• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • 4 જૂને રાજ્યના 26 કેન્દ્રો પર સવારના 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી, 290 ઉમેદવારોનું ખુલશે ભાવિ - આ વેબસાઈટ પર જાહેર થશે રિઝલ્ટ...

4 જૂને રાજ્યના 26 કેન્દ્રો પર સવારના 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી, 290 ઉમેદવારોનું ખુલશે ભાવિ - આ વેબસાઈટ પર જાહેર થશે રિઝલ્ટ...

11:46 AM May 29, 2024 admin Share on WhatsApp



Loksabha Election Result 2024 Gujarat : ગુજરાત લોકસભા ચૂંટણીમાં 7 મેના રોજ ગત વર્ષ કરતા 4 ટકા ઓછું એટલે કે માત્ર 60.13 ટકા મતદાન થયું છે. અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે 7 તબક્કામાં મતદાન થયા બાદ હવે તેના પરિણામ પર સૌ કોઈની મીટ છે. ત્યારે કેન્દ્ર તેમજ રાજ્યના ચૂંટણી અધિકારીઓએ તંત્રની મદદથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. બેઠક અગાઉ સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તારીખ 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 4 જૂને વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે. સમગ્ર મતગણતરીની પ્રક્રિયામાં 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત ECI દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

► 800થી વધુ અધિકારીઓ મતગણતરીની કામગીરીમાં જોડાશે

રાજ્યમાં 26 કેન્દ્રો પર મતગણતરી થશે આ અંગે શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 4 જૂન, 2024ના રોજ સવારે આઠ વાગ્યે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાશે. તમામ મતગણતરી મથકો પર આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. 2 જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર ફરજ સ્થળ પર હાજર થઈ જશે.

EVM Strong room - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at-26-centers-in-the-gujarat-on-june-4 - Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2019 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ 

► વીડિયોગ્રાફી દ્વારા મતગણતરી પર નિગરાની રહેશે

વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના 24 કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો-ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હોલમાં બે માઈક્રો-ઓબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

► અનઅધિકૃત વ્યક્તિઓને નહિ મળે પ્રવેશ

મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણીપંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો અને કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, તેવા મીડિયાકર્મીઓ પણ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત EVM ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઓબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં લાવવામાં આવશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ અને EVMના મતોની ગણતરી શરૂ કરાશે.

EVM Result Working gujarati - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at-26-centers-in-the-gujarat-on-june-4 - Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2019 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ 

► મતગણતરી સેન્ટર પર ત્રણ સ્તરમાં રહેશે સુરક્ષા વ્યવસ્થા

સુરક્ષાને લઈ શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન (લેન્ડલાઈન) અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે.

મોબાઈલ ફોન, આઈ-પેડ કે લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઓબ્ઝર્વર પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. ETPBSની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક OTP મેળવવા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અથવા કાઉન્ટીંગ સુપરવાઈઝર પૂર્વપરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

► લોકસભા ચૂંટણી 2024નું રિઝલ્ટ ક્યાં જોવા મળશે ?

મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવશે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at-26-centers-in-the-gujarat-on-june-4 - Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2019 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us