• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • લગ્નગાળાની સિઝન વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભડકો, સોનાની કિંમત પહેલીવાર 74 હજારને પાર, ચાંદીનો ભાવ પ્રતિકિલો 91,500ના વિક્રમી સ્તરે..!

લગ્નગાળાની સિઝન વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભડકો, સોનાની કિંમત પહેલીવાર 74 હજારને પાર, ચાંદીનો ભાવ પ્રતિકિલો 91,500ના વિક્રમી સ્તરે..!

05:51 PM May 21, 2024 admin Share on WhatsApp



Gold And Silver Price Today : કાળઝાળ ગરમી વચ્ચે લગ્નની સીઝન ફરી શરૂ થવા પર છે એવામાં એક તરફ ચાંદીના ભાવ આસમાને છે. બીજી તરફ સોનાની કિંમતે પણ લગભગ 40 દિવસ બાદ નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલીવાર 24 તોલા સોનાના ભાવ (Gold Price Today) રૂ.74 હજારના લેવલને પાર કરી ગયા છે. સાંજે 5 વાગ્યે ખુલેલા મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીના ભાવ (Gold And Silver Price Hike) ઊંચા જોવા મળ્યા હતા. જ્યાં સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

► સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો

બીજી બાજુ શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં ચાંદીના ભાવમાં રૂપિયા 2300થી વધુનો વધારો જોવા મળ્યો છે. સવારથી વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે હાલમાં દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે.

Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

► સોનાએ રેકોર્ડ બનાવ્યો | Gold Price Make Record

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ પ્રથમ વખત 74 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના લેવલને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે અને તે 74,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જો કે સાંજે 5 વાગ્યે ખુલેલા બજારમાં સોનાની શરૂઆતી કિંમત 73,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી હતી. જ્યારે શુક્રવારે સોનાનો બંધ ભાવ 73,711 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. સાંજે 6:15 વાગ્યે સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 192ના વધારા સાથે રૂપિયા 73,903 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું.

Today Silver Price became Record break high In Gujarat

► ચાંદીના ભાવ બન્યા રોકેટ

બીજી તરફ (MCX) એમસીએક્સ પર ચાંદી પણ રોકેટ બનતી જોવા મળી હતી. એમસીએક્સ પર ચાંદી 1370 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે શરૂ થઈ છે. જેના કારણે ચાંદીની કિંમત અચાનક 91 હજાર રૂપિયાથી વધીને 92,394 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. થોડાં સમયની અંદર ચાંદીના ભાવ રૂપિયા 2,355 પ્રતિ કિલો વધીને રૂપિયા 93,379ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. સાંજે 6:15 કલાકે ચાંદી 1,057 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે 92,081 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. શુક્રવાર સુધી ચાંદીએ મે મહિનામાં રોકાણકારોને 12 ટકાથી વધુ વળતર આપ્યું હતું.


 gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us