• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Indian Post Office Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી, અહીં જાણો સંપૂર્ણ માહિતી

Indian Post Office Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી, અહીં જાણો સંપૂર્ણ માહિતી

03:47 PM May 01, 2024 admin Share on WhatsApp



 Indian Post Office Recruitment 2024 :  યુવાનો પાસે ઇન્ડીયન પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની સારી તક છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઇવ કરી (સામાન્ય ગ્રેડના પદો) પર ખાલી જગ્યાઓ પડી છે. આ ભરતી માટે ઓફલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. એવા ઉમેદવાર જે ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઓફલાઇન એપ્લિકેશન ફોર્મ ભરીને અહીં બતાવવામાં આવેલા એડ્રેસ પર મોકલી શકો છો. આ ભરતીમાં મહત્વની બાબત એ છે કે અહીં ઉમેદવારની લાયકાત માત્ર ધોરણ 10 પાસ હોવી જોઈએ. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ વિગતો જણાવીશું. India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details

 india post staff car driver recruitment - Indian Post Office Recruitment 2024 - Post Recruitment 2024 - India Post bharti 2024 - પોસ્ટમાં ભરતી 2024 - indian post Vaccancy 2024 10th pass - India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details

► શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

► વય મર્યાદા

તેમજ નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવાર કે જેની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. તેમજ 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વય મર્યાદા માટે સરકારશ્રીના નિયમોને અનુસાર ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ મળી શકે છે આ અંગે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કર્યા પછી જો તેઓ શૈક્ષણિક લાયકાત સહિતની તમામ પાત્રતાઓ અને નિયત વય મર્યાદા ધરાવતા હોય તો જ  અરજી કરવી જોઈએ.

► પગાર ધોરણ :

આ જગ્યાઓ માટે પગાર ધોરણ સાતમા પગાર પાંચ મુજબ રૂપિયા 19900 -63200 પે મેટ્રિક્સ લેવલ 2 મુજબનો પગાર આપવામાં આવશે.

► મહત્વપૂર્ણ તારીખ :

ભારતીય પોસ્ટ દ્વારા વિભાગ ડ્રાઇવરની ભરતી માટેની અરજી કરવાની પ્રક્રિયા તારીખ 15/04/2024  થી શરૂ કરવામાં આવી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024  રાખવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નિયત સમય પહેલાં પહેલા તેમની અરજી પોસ્ટ વિભાગને મોકલી શકે છે.

 

► જરૂરી દસ્તાવેજ

• આધારકાર્ડ

• પાનકાર્ડ

• ચૂંટણી કાર્ડ

• ડ્રાઇવિંગ લાઇસન્સ

• લિવિંગ સર્ટિફિકેટ

• જાતિનો દાખલો

• માર્કશીટ

• પાસપોર્ટ સાઇઝ ફોટો

• સિગ્નેચર

► ભારતીય ટપાલ વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

• આ ભરતીના ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.

• ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે.

• અરજી કરવા માટે સૌપ્રથમ  ભારતીય ટપાલ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

• અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે. તેને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢો.

• તેમાં માંગવામાં આવેલી માહિતી પરો અને જરૂરથી દસ્તાવેજ અટેચ કરો.

• આ એપ્લિકેશન ફોર્મ ને તમારે નીચે જણાવેલ સ્થળ પર મોકલવાનું રહેશે.

► અરજી મોકલવાનું સરનામું :

TO, The Manager

Mail Motor Service

Bengaluru : 560001

► પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં લેખિત પરીક્ષા અને સ્કિન ટેસ્ટ દ્વારા જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જોકે આ અંગે વધારે માહિતી ભારતીય ટપાલ વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરાશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -  Indian Post Office Recruitment 2024 - Post Recruitment 2024 - India Post bharti 2024 - પોસ્ટમાં ભરતી 2024 - indian post Vaccancy 2024 10th pass - India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us