• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Reel Vs. Real: રિયલ લાઇફમાં ખુબજ સુંદર અને ગ્લેમર્સ દેખાય છે તારક મહેતાની આ હસીનાઓ, જુઓ તેની બોલ્ડ અને હોટ ફોટોસ

Reel Vs. Real: રિયલ લાઇફમાં ખુબજ સુંદર અને ગ્લેમર્સ દેખાય છે તારક મહેતાની આ હસીનાઓ, જુઓ તેની બોલ્ડ અને હોટ ફોટોસ

06:42 PM August 05, 2022 admin Share on WhatsApp



છેલ્લા ૧૩ વર્ષથી નાના પડદા પર ફેમસ કોમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભર નાં મનોરંજનનું કામ કરી રહ્યું છે. દર્શકો નાં  દિલમાં  આ શોએ પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. આ શો જેટલો પ્રેમ કોઈ બીજા શો ને લગભગ જ મળ્યો હશે. શો ની સાથે જ તેના કલાકારોને પણ અપાર સફળતા અને ઓળખ મળી છે. શો માં દરેક પોતાની ખાસ અને અલગ ઓળખ બનાવવામાં સફળ રહયા છે. આજે અમે આ લેખ નાં માધ્યમથી તમને આ શો નાં  મહિલા મંડળ વિશે જણાવવા જઈ રહ્યા છે. રિયલ લાઇફમાં તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. તમે હંમેશા આ અભિનેત્રીઓને શોમાં જોયા હશે. પરંતુ આજે તમને તેની રીયલ લાઈફ ની ફોટો બતાવવા જઈ રહ્યા છીએ.

દિશા વાકાણી

શો માં સૌથી ફેમસ ભૂમિકા રહી છે દયાબેન ની. દયાબેન એટલે કે દિશા વાકાણી. દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શો માં નથી પરંતુ તેને ભૂલાવી શકાય તેમ નથી. તે લગભગ ત્રણ વર્ષોથી શો થી દૂર છે. પરંતુ તેમ છતાં પણ હંમેશા શોમાં તેની ચર્ચા થાય છે. જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૭ માં દિશા વાકાણી એ પ્રેગ્નન્સી નાં લીધો શો છોડ્યો હતો. ત્યારબાદથી હજી સુધી  તે શો માં પાછા ફર્યા નથી. હવે તે પણ સ્પષ્ટ નથી તે કમબેક કરશે કે નહીં. તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી ને એક દીકરી છે અને તેમણે વર્ષ ૨૦૧૫ માં  બિઝનેસમેન મયુર પહાડિયા સાથે લગ્ન કર્યા હતા.

મુનમુન દત્ત

અભિનેત્રી મુનમુન દત્ત પોતાની ભૂમિકાને સાથે જ પોતાની સુંદરતાને લીધે પણ જાણીતા છે. મુનમુન દત્ત બબીતા ની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેની સુંદરતા ઘણી હિરોઈન ને ટક્કર આપે તેવી છે. સાથે જ રિયલ લાઈફમાં પણ ગ્લેમસ છે. તેમની સુંદર ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. જણાવી દઈએ કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નાં મુનમુન દત્ત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

અંબિકા રંજનકર

અંબિકા રંજનકર લાંબા સમયથી શો સાથે જોડાયેલ છે. શો માં તે ડોક્ટર હાથી નાં પત્ની કોમલ હાથી ની ભૂમિકામાં જોવા મળે છે. અંબિકા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમસ છે. ફોટોમાં તમે એ સાફ રીતે જોઈ શકો છો.

સુનૈના ફોજદાર

પહેલા શો માં અંજલી મહેતા ની ભૂમિકામાં નેહા મહેતા નિભાવી રહ્યા હતા. નેહા દ્વારા શો છોડયા બાદ સુનૈના ફોજદાર ની એન્ટ્રી થઈ હતી. શો માં અંજલી ની ભૂમિકા માં સુનૈના ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સુનૈના રિયલ લાઈફમાં પોતાના ભૂમિકાથી બિલકુલ અલગ છે. તે ખૂબ જ ગ્લેમસ જોવા મળે છે. હંમેશા સાડીમાં અને સલવાર શૂટ માં જોવા મળતા સુનૈના રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ દેખાય છે.

સોનાલિકા જોશી

માધવી ની ભૂમિકાને માં જોવા મળતા સોનાલીકા જોશી ની એક સારી એવી ફેન્સ ફોલોઈંગ છે. જ્યારે રીયલ લાઈફ તે ખૂબ જ અલગ છે. તેની સુંદર ફોટો તમને આસાનીથી સોશિયલ મીડિયા પર જોવા મળી શકશે.

જેનિફર મિસ્ત્રી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મીસીસ સોઢી એટલે કે રોશન ની ભૂમિકા જેનિફર મિસ્ત્રી નિભાવી રહ્યા છે. હંમેશા પોતાની ચુલબુલી અદાઓથી ફ્રેન્સ નું મનોરંજન કરે છે. તે શોમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. જ્યારે રિયલ લાઈફમાં પણ તે આ જ લુક અપનાવે છે. અને તેની સુંદર ફોટો જોઈને આ વાત તમે સરળતાથી સમજી જશો.

 

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - gujjunewschannel - entertainment news in gujarati - babitaji 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ

  • 12-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel
  • PM મોદીએ નહેરુનો રેકોર્ડ તોડ્યો કહ્યું, "12 વર્ષોમાં NDA એ એક સ્થિર સરકાર આપી છે"
    • 10-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-06-2026
    • Gujju News Channel
  • જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
    • 09-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us