• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • તમે પણ અવકાશયાત્રાનો લઇ શકો છો લ્હાવો ! અમદાવાદના સાયન્સ સિટીમાં માણો અવકાશી સ્વર્ગનો નજારો...

તમે પણ અવકાશયાત્રાનો લઇ શકો છો લ્હાવો ! અમદાવાદના સાયન્સ સિટીમાં માણો અવકાશી સ્વર્ગનો નજારો...

04:35 PM August 04, 2022 admin Share on WhatsApp



►સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહ્યુ છે 3D એસ્ટ્રોનોમી એન્ડ સાયન્સ ગેલેરી, 

►સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં જાયન્ટ ટેલીસ્કોપથી લાઇવ આકાશ દર્શનનો નજારો માણી શકાશે

અવકાશ યાત્રા કરવી સામાન્ય માણસના ગજાની વાત નથી પણ અમદાવાદમાં સાયન્સ સિટીમાં બની રહેલી સ્પેસ સાયન્સ ગેલેરીમાં આમ જન વર્ચ્યુઅલ અવકાશયાત્રા કરી અંતરીક્ષનો અદભુત નજારો માણી શકશે. અમદાવાદના સાયન્સ સિટીમા હાલ બે મોટી ગેલેરી છે.

રોબોટીક ગેેલેરી અને એકવાટિક ગેલેરી હવે ટુંક સમયમાં ત્રીજી ગેલેરી શરૂ થવા જઇ રહી છે. એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી આ ગેલેરીનું બાંધકામ આપી રહયું છે અને 8થી 10 મહિનામા: આ અદભુત ગેલેરી તૈયાર થઇ જશે. આજુ બાજુ એકિઝબિશનના ચોરસ બિલ્ડીંગ અને વચ્ચે પૃથ્વીના ગોળા આકારનું પ્લેનટોરીયમ થશે.જેની આસપાસ સૌર મંડળનું મોડેલ ઉભું કરાશેે.

ગ્રાઉન્ડ ફલોર પર જ એકાદ કલાક થઇ જશે. આપણી સ્પેશ સાયન્સ કેવુ હતુ, કેવુ છે અને ભવિષ્યમા કેવું હશે તે આ ગેલેરીમાં જોવા મળશે. આ ગેલેરી માટે ત્રણેક કલાકનો સમય ફાળવવો પડશે. અવકાશમાં શું હશે ? સુર્ય નજીકથી કેવો લાગે છે ? એસ્ટ્રોનેટ- અવકાશ યાત્રી અવકાશમાં જાય તો તેને કેવું લાગે તે આમજનને ફિલ થશે સ્પેશક્રાફટમાં સાવરીની ડિઝીટલ ફિલીંગ પણ થશે. અવકાશમાં સંભળાતા અવાજો પણ સાંભળી શકાશે.

• અવકાશમાં શું હશે ? સૂર્ય નજીકથી કેવો લાગે ?
એસ્ટ્રોનોટ અવકાશમાં જાય તો એને કેવું ફીલ થાય ? આ બધી જોયેલી, સાંભળેલી કે વાંચેલી વાતો ફીલ કરવા મળશે. સ્પેસ સાયન્સનું વર્ચ્યુઅલ વર્લ્ડ ઊભું થશે. અહીં તો સ્પેસક્રાફ્ટની ડિજિટલ ફીલિંગ લઈ શકશો. માનો કે તમે સ્પેસક્રાફ્ટમાં બેઠા. તમે ધીમે ધીમે એ ચલાવો છો. તમે એટલે ઊંચે પહોંચી ગયા છો કે નીચે આકાશ દેખાય છે. સ્પેસક્રાફ્ટ આગળ વધી રહ્યું છે અને અવકાશમાં સંભળાતા અવાજો તમે પણ સાંભળી શકો છો... તમે અવકાશની સફર કરો છો અને એકાએક દૂરથી પ્રચંડ અવાજ આવતો સંભળાય છે. એક ઉલકાપિંડ તમારા સ્પેસક્રાફ્ટની નજીક આવી રહ્યો છે અને થોડી ક્ષણોમાં તો સ્પેસક્રાફ્ટના કાચ સાથે અથડાય છે અને ગર્જના જેવો અવાજ આવે છે, સ્પેસક્રાફ્ટ હલબલી જાય છે. ઉલકાના પણ ટુકડા થઈ જાય છે. આ અનુભવ કરો ત્યારે તમે એ અહેસાસ કરી શકશો કે અવકાશમાં જનારી વ્યક્તિઓ કેટલું જોખમ લઈને જાય છે.

 

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - gujarat top news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us