• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Gujarat Exit Poll Result 2024 Live : ગુજરાત લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપનો દબદબો, કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટ મળવાનું તારણ..!

Gujarat Exit Poll Result 2024 Live : ગુજરાત લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપનો દબદબો, કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટ મળવાનું તારણ..!

09:26 PM June 01, 2024 admin Share on WhatsApp



Gujarat Exit Poll Result 2024 Live Updates: લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ સાથે જ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠક છે. લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ એક પણ બેઠક પર જીત્યું ન હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 26 બેઠકો જીતશે તેવું કેટલીક સર્વે એજન્સીનું અનુમાન છે. જોકે INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસના ફાળે 1 બેઠક જઈ શકે છે. જ્યારે ચાણક્યના સર્વે અનુસાર આમ આદમી પાર્ટી 2 બેઠક જીતી શકે છે.

► ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ખાતું ખુલે તેવો અંદાજ

ગુજરાત (26 બેઠક) ભાજપ કોંગ્રેસ+આપ અન્ય
Axis My India 25-26 1 (કોંગ્રેસ) 0
ચાણક્ય 24-26 2 (આપ) 0
TV9-Polstrat 26 0 0
NEWS 18 26 0 0
India Tv -CNX 26 0 0

Times Now - ETG

26 0 0
Republic Matrize 24-26 2 (આપ) 0
ABP - CVoter 25-26 1 (કોંગ્રેસ) 0

ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ 543 લોકસભા બેઠકો માટે તેમના અંદાજો રજૂ કર્યો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. જેને લઈ એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ગુજરાત તક સાથે મેળવતા રહો Exit Polls 2024 ની તમામ Live Updates.

 

► ગુજરાતમાં કઈ બેઠક પર કોણ મેદાનમાં?

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં એકપણ સીટ આવી ન હતી. આ વખતે I.N.D.I.A. નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર એમ 2 સીટ ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.

Gujarat Exit Poll Result 2024 Live Updates:

લોકસભા બેઠક

ભાજપ

કોંગ્રસ – આપ

કચ્છ (SC)

વિનોદ ચાવડા

નિતેશ લાલણ

બનાસકાંઠા

ડો. રેખાબેન ચૌધરી

ગેનીબેન ઠાકોર

પાટણ

ભરતસિંહ ડાભી

ચંદનજી ઠાકોર

મહેસાણા

હરિભાઈ પટેલ

રામજી ઠાકોર

સાબરકાંઠા

શોભના બારૈયા

તુષાર ચૌધરી

ગાંધીનગર

અમિત શાહ

સોનલ પટેલ

અમદાવાદ પૂર્વ

હસમુખ પટેલ

હિંમતસિંહ પટેલ

અમદાવાદ  પશ્ચિમ (SC)

દિનેશ મકવાણા

ભરત મકવાણા

સુરેન્દ્રનગર

ચંદુભાઈ શિહોરા

ઋત્વિક મકવાણા

રાજકોટ

પરશોત્તમ રૂપાલા

પરેશ ધાનાણી

પોરબંદર

મનસુખ માંડવિયા

લલિત વસોયા

જામનગર

પુનમબેન માડમ

જે.પી. મારવિયા

જૂનાગઢ

રાજેશ ચુડાસમા

હિર જોટવા

અમરેલી

ભરત સૂતરિયા

જેની ઠુંમર

ભાવનગર

નીમુબેન બાંભણિયા

ઉમેશ મકવાણા (AAP)

આણંદ

મિતેશ પટેલ

અમિત ચાવડા

ખેડા

દેવુસિંહ ચૌહાણ

કાળુસિંહ ડાભી

પંચમહાલ

રાજપાલસિંહ જાદવ

ગુલાબસિંહ ચૌહાણ

દાહોદ (ST)

જસવંતસિંહ ભાભોર

ડો. પ્રભા તાવિયાડ

વડોદરા

ડો. હેમાંગ જોશી

જસપાલસિંહ પઢિયાર

છોટાઉદેપુર (ST)

જશુભાઈ રાઠવા

સુખરામ રાઠવા

ભરૂચ

મનસુખ વસાવા

ચૈતર વસાવા (AAP)

બારડોલી (ST)

પ્રભુ વસાવા

સિદ્ધાર્થ ચૌધરી

સુરત

મુકેશ દલાલ

નિલેશ કુંભાણી (સસ્પેન્ડ)

નવસારી

સી.આર. પાટીલ

નૈષધ દેસાઈ

વલસાડ (ST)

ધવલ પટેલ

અનંત પટેલ

ગુજરાતની 6 બેઠકોના પરિણામોને લઈને સૌને ઉત્સુક્તા છે. તેમાં રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને આણંદ લોકસભા બેઠક સામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પોરબંદરથી લડવાને લઈને બંને બેઠકો વીઆઈપીની શ્રેણીમાં છે. રાજકોટમાં પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ટક્કર છ. જ્યારે ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ છે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at-26-centers-in-the-gujarat-on-june-4 - Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2019 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ - Lok Sabha Election 2024 Exit Poll LIVE Update - Gujarat Exit Poll Result 2024 Live Updates:



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us