
Latest 125+ Gujarati Suvichar 2024 | નાના ગુજરાતી સુવિચાર શાળા માટે અર્થ સાથે | Motivational Quotes
આપના માટે અમે ફરી શાળા માટેના એકદમ નવા સુવિચાર અર્થ સાથે લઈને આવ્યા છે. અગાઉ અમારા Teacher And Studnet Suvichar In Gujarati 2024 સુવિચારના આર્ટીક્લને ખુબ જ પ્રેમ મળ્યો હતો. જે બાદ અમે ફરી નવા સુવિચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે. મહત્વનું છે કે શાળામાં દરરોજ અલગ અલગ સુવિચાર બોલવાના હોય છે. જે માટે શિક્ષકો તેમજ બાળકો ગુજરાતી Suvichar for School in Gujaratiમાં સુવિચાર શોધતા રહે છે. જો તમે પણ ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે 125+ સારા ગુજરાતી સુવિચાર શાળા માટે રજુ કરી રહ્યા છે અને છેલ્લે ની PDF પણ Download કરી શકશો. અહીં ગુજરાતીમાં નાના સુવિચાર શાળા માટે - જ્ઞાન સુવિચાર - જીવન ગુજરાતી સુવિચાર - સમજણ સુવિચાર - સત્ય સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - વિદ્યા સુવિચાર - વિદ્યાર્થી સુવિચાર - રજુ કર્યા છે જે નીચે આપેલ છે. New Gujarati Suvichar - suvichar in gujarati - positive suvichar in gujarati - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - ugood morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati
1. જો તમે વારંવાર ફરિયાદ કરવાનું ટાળશો તો તમે કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકશો.
2. બીજાને સહયોગ કરવો એ જ તેને આપણા સહયોગી બનાવવું છે.
3. તમે જેટલી વધુ મહેનત કરો છો, એટલા જ વધુ નસીબદાર બનો છો.
4. પડકારો જીવનને વધુ રસપ્રદ અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે.
5. બીજાનો વિશ્વાસ એ જ જીતી શકે છે, જેને પોતાના પર વિશ્વાસ હોય.
6. જે રીતે વરસાદનું પાણી નીચે તરફ વહે છે, એ જ રીતે જ્ઞાનીજનો પણ હંમેશાં નમ્ર રહે છે.
7. આપણે પ્રયત્ન માટે જવાબદાર છીએ, નહીં કે પરિણામ માટે. એટલે જ સંપૂર્ણ ધ્યાન પ્રયત્ન પર લગાવો.
8. સંઘર્ષમાં પણ આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો, સફળતાનો આનંદ બેવડાઈ જશે.
9. સફળતા કોઈ પહેલેથી તૈયાર કરેલી વસ્તુ નથી, તેને સંઘર્ષ કરીને મેળવવી પડે છે.
10. રોજિંદી બાબતો આપણને જે શિખવાડે છે, તે સબક આપણી અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક ઊતરે છે.
11. જે રીતે શ્રમથી શરીર શક્તિશાળી થાય છે, એ જ રીતે મુશ્કેલીઓથી મસ્તિષ્ક મજબૂત થાય છે.
12. સાહસિક માણસ જ જીવનમાં વિશ્વાસથી છલોછલ હોય છે.
13. પોતાનાં સપનાંની સુંદરતા પર વિશ્વાસ રાખનારા લોકોનું જ ભવિષ્ય હોય છે.
14. કોઈ સલાહ સુચનને માત્ર જ્ઞાન સુધી મર્યાદિત ન રાખો. આ સલાહને પોતાના કામમાં સામેલ કરવાની જરૂર છે. આનાથી દરરોજ વધુ કુશળ બની શકાય છે.
15. ધૈર્ય રાખનાર વ્યક્તિ પોતાની ઈચ્છાનુસારનું બધું જ મેળવી શકે છે.
16. વિચાર સારા હશે તો તમારા ચહેરા પર તે સૂર્યકિરણોની જેમ ચમકશે.
17. તમારી સફળતા એ વાત પર આધારિત છે કે તમે કેટલું સારૂં આયોજન કર્યું છે.
18. સારી પ્રેરણા આપીને કોઈને માર્ગદર્શન આપવું એ પણ એક પ્રકારની સેવા જ છે.
19. આપણે જ્યારે સ્વને શ્રેષ્ઠ બનાવીએ છીએ ત્યારે આપણી આસપાસ બધું જ શ્રેષ્ઠ લાગવા માંડે છે.
20. સમૃદ્ધિનું રહસ્ય ત્યાં છે, જ્યાં કોઈ નિરાશા નથી.
21. જીવન પોતાની જાતને શોધવું નથી. જીવન પોતાની જાતનું નિર્માણ કરવું છે.
22. એ લોકોને ખુશી જરૂર મળે છે, જે અન્યોની ખુશીનો ખ્યાલ રાખે છે.
23. જીવનમાં વધુને વધુ પ્રયોગ કરવાથી ફાયદો પણ વધુ થાય છે.
24. સારા વિચારોને પરાક્રમ અને ધૈર્ય સાથે વ્યવહારમાં લાવવા જોઈએ.
25. પડકારો જ જીવનને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવે છે.
26. પહેલા ક્યારેય ન થયેલું કામ શરૂ કરવું, એ પણ સફળતા છે.
27. જીવન કેટલું મૂલ્યવાન હતું, માત્ર એ જ સ્મૃતિમાં રહે છે.
28. સારો કેપ્ટન લડાયક, વિશ્વાસથી ભરપૂર, અહંકારથી દૂર હોવો જોઈએ.
29. શ્રેષ્ઠ પ્રતિષ્ઠા હંમેશા પૈસાથી વધુ મૂલ્યવાન હોય છે.
30. તમે જીવનમાં જેટલા વધુ પ્રયોગ કરશો, એટલા વધુ શ્રેષ્ઠ બનશો.
31. પડકારો જીવનને રોચક બનાવે છે અને તેનો સામનો કરવાથી જીવન અર્થસભર બને છે.
32. ભવિષ્ય તેમનું જ છે, જેમના સપના ખુબ સુંદર છે.
33. સફળતા માત્ર સપનાં જોવાથી નહીં પરંતુ તે માટે કામ કરવાથી મળે છે.
34. સાચું સુખ સારા સ્વાસ્થ્ય અને સંતોષી મનમાં રહેલું છે.
35. જો તમે હમેંશા સાચું બોલો છો તો તમને કોઈ વાત યાદ રાખવાની જરૂર પડતી નથી.
36. તમારી નાનીનાની આદતો પણ જીવનમાં મોટાં પરિવર્તનનો પાયો તૈયાર કરે છે.
37. જીવનમાં મુશ્કેલ સમયમાં જુસ્સો જરૂરી છે. તે દરેક મુશ્કેલીમાંથી ઉગારી શકે છે.
38. પડકારોનો અર્થ સમસ્યા નથી, પરંતુ વિકાસ અને સુધારાની તક છે.
39. નાની સફળતાઓ પણ મોટા ઉત્સાહ અને આત્મસંતોષનો આનંદ આપે છે.
40. પોતાના ભય પર કાબુ મેળવનાર વ્યક્તિ વધારે સફળતા હાંસલ કરે છે.
41. કાયમ યુવાન બની રહેવા માટે મસ્તિષ્કની ઉડાન જરૂરી છે.
42. તમારી પ્રતિભા ઈશ્વરદત્ત ભેટ છે. તેનો યોગ્ય ઉપયોગ એટલે ઈશ્વરની સાધના.
43. જો પોતાની સામે ન હાર્યા તો તમારો વિજય નિશ્ચિત છે.
44. જો તમે ઈચ્છો છો કે કંઈક સારૂં થાય, તો તેની શરૂઆત તમારે જ કરવી પડશે.
45. ઉત્સાહ એ પ્રયાસની જનની છે, તેના વિના આજ સુધી કોઈ મહાન ઉપલબ્ધિ મળી નથી.
46. જો સ્વયંમાંથી નકારાત્મકા કાઢીશું તો ખાલી જગ્યા સર્જનાત્મકતાથી ભરાઈ જશે.
47. એક સફળ યોજના અનેક અડધા વિચારોથી અનેક ગણી શ્રેષ્ઠ છે.
48. હરિફાઈ સ્વયં સાથે કરો, બીજા સાથે નહિ. સફળતા પોતાની આજને વધુ સારી બનાવવામાં છે.
49. અશક્યની હદમાં જવાથી જ શક્યની હદને જાણી શકાય છે.
50. મોટામાં મોટી સમસ્યાનું સમાધાન ચિંતા કરવાથી નહીં, યોગ્ય પ્રયાસ કરવાથી થાય છે.
51. પોતાને નબળા અને વામણા આંકવું, એ પોતાની સાથે કરેલું સૌથી મોટું પાપ છે.
52. નિષ્ફળતા નવેસરથી શરૂઆત કરવાની તક હોય છે, પરંતુ આ વખતે વધુ બુદ્ધિક્ષમતા સાથે.
53. કાળા રંગને અશુભ માનનાર લોકોને બ્લેકબોર્ડથી શિખવાની જરૂર છે જે બીજાનું જીવન બદલી નાંખે છે.
54. મુશ્કેલ સમય આપણા માટે દર્પણ સમાન હોય છે, જે આપણને આપણી ક્ષમતાનો સાચો અહેસાસ કરાવે છે.
55. સાથે મળીને કામ કરવાથી ઉલ્લેખનીય સફળતા મળે છે.
56. સફળ બનીને પોતાને સાબિત કરવું તે સૌથી શ્રેષ્ઠ પરિણામ છે.
57. ધનની પાછળ ભાગવા કરતાં પોતાના જુસ્સાની પાછળ ભાગો.
58. વિચાર બદલો, સાહસ કરો, તમારી દિશા અને દશા જાતે જ બદલી જાશે.
59. ગમે તેટલી નિષ્ફળતા કેમ ન મળે, ઉત્સાહ ઓછો ન થવા દો
60. એક સ્વપ્ન કોઈ ચમત્કારથી સાચું બનતું નથી, તેના માટે દ્રઢ સંકલ્પ અને સખત મહેનત જરૂરી છે.
61. અનેક કલ્પના કરવી એ જ સારી કલ્પના કરી શકવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે.
62. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખવાનું છે, અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે.
63. બુદ્ધિ વિના માનવ અસ્તિત્વની કલ્પના કરી શકાય નહીં!
64. દુનિયા પર નહીં, સ્વયં પર વિજય મેળવતા શીખો
65. તમારામાં વધુ સફળ થવાની ધગશ હશે તો ચેમ્પિયન બનતા તમને કોઈ નહીં રોકી શકે.
66. સૌથી બુદ્ધિમાન વ્યક્તિ એ જ હોય છે, જે હંમેશા કંઈક નવું શીખવા માટે ઉત્સુક હોય.
67. આવડત પર મહેનત કરવાથી સિદ્ધિ મળે છે.
68. સફળતા ચમત્કાર નથી, અથાગ મહેનત અને મજબુત ઈરાદાઓનું પરિણામ છે.
69. તમારો સૌથી કઠિન સમય તમને તમારા જીવનની સૌથી મહાન ક્ષણોની તરફ લઈ જાય છે.
70. ગુણવત્તા એકાએક મળતી નથી. એ બુદ્ધિપૂર્વકના પ્રયાસોનું ફળ છે.
71. જાતને સકારાત્મક કાર્યોમાં વ્યસ્ત રાખવી જ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ છે.
72. જીવનનો અર્થ ત્યાં સુધી જ છે. જ્યાં સુધી આપણા અંતરમાં સતત પ્રયત્ન કરવાનું સાહસ હોય.
73. શક્તિ અસંયમિત વર્તનથી નહીં, સુનિયોજીત નિર્ણયોમાં જોવા મળે છે.
74. તાકાત જીતવાથી આવતી નથી. સંઘર્ષ જ પોતાની શક્તિનો વિકાસ કરે છે.
75. જ્યારે આપણે આપણા વિચારોને સાચી દિશા આપીએ છીએ તો મંજીલની સફર સરળ થઈ જાય છે.
76. મુશ્કેલનો અર્થ અસંભવ નથી, તેનો અર્થ છે, તે માટે સખત મહેનત કરવી.
77. સફળ વ્યવસાય નૈતિકતાના પાયા પર આધારિત હોય છે, એ સૌએ યાદ રાખવું જોઈએ.
78. પરિસ્થિતિઓ ગમે એટલી કઠિન કેમ ન હોય, ફર્ક પડતો નથી. આવતીકાલ તેને વધુ સારી બનાવવાની તક લઈને આવશે.
79. દિવસની શરૂઆત દ્રઢ નિશ્ચય અને સમાપન સંતુષ્ટિ સાથે થવું જ જીવનની સાર્થકતા છે.
80. આપણે પડકાર આવતા પહેલાં પોતાની નબળાઈઓ સામે લડવાનું શીખવું જોઈએ
81. જીતવું મહત્વનું નથી હોતું પરંતુ જીતવા માટે પ્રયાસ કરવાનું મહત્વનું હોય છે.
82. જીવનની દોડભાગ અને ઊથલપાથલમાં અંદરથી શાંત રહે એ સાચો સાહસિક કહેવાય.
83. સમજુ વ્યક્તિ પોતે ભૂલ નથી કરતી પરંતુ બીજાની ભૂલમાંથી શીખે છે.
84. તમે આજે શું કરો છો, એના પર તમારા ભવિષ્યનો આધાર હોય છે.
85. તમારો સફળ નિર્ણય માત્ર એક ઘટના નથી, સતત પ્રયાસથી મળેલું પરિણામ છે.
86. હાર ન માનવાની આદત પાડો, જીતની આદત આપોઆપ આવી જશે.
87. પોતાના પર નિયંત્રણ રાખવું સૌથી મોટો વિજય છે.
88. સફળતાએ ખુશીની ચાવી નથી, પણ ખુશી સફળતાની ચાવી છે.
89. એવા હોશિયાર થાઓ કે કોઈ નજરઅંદાજ ન કરી શકે
90. સફળતા સારા સંબંધો પર ટકેલી છે.
91. પોતાના માટે અવશ્ય સમય ફાળવો, કારણ કે તમારી પ્રથમ જરૂરિયાત તમે પોતે જ છો.
92. સફળ મનુષ્ય બનવાનો પ્રયાસ કરવા કરતાં ગુણી મનુષ્ય બનવાનો પ્રયાસ કરવો જોઈએ.
93. તમારામાં નિષ્ફળ થવાનો અવકાશ છે તો વિકાસ પણ કરી શકો છો..
94. જીવન લાંબું હોવાને બદલે મહાન હોવું જોઈએ.
95. તમે લહેરોને રોકી નહીં શકો, પરંતુ તરવાનું શીખી શકો છો
96. દ્રઢતા એ કઠિન પરિશ્રમ છે, જેને તમે પહેલાં કરેલા પરિશ્રમથી થાક્યા બાદ કરો છો.
97. આદર્શ પરિસ્થિતિ કે સર્વશ્રેષ્ઠ તકની રાહ ન જુઓ, નાનકડી શરૂઆત જ સફળતા અપાવે છે.
98. અશક્યની હદમાં જવાથી જ શક્યની હદને જાણી શકાય છે.
99. વિજય એક દિવસમાં પ્રાપ્ત થયો નથી! એટલે આવતીકાલથી વધુ સારૂ બનવાનો પ્રયત્ન કરો
100. સમજુ વ્યક્તિ પોતે ભૂલ નથી કરતી પરંતુ બીજાની ભૂલમાંથી શીખે છે.
101. કાળા રંગને અશુભ માનનાર લોકોને બ્લેકબોર્ડથી શિખવાની જરૂર છે જે બીજાનું જીવન બદલી નાંખે છે.
102. જે રીતે શ્રમથી શરીર શક્તિશાળી થાય છે, એ જ રીતે મુશ્કેલીઓથી મસ્તિષ્ક મજબૂત થાય છે.
103. સાહસિક માણસ જ જીવનમાં વિશ્વાસથી છલોછલ હોય છે.
104. પોતાનાં સપનાંની સુંદરતા પર વિશ્વાસ રાખનારા લોકોનું જ ભવિષ્ય હોય છે.
105. કોઈ સલાહ સુચનને માત્ર જ્ઞાન સુધી મર્યાદિત ન રાખો. આ સલાહને પોતાના કામમાં સામેલ કરવાની જરૂર છે. આનાથી દરરોજ વધુ કુશળ બની શકાય છે.
106. ધૈર્ય રાખનાર વ્યક્તિ પોતાની ઈચ્છાનુસારનું બધું જ મેળવી શકે છે.
107. મુશ્કેલ સમય આપણા માટે દર્પણ સમાન હોય છે, જે આપણને આપણી ક્ષમતાનો સાચો અહેસાસ કરાવે છે.
108. સાથે મળીને કામ કરવાથી ઉલ્લેખનીય સફળતા મળે છે.
109. તમારી નાનીનાની આદતો પણ જીવનમાં મોટાં પરિવર્તનનો પાયો તૈયાર કરે છે.
110. જીવનમાં મુશ્કેલ સમયમાં જુસ્સો જરૂરી છે. તે દરેક મુશ્કેલીમાંથી ઉગારી શકે છે.
111. પડકારોનો અર્થ સમસ્યા નથી, પરંતુ વિકાસ અને સુધારાની તક છે.
112. નાની સફળતાઓ પણ મોટા ઉત્સાહ અને આત્મસંતોષનો આનંદ આપે છે.
113. પોતાના ભય પર કાબુ મેળવનાર વ્યક્તિ વધારે સફળતા હાંસલ કરે છે.
114. કાયમ યુવાન બની રહેવા માટે મસ્તિષ્કની ઉડાન જરૂરી છે.
115. જે રીતે વરસાદનું પાણી નીચે તરફ વહે છે, એ જ રીતે જ્ઞાનીજનો પણ હંમેશાં નમ્ર રહે છે.
116. આપણે પ્રયત્ન માટે જવાબદાર છીએ, નહીં કે પરિણામ માટે. એટલે જ સંપૂર્ણ ધ્યાન પ્રયત્ન પર લગાવો.
117. સંઘર્ષમાં પણ આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો, સફળતાનો આનંદ બેવડાઈ જશે.
118. સફળતા કોઈ પહેલેથી તૈયાર કરેલી વસ્તુ નથી, તેને સંઘર્ષ કરીને મેળવવી પડે છે.
119. ટીકા કરવાનો અધિકાર એ જ વ્યક્તિને છે જે બીજા પ્રત્યે મદદની ભાવના રાખે છે.
120. તમે એકવાર દ્રઢ નિશ્ચય કરી લેશો તો પ્રારબ્ધે(નસીબે) પણ તમને સાથ આપવો પડશે.
121. લડાઈ ગમે તેટલી કઠિન કેમ ન હોય, તે પણ જીતી શકાય છે.
122. ક્યારેય પાછું વળીને ન જોવું એ સફળતાનો એક માત્ર માર્ગ છે.
123. ગંભીર પરિસ્થિતિ જ અંતમાં મજબૂત લોકોનું નિર્માણ કરે છે, એટલા માટે તેનો સામનો કરો.
124. જીવનનો દરેક નાનો તબક્કો આપણી સફળતા માટે સિંહફાળા સમાન હોય છે.
125. જ્યારે તમે વાયદો કરો છો તો તે આશા બંધાય છે. તમે તેને પૂરો કરો તો તે ભરોસો બની જાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - good morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati