ સામેલ છે. ત્યારે આવો જોઈએ કંઈ અભિનેત્રીઓએ આવ બ્લોકબ્લાસ્ટર ફિલ્મોને ઠુંકરાવી દીધી..!

► કાજોલ ( Kajol Devgan )

Bollywood News - લેટેસ્ટ ફિલ્મના સમાચાર -  bollywood actress who rejected actor sunny deol film offers shilpa shetty kajol aishwarya rai sridevi - border 2 - jp dutta - nidhi dutta - sunny deol border - sunny deol border 2

આ યાદીમાં બોલિવૂડની હિટ અભિનેત્રી કાજોલનું નામ સૌથી પહેલા આવે છે. તમને જણાવી દઈએ કે ગદર ફિલ્મ સૌથી પહેલા કાજોલને ઓફર કરવામાં આવી હતી. જો કે, અભિનેત્રીએ તે કરવાનો ઇનકાર કર્યો હતો.

► ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)

Bollywood News - લેટેસ્ટ ફિલ્મના સમાચાર -  bollywood actress who rejected actor sunny deol film offers shilpa shetty kajol aishwarya rai sridevi - border 2 - jp dutta - nidhi dutta - sunny deol border - sunny deol border 2

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને સની દેઓલ સાથે કામ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જોકે, આનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

► શ્રીદેવી (Sridevi)

Bollywood News - લેટેસ્ટ ફિલ્મના સમાચાર -  bollywood actress who rejected actor sunny deol film offers shilpa shetty kajol aishwarya rai sridevi - border 2 - jp dutta - nidhi dutta - sunny deol border - sunny deol border 2

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને સની દેઓલની ફિલ્મ ઘાયલની ઓફર કરવામાં આવી હતી. જોકે, કેટલાક કારણોસર શ્રીદેવીએ આ ઓફર ફગાવી દીધી હતી.

► નિમરત ખૈરા (Nimrat Khaira)

નિમરત ખૈરાને પણ સની દેઓલની ફિલ્મ 'ગદર 2' ઓફર કરવામાં આવી હતી. જોકે અભિનેત્રીએ સની દેઓલ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

► શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)

Bollywood News - લેટેસ્ટ ફિલ્મના સમાચાર -  bollywood actress who rejected actor sunny deol film offers shilpa shetty kajol aishwarya rai sridevi - border 2 - jp dutta - nidhi dutta - sunny deol border - sunny deol border 2

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ સની દેઓલની ફિલ્મને કિક કરી દીધી છે. તેણીને બે ઓફર મળી હતી, જો કે, અભિનેત્રીએ તે બંને નકારી કાઢી હતી.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood News - લેટેસ્ટ ફિલ્મના સમાચાર -  bollywood actress who rejected actor sunny deol film offers shilpa shetty kajol aishwarya rai sridevi - border 2 - jp dutta - nidhi dutta - sunny deol border - sunny deol border 2



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us