• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • સાવધાન..! નુડલ્સ ખાદ્યા બાદ 10 વર્ષના માસુમનું થયું મોત, પરિવારના 5 સભ્યો હોસ્ટિપલમાં દાખલ...

સાવધાન..! નુડલ્સ ખાદ્યા બાદ 10 વર્ષના માસુમનું થયું મોત, પરિવારના 5 સભ્યો હોસ્ટિપલમાં દાખલ...

11:35 AM May 13, 2024 admin Share on WhatsApp



સાવધાન... જો તમે મેગી અથવા નુડલ્સ (Maggie And Nudles) ખાવાનું પસંદ કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે. આજકાલ બાળકોથી માંડીને લગભગ દરેક ઉંમરના બાળકોને મેગી ખાવી ગમે  છે. આ જલદીથી તૈયાર થઇ જનાર આ એક ટેસ્‍ટી જંક ફૂડ (Testy Junk Food)  છે. પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીત (UP Pilibhiti News)થી એવા સમાચાર આવ્‍યા છે, કે જેણે બધાને હેરાન કરી દીધા છે. અહીં ૧૦ વર્ષના બાળકનું લોકપ્રિય ઇન્‍સ્‍ટન્‍ટ નૂડલ્‍સ મેગી ખાવાથી મોત થયું છે. આ ઉપરાંત બાળકના પરિવારના અન્‍ય સભ્‍યોને ફુડ પોઈઝનિંગ (Food Poisoning) થતાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

Pilibhit Food poisoning after eat maggi mix with rice six sick one 10 Year Child died during treatment

મળતી માહિતી મુજબ બાળક અને તેના પરિવારે મેગી નૂડલ્‍સ ખાધી હતી જેના કારણે તેમને ફૂડ પોઇઝનિંગ થયું હતું. આ ઘટના રાહુલ નગર વિસ્‍તારમાં બની હતી જે હજારા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવે છે. દરમિયાન પરિવારજનોની તબિયત વધુ બગડતાં તેમને સીએચસી પુરનપુરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. મેગી નૂડલ્‍સ ખાધા પછી ફૂડ પોઈઝનિંગને કારણે બાળકના પરિવારના છ લોકોને પેટમાં દુખાવો અને ઝાડા થઈ ગયા હતા. સારવાર બાદ તમામ લોકો સાજા થઇ ગયા હતા, પરંતુ ૧૦ વર્ષના બાળકના મોતથી લોકોમાં હડકંપ મચી ગયો હતો.

► આ અગાઉ પણ ફુડ પોઈઝનિંગથી બાળકોની તબિયત બગડી હતી

આ ઘટનાથી લોકોમાં ભય ફેલાયો  છે અને ઉનાળામાં વાસી ખોરાક ખાવા અંગે ચેતવણી આપવામાં આવી  છે. આ પહેલા 9 માર્ચે ગ્રેટર નોઈડાની એક હોસ્ટેલમાં રહેતા 100 સ્કૂલના બાળકોની તબિયત ફૂડ પોઈઝનિંગને કારણે બગડી હતી. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના ગ્રેટર નોઈડામાં આર્યન રેસિડેન્સી અને લોયડ હોસ્ટેલમાં બની હતી.  મહત્વનું છે કે, તાજેતરની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા અને લોકોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ રસ્‍તા પરથી શું લઇને ખાય છે તેની કાળજી રાખવી જોઇએ.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Pilibhit Food poisoning after eat maggi mix with rice six sick one 10 Year Child died during treatment



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us